Gujarat High Court: હાઇકોર્ટે દુષ્કર્મ પીડિતાને આપી ગર્ભપાતની મંજૂરી

બાળક રાખવા પીડિતા માનસિક અસક્ષમ હોવાની નોંધ16 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની HCએ આપી મંજૂરી AMTSના કંડક્ટરે યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું આજે ગુજરાત હાઇકોર્ટ ખાતે ગર્ભપાત કરાવવાની મંજૂરી માંગતી એક અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં, હાઇકોર્ટે ક્રાંતિકારી ચુકાદો આપતા દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી દીધી છે. આજે થયેલ સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નોંધ્યું હતું કે બાળક રાખવા પીડિતા માનસિક રીતે સક્ષમ નથી. ત્યારબાદ, ગુજરાત હાઇકોર્ટે દુષ્કર્મ પીડિત યુવતીને માનસિક સ્થિતિના આધારે 16 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી હતી. મહત્વનું છે કે, થોડા સમય પહેલા AMTSના કંડક્ટરે યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. AMTSના કંડક્ટરે લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પણ નોંધાઇ હતી.

Gujarat High Court: હાઇકોર્ટે દુષ્કર્મ પીડિતાને આપી ગર્ભપાતની મંજૂરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બાળક રાખવા પીડિતા માનસિક અસક્ષમ હોવાની નોંધ
  • 16 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની HCએ આપી મંજૂરી
  • AMTSના કંડક્ટરે યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું

આજે ગુજરાત હાઇકોર્ટ ખાતે ગર્ભપાત કરાવવાની મંજૂરી માંગતી એક અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. જેમાં, હાઇકોર્ટે ક્રાંતિકારી ચુકાદો આપતા દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી દીધી છે.

આજે થયેલ સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નોંધ્યું હતું કે બાળક રાખવા પીડિતા માનસિક રીતે સક્ષમ નથી. ત્યારબાદ, ગુજરાત હાઇકોર્ટે દુષ્કર્મ પીડિત યુવતીને માનસિક સ્થિતિના આધારે 16 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી હતી.

મહત્વનું છે કે, થોડા સમય પહેલા AMTSના કંડક્ટરે યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. AMTSના કંડક્ટરે લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પણ નોંધાઇ હતી.