Milk Price Hike: લોકો પર મોંઘવારીનો માર..! અમૂલ દૂધના ભાવમાં કેટલો વધારો?

અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો અમૂલ ગોલ્ડના પ્રતિ લીટર 66 રૂપિયા, તાજાના પ્રતિ લીટર 54 રૂપિયાઅમૂલ શક્તિના પ્રતિ લીટર 60 રૂપિયા ચૂંટણી પૂર્ણ થતા જ જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. આવતીકાલથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે. ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને અમૂલ શકિત નો સમાવેશ થાય છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે.અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. 3 જૂનથી આ ભાવ વધારો લાગુ થશે. અમૂલ ગોલ્ડના પ્રતિ લીટર 66 રૂપિયા, અમૂલ તાજાના પ્રતિ લીટર 54 રૂપિયા જ્યારે અમૂલ શક્તિના પ્રતિ લીટર 60 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે.GCMMF લિમિટેડ તરફથી રવિવારે સત્તાવાર નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો થતા લોકોમાં ખટરાગ જોવા મળી શકે છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો આવતીકાલ સવારથી અમલમાં મુકાશે. અમૂલના નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડ 500 મિલીમાં 32ના હવે 33 રૂપિયા થયા છે. અમૂલ તાજા 500 મિલીના 26થી વધીને 27 થયાં છે. અમૂલ શકિત 500 મિલીના 29થી વધીને 30 રૂપિયા થયા છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીકાયો છે.

Milk Price Hike: લોકો પર મોંઘવારીનો માર..! અમૂલ દૂધના ભાવમાં કેટલો વધારો?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો
  • અમૂલ ગોલ્ડના પ્રતિ લીટર 66 રૂપિયા, તાજાના પ્રતિ લીટર 54 રૂપિયા
  • અમૂલ શક્તિના પ્રતિ લીટર 60 રૂપિયા 

ચૂંટણી પૂર્ણ થતા જ જનતા પર વધુ મોંઘવારીનો એક માર પડ્યો છે. આવતીકાલથી તમારે અમુલ દૂધ ખરીદવા માટે વધારે ભાવ ચુકવવો પડશે. ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમુલે દૂધના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે. અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને અમૂલ શકિત નો સમાવેશ થાય છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીંકાયો છે.

અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. 3 જૂનથી આ ભાવ વધારો લાગુ થશે. અમૂલ ગોલ્ડના પ્રતિ લીટર 66 રૂપિયા, અમૂલ તાજાના પ્રતિ લીટર 54 રૂપિયા જ્યારે અમૂલ શક્તિના પ્રતિ લીટર 60 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે.

GCMMF લિમિટેડ તરફથી રવિવારે સત્તાવાર નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો થતા લોકોમાં ખટરાગ જોવા મળી શકે છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો આવતીકાલ સવારથી અમલમાં મુકાશે. અમૂલના નવા ભાવ પ્રમાણે અમૂલ ગોલ્ડ 500 મિલીમાં 32ના હવે 33 રૂપિયા થયા છે. અમૂલ તાજા 500 મિલીના 26થી વધીને 27 થયાં છે. અમૂલ શકિત 500 મિલીના 29થી વધીને 30 રૂપિયા થયા છે. અમૂલ તાજા નાના પાઉચ સિવાય તમામ દૂધનાં ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો ઝીકાયો છે.