Navsariમાં વરસાદે સર્જી સમસ્યા,રેલવે ગરનાળા નજીક પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી

નવસારી શહેરમાં વરસાદી માહોલ યથાવત રેલવે સ્ટેશન નજીક ગરનાળામાં ભરાયા વરસાદી પાણી નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ નીચે ભરાયા પાણી નવસારી શહેરમાં વહેલી સવારથી વરસાદ યથાવત છે,ત્યારે શહેરમાં આવેલ રેલવે ગરનાળા નજીક વરસાદી પાણી ભરાયા છે,જેના કારણે સ્થાનિકોને પાણીમાંથી વાહન લઈને પસાર થવાનો વારો આવ્યો છે,આટલા પાણી ભરાયા હોવા છત્તા તંત્રએ હજી ગરનાળું બંધ કર્યુ નથી,જેના કારણે વાહનચાલકો જીવના જોખમે થઈ રહ્યાં છે ગરનાળામાંથી પસાર. ગરનાળું પાણીમાં ગરકાવ નવસારીના એપ્રોચ રોડ પર પાણી ભરાતા સ્થાનિકોને તકલીફ પડી રહી છે.રિંગ રોડ તરફ જતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.નવનિર્મિત રેલવે ઓવરબ્રિજની નીચે પાણી ભરાતા પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું,બીજી તરફ તંત્ર દ્રારા મોટર વડે પણ પાણી ખેંચવામાં આવતુ નથી.હજી થોડા સમય પહેલા જ રોડ અને ગરનાળુ બન્યું છે,ત્યારે કોન્ટ્રાકટરે કેવું કામ કર્યુ હશે તે પાણી ભરાવવાની સમસ્યાથી જાણી શકાય છે.નવસારીની નદીઓના જળસ્તર વધ્યા ઉપરવાસમાં પડેલા વરસાદને નવસારીની નદીમાં જળ સ્તર વધ્યા છે.કાવેરી નદીનો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે.તડકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે.ચીખલીની કાવેરી નદીનો ચેકડેમ પણ પાણીમાં ગરકાવ થયો છે,સાથે સાથે અંબિકા, પૂર્ણા નદીની જળસપાટીમાં થયો વધારો થયો છે.બન્ને નદીઓમાં બે થી ત્રણ ફૂટ જેટલો જળસપાટીમાં થયો છે વધારો. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ વહેલી સવારથી જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ.જિલ્લાના નવસારી જલાલપોર તાલુકાનામાં અડધો ઇંચ વરસાદ,વાંસદા ખેરગામ ગણદેવી અને ચીખલી તાલુકાઓમાં દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ તો જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલ ધીમી ધારે વરસાદ યથાવત છે.નવસારીના વાંસદામાં જુજ ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.

Navsariમાં વરસાદે સર્જી સમસ્યા,રેલવે ગરનાળા નજીક પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નવસારી શહેરમાં વરસાદી માહોલ યથાવત
  • રેલવે સ્ટેશન નજીક ગરનાળામાં ભરાયા વરસાદી પાણી
  • નવનિર્મિત રેલવે ઓવરબ્રિજ નીચે ભરાયા પાણી

નવસારી શહેરમાં વહેલી સવારથી વરસાદ યથાવત છે,ત્યારે શહેરમાં આવેલ રેલવે ગરનાળા નજીક વરસાદી પાણી ભરાયા છે,જેના કારણે સ્થાનિકોને પાણીમાંથી વાહન લઈને પસાર થવાનો વારો આવ્યો છે,આટલા પાણી ભરાયા હોવા છત્તા તંત્રએ હજી ગરનાળું બંધ કર્યુ નથી,જેના કારણે વાહનચાલકો જીવના જોખમે થઈ રહ્યાં છે ગરનાળામાંથી પસાર.

ગરનાળું પાણીમાં ગરકાવ

નવસારીના એપ્રોચ રોડ પર પાણી ભરાતા સ્થાનિકોને તકલીફ પડી રહી છે.રિંગ રોડ તરફ જતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.નવનિર્મિત રેલવે ઓવરબ્રિજની નીચે પાણી ભરાતા પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું,બીજી તરફ તંત્ર દ્રારા મોટર વડે પણ પાણી ખેંચવામાં આવતુ નથી.હજી થોડા સમય પહેલા જ રોડ અને ગરનાળુ બન્યું છે,ત્યારે કોન્ટ્રાકટરે કેવું કામ કર્યુ હશે તે પાણી ભરાવવાની સમસ્યાથી જાણી શકાય છે.


નવસારીની નદીઓના જળસ્તર વધ્યા

ઉપરવાસમાં પડેલા વરસાદને નવસારીની નદીમાં જળ સ્તર વધ્યા છે.કાવેરી નદીનો લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે.તડકેશ્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે.ચીખલીની કાવેરી નદીનો ચેકડેમ પણ પાણીમાં ગરકાવ થયો છે,સાથે સાથે અંબિકા, પૂર્ણા નદીની જળસપાટીમાં થયો વધારો થયો છે.બન્ને નદીઓમાં બે થી ત્રણ ફૂટ જેટલો જળસપાટીમાં થયો છે વધારો.

નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ

વહેલી સવારથી જિલ્લામાં જામ્યો છે વરસાદી માહોલ.જિલ્લાના નવસારી જલાલપોર તાલુકાનામાં અડધો ઇંચ વરસાદ,વાંસદા ખેરગામ ગણદેવી અને ચીખલી તાલુકાઓમાં દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ તો જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલ ધીમી ધારે વરસાદ યથાવત છે.નવસારીના વાંસદામાં જુજ ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે.