Monsoon Update:ચોમાસા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

ચોમાસાને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આવતીકાલથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી પ્રી મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે વરસાદની આગાહી ગરમીએ રેકોર્ડ તોડી નાંખ્યા બાદ હવે હળવા પગલે ચોમાસાના આગમનના પડઘમ વાગી રહ્યા છે. ચોમાસાને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આવતીકાલથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. પ્રી મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી. રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રેહશે. 10 જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. 12 જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી 17 જૂન આસપાસ અરબી સમદ્ર અને બંગાળની ખાડીમાં વૉલ માર્ક લો પ્રેશર બનશે. એક સાથે બે વૉલ પાર્ક લો પ્રેશરના કારણે પૂર આવે તેવો વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી. 17 જૂન બાદ સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે. સ્પ્ટેમ્બર મહિનામાં લા નીનોની અસર શરૂ થશે. લા નીનો સક્રિય થતા ઓક્ટોબરમાં પણ વરસાદ પડશે17 જૂન આસપાસ અરબી સમદ્ર અને બંગાળની ખાડીમાં વૉલ માર્ક લો પ્રેશર બનશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, ‘12 તારીખ સુધીનું ચોમાસું મહારાષ્ટ્ર મુંબઈથી આગળ વધશે અને ભારે વરસાદ લાવશે અને ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્યગુજરાતના ભાગોમાં પહોંચી જશે અને અરબ સાગરમાં એક હવાનું લો પ્રેશર ઉભુ થઇ રહ્યુ છે જેના કારણે તારીખ 15 સુધીમાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે.

Monsoon Update:ચોમાસા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચોમાસાને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે
  • આવતીકાલથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
  • પ્રી મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે વરસાદની આગાહી

ગરમીએ રેકોર્ડ તોડી નાંખ્યા બાદ હવે હળવા પગલે ચોમાસાના આગમનના પડઘમ વાગી રહ્યા છે. ચોમાસાને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આવતીકાલથી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી. પ્રી મોન્સુન એક્ટિવીટીના ભાગરૂપે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી. રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રેહશે. 10 જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. 12 જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી

17 જૂન આસપાસ અરબી સમદ્ર અને બંગાળની ખાડીમાં વૉલ માર્ક લો પ્રેશર બનશે. એક સાથે બે વૉલ પાર્ક લો પ્રેશરના કારણે પૂર આવે તેવો વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી. 17 જૂન બાદ સમગ્ર દેશમાં ભારે વરસાદ પડશે. સ્પ્ટેમ્બર મહિનામાં લા નીનોની અસર શરૂ થશે. લા નીનો સક્રિય થતા ઓક્ટોબરમાં પણ વરસાદ પડશે

17 જૂન આસપાસ અરબી સમદ્ર અને બંગાળની ખાડીમાં વૉલ માર્ક લો પ્રેશર બનશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, ‘12 તારીખ સુધીનું ચોમાસું મહારાષ્ટ્ર મુંબઈથી આગળ વધશે અને ભારે વરસાદ લાવશે અને ચોમાસું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને મધ્યગુજરાતના ભાગોમાં પહોંચી જશે અને અરબ સાગરમાં એક હવાનું લો પ્રેશર ઉભુ થઇ રહ્યુ છે જેના કારણે તારીખ 15 સુધીમાં દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે.