Gujarat Weather Rain : રાજયમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી

પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકની રહેશે રાજયમાં 13 જૂન સુધી વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદીની આગાહી ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે જ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર થશે. જેના કારણે 30થી 40 કિલોમીટરની ઝડપ પવન ફૂંકાશે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે. આજે કયા વરસાદની આગાહી કરાઈ ગીર સોમનાથ ,અમરેલી ,ભાવનગર , પંચમહાલ ,દાહોદ ,વડોદરા ,છોટાઉદેપુર ,ભરૂચ ,નર્મદા ,સુરત, તાપી ,ડાંગ ,નવસારી , વલસાડ ,દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. 10 જુને કયા વરસાદની આગાહી કરાઈ ગીર સોમનાથ ,અમરેલી ,ભાવનગર, મહીસાગર, પંચમહાલ ,દાહોદ ,વડોદરા ,છોટાઉદેપુર, ભરૂચ ,નર્મદા ,સુરત ,તાપી ,ડાંગ ,વલસાડ ,નવસારી ,દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે 11 જુને કયા વરસાદની આગાહી કરાઈ ગીર સોમનાથ ,અમરેલી ,ભાવનગર, મહીસાગર ,પંચમહાલ, દાહોદ ,વડોદરા ,છોટાઉદેપુર ,ભરૂચ ,નર્મદા, સુરત ,તાપી ,ડાંગ ,નવસારી ,વલસાડ ,દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 12 જુને કયા વરસાદની આગાહી કરાઈ ગીર સોમનાથ, અમરેલી ,ભાવનગર સાબરકાંઠા ,અરવલ્લી ,મહીસાગર ,દાહોદ ,નર્મદા ,,સુરત તાપી, નવસારી ,વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 13 જુને કયા વરસાદની આગાહી કરાઈ સોમનાથ ,અમરેલી ,ભાવનગર ,નવસારી ,વલસાડ ,ડાંગ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.

Gujarat Weather Rain : રાજયમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પવનની ગતિ 40 કિમી પ્રતિકલાકની રહેશે
  • રાજયમાં 13 જૂન સુધી વરસાદની આગાહી
  • દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદીની આગાહી

ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સાથે જ થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર થશે. જેના કારણે 30થી 40 કિલોમીટરની ઝડપ પવન ફૂંકાશે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.

આજે કયા વરસાદની આગાહી કરાઈ

ગીર સોમનાથ ,અમરેલી ,ભાવનગર , પંચમહાલ ,દાહોદ ,વડોદરા ,છોટાઉદેપુર ,ભરૂચ ,નર્મદા ,સુરત, તાપી ,ડાંગ ,નવસારી , વલસાડ ,દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.


10 જુને કયા વરસાદની આગાહી કરાઈ

ગીર સોમનાથ ,અમરેલી ,ભાવનગર, મહીસાગર, પંચમહાલ ,દાહોદ ,વડોદરા ,છોટાઉદેપુર, ભરૂચ ,નર્મદા ,સુરત ,તાપી ,ડાંગ ,વલસાડ ,નવસારી ,દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે

11 જુને કયા વરસાદની આગાહી કરાઈ

ગીર સોમનાથ ,અમરેલી ,ભાવનગર, મહીસાગર ,પંચમહાલ, દાહોદ ,વડોદરા ,છોટાઉદેપુર ,ભરૂચ ,નર્મદા, સુરત ,તાપી ,ડાંગ ,નવસારી ,વલસાડ ,દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

12 જુને કયા વરસાદની આગાહી કરાઈ

ગીર સોમનાથ, અમરેલી ,ભાવનગર સાબરકાંઠા ,અરવલ્લી ,મહીસાગર ,દાહોદ ,નર્મદા ,,સુરત તાપી, નવસારી ,વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

13 જુને કયા વરસાદની આગાહી કરાઈ

સોમનાથ ,અમરેલી ,ભાવનગર ,નવસારી ,વલસાડ ,ડાંગ ,તાપી ,દમણ ,દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે.