Mehsanaમા AIIMS હોસ્પિટલ બને તેને લઈ સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં કરી રજૂઆત

હરિભાઈ પટેલની ગુજરાતમાં વધુ એક એઈમ્સ હોસ્પિટલની કરી માંગ લોકસભામાં સ્વાસ્થ્યમંત્રી જેપી નડ્ડા સામે કર્યો સવાલ ગુજરાતને વધુ એક એઈમ્સ ભવિષ્યમાં મળશે? મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં એક પ્રશ્ન રજૂ કરી તેની માંગણી કરી છે,આ સાંસદનો સવાલ હતો કે ગુજરાતના મહેસાણા જિલ્લામાં સરકાર એક એઈમ્સ હોસ્પિટલ આપે તેને લઈ તેમણે તેમની રજૂઆત જે.પી.નડ્ડા સમક્ષ મૂકી હતી,તો વળતા જવાબમાં જે.પી,નડ્ડાએ કહ્યું કે અગામી સમયમાં આ બાબતે વિચાર કરવામાં આવશે. હરિભાઈના સવાલ પર સ્વાસ્થ્યમંત્રીનો જવાબ હરિભાઈએ લોકસભામાં પોતાના જિલ્લામાં એઈમ્સ હોસ્પિટલ બને તેને લઈ માંગ કરી હતી,તેને લઈ સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડાએ જવાબ આપ્યો હતો અને કહ્યું કે,ગુજરાતમાં બીજી એઈમ્સને નક્કી કરીશુ અને એઈમ્સનું ક્ષેત્રફળ અને જમીનને લઈ વિચારણા કરીશુ,તો સ્વાસ્થય મંત્રીએ વધુમાં કહ્યું હતુ કે,રાજકોટમાં એઈમ્સ વધુ સારી રીતે કામ કરે છે.સારવારમાં ક્ષેત્રીય અસમાનતા ના જોવી જોઈએ. મહેસાણા માટે CGHS કેન્દ્ર ખોલવાની હરિભાઈની માંગ વધુમાં સાંસદ હરિભાઈએ કહ્યું કે,મહેસાણામાં એક CGHSની( Central Government Health Scheme) જરૂર છે,તો સ્વાસ્થ્ય મંત્રીએ વળતા જવાબમાં કહ્યું કે પહેલા તેને લઈ અરજી કરો પછી તેના પણ વિચારણા કરવામાં આવશે,આમ સાંસદ હરિભાઈ પટેલે સ્વાસ્થયને લઈ લોકોને સારી સુવિધા મળે તેને લઈ સવાલો કર્યા હતા. હાલ ગુજરાતમાં એક જ એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં છે એઈમ્સ હોસ્પિટલ એ સરકાર હસ્તકની હોસ્પિટલ છે જેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે,દર્દી હોસ્પિટલમાં જાય એટલે તેને અન્ય કોઈ જગ્યાએ જઉ ના પડે તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.પીએમએસએસવાય અંતર્ગત અત્યાર સુધીમાં 22 નવી એઈમ્સની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી વર્ષ 2014થી અત્યાર સુધીમાં 15 એઈમ્સને મંજૂરી આપવામાં આવી છે.ગૂજરાતમાં રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ને પ્રધાનમંત્રી સવસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય)નાં છઠ્ઠા તબક્કા અંતર્ગત જાન્યુઆરી, 2019માં રૂ. 1195 કરોડનાં મંજૂર ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી હતી. મંત્રાલયે મેસર્સ એચએસસીસી (ઇન્ડિયા) લિમિટેડની જૂન, 2019માં આ પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરી હતી.  

Mehsanaમા AIIMS હોસ્પિટલ બને તેને લઈ સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં કરી રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હરિભાઈ પટેલની ગુજરાતમાં વધુ એક એઈમ્સ હોસ્પિટલની કરી માંગ
  • લોકસભામાં સ્વાસ્થ્યમંત્રી જેપી નડ્ડા સામે કર્યો સવાલ
  • ગુજરાતને વધુ એક એઈમ્સ ભવિષ્યમાં મળશે?

મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં એક પ્રશ્ન રજૂ કરી તેની માંગણી કરી છે,આ સાંસદનો સવાલ હતો કે ગુજરાતના મહેસાણા જિલ્લામાં સરકાર એક એઈમ્સ હોસ્પિટલ આપે તેને લઈ તેમણે તેમની રજૂઆત જે.પી.નડ્ડા સમક્ષ મૂકી હતી,તો વળતા જવાબમાં જે.પી,નડ્ડાએ કહ્યું કે અગામી સમયમાં આ બાબતે વિચાર કરવામાં આવશે.

હરિભાઈના સવાલ પર સ્વાસ્થ્યમંત્રીનો જવાબ

હરિભાઈએ લોકસભામાં પોતાના જિલ્લામાં એઈમ્સ હોસ્પિટલ બને તેને લઈ માંગ કરી હતી,તેને લઈ સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડાએ જવાબ આપ્યો હતો અને કહ્યું કે,ગુજરાતમાં બીજી એઈમ્સને નક્કી કરીશુ અને એઈમ્સનું ક્ષેત્રફળ અને જમીનને લઈ વિચારણા કરીશુ,તો સ્વાસ્થય મંત્રીએ વધુમાં કહ્યું હતુ કે,રાજકોટમાં એઈમ્સ વધુ સારી રીતે કામ કરે છે.સારવારમાં ક્ષેત્રીય અસમાનતા ના જોવી જોઈએ.

મહેસાણા માટે CGHS કેન્દ્ર ખોલવાની હરિભાઈની માંગ

વધુમાં સાંસદ હરિભાઈએ કહ્યું કે,મહેસાણામાં એક CGHSની( Central Government Health Scheme) જરૂર છે,તો સ્વાસ્થ્ય મંત્રીએ વળતા જવાબમાં કહ્યું કે પહેલા તેને લઈ અરજી કરો પછી તેના પણ વિચારણા કરવામાં આવશે,આમ સાંસદ હરિભાઈ પટેલે સ્વાસ્થયને લઈ લોકોને સારી સુવિધા મળે તેને લઈ સવાલો કર્યા હતા.

હાલ ગુજરાતમાં એક જ એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં છે

એઈમ્સ હોસ્પિટલ એ સરકાર હસ્તકની હોસ્પિટલ છે જેમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે,દર્દી હોસ્પિટલમાં જાય એટલે તેને અન્ય કોઈ જગ્યાએ જઉ ના પડે તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.પીએમએસએસવાય અંતર્ગત અત્યાર સુધીમાં 22 નવી એઈમ્સની સ્થાપનાને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી વર્ષ 2014થી અત્યાર સુધીમાં 15 એઈમ્સને મંજૂરી આપવામાં આવી છે.ગૂજરાતમાં રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (એઈમ્સ)ને પ્રધાનમંત્રી સવસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય)નાં છઠ્ઠા તબક્કા અંતર્ગત જાન્યુઆરી, 2019માં રૂ. 1195 કરોડનાં મંજૂર ખર્ચ સાથે મંજૂરી આપવામાં આવી હતી. મંત્રાલયે મેસર્સ એચએસસીસી (ઇન્ડિયા) લિમિટેડની જૂન, 2019માં આ પ્રોજેક્ટ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે નિમણૂક કરી હતી.