Valsadમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે 10 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો

વલસાડ જિલ્લાની ધરમપુરની કોર્ટે પોકસોના કેસમાં મહત્વનો ચૂકાદો આપ્યો છે.ધરમપુરમા 16 વર્ષીય કિશોરીને સાથે વારંવાર દુષ્કર્મ કરી બાળક જન્મવાની દેનાર ચાર સંતાનના પિતાને કોર્ટે સજા ફટાકારી છે.આરોપી સતીશ સીત્યાભાઈ વાજવડીયા ઉંમર વર્ષ 30 ને સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી દોષિત જાહેર કરવામાં આવ્યો છે.કોર્ટે સજાની સાથે આરોપીને રૂપિયા 25 હજારનો દંડ પણ ફટકાર્યો છે. વલસાડમાં દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા વલસાડમાં ધરમપુર કોર્ટે દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે.આરોપી સતીશ કે જે ચાર સંતાનોના પિતા છે અને તેણે દુષ્કર્મ આચર્યુ હતું જેને લઈ કેસ ચાલી રહ્યો હતો જેમાં કોર્ટે ચુકાદો આપ્યો છે.ભોગ બનનાર બાળકીને 3 લાખ વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.આરોપીને આઇપીસીની કલમ. 376 (2) (એન)ના ગુનામાં તકસીરવાન ઠરાવી આરોપીને દસ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૫૦૦૦/- દંડ અને જો દંડનાં ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ફટકારી છે.અલગ ગુનામાં અલગ દંડ પોક્સો એક્ટની કલમ 6 મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ 25000/ દંડ જો દંડનાં ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફાટકારી છે.તેમજ ભોગબનનાર બાળકીને રૂપિયા ત્રણ લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો.બાળકના ડીએનએ રીપોર્ટના આધારને ગ્રાહ્ય રાખીને કોર્ટે આ ચુકાદો આપ્યો છે,બાળકીના માતા-પિતાને જરૂરી ન્યાય મળ્યો છે.સમગ્ર કેસમાં સરકારી વકીલ આ કેસ છોકરી તરફી લડી રહ્યાં હતા જેમાં છોકરીને ન્યાય મળ્યો છે. આરોપીએ સોશિયલ મિડીયાના માધ્યમથી કરી હતી દોસ્તી આરોપીએ સોશિયલ મિડીયાના માધ્યમથી પીડિતા સાથે મિત્રતા કેળવી હતી અને અલગ-અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હતુ,ત્યારે પીડિતાને ગર્ભ રહી જતા તેને માતા-પિતા હોસ્પિટલ લઈ ગયા હતા અને સમગ્ર કેસનો ભાંડો ફૂટયો હતો.ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો.ધરમપુરની પોકસો એકટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં કેસ ચલાવાવમાં આવ્યો હતો.

Valsadમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે 10 વર્ષની સજા અને 25 હજારનો દંડ ફટકાર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વલસાડ જિલ્લાની ધરમપુરની કોર્ટે પોકસોના કેસમાં મહત્વનો ચૂકાદો આપ્યો છે.ધરમપુરમા 16 વર્ષીય કિશોરીને સાથે વારંવાર દુષ્કર્મ કરી બાળક જન્મવાની દેનાર ચાર સંતાનના પિતાને કોર્ટે સજા ફટાકારી છે.આરોપી સતીશ સીત્યાભાઈ વાજવડીયા ઉંમર વર્ષ 30 ને સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી દોષિત જાહેર કરવામાં આવ્યો છે.કોર્ટે સજાની સાથે આરોપીને રૂપિયા 25 હજારનો દંડ પણ ફટકાર્યો છે.

વલસાડમાં દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા

વલસાડમાં ધરમપુર કોર્ટે દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે.આરોપી સતીશ કે જે ચાર સંતાનોના પિતા છે અને તેણે દુષ્કર્મ આચર્યુ હતું જેને લઈ કેસ ચાલી રહ્યો હતો જેમાં કોર્ટે ચુકાદો આપ્યો છે.ભોગ બનનાર બાળકીને 3 લાખ વળતર ચૂકવવા પણ કોર્ટે આદેશ કર્યો છે.આરોપીને આઇપીસીની કલમ. 376 (2) (એન)ના ગુનામાં તકસીરવાન ઠરાવી આરોપીને દસ વર્ષની સાદી કેદની સજા અને રૂ.૫૦૦૦/- દંડ અને જો દંડનાં ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ફટકારી છે.

અલગ ગુનામાં અલગ દંડ

પોક્સો એક્ટની કલમ 6 મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂ 25000/ દંડ જો દંડનાં ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફાટકારી છે.તેમજ ભોગબનનાર બાળકીને રૂપિયા ત્રણ લાખ વળતર ચૂકવવાનો હુકમ કર્યો.બાળકના ડીએનએ રીપોર્ટના આધારને ગ્રાહ્ય રાખીને કોર્ટે આ ચુકાદો આપ્યો છે,બાળકીના માતા-પિતાને જરૂરી ન્યાય મળ્યો છે.સમગ્ર કેસમાં સરકારી વકીલ આ કેસ છોકરી તરફી લડી રહ્યાં હતા જેમાં છોકરીને ન્યાય મળ્યો છે.

આરોપીએ સોશિયલ મિડીયાના માધ્યમથી કરી હતી દોસ્તી

આરોપીએ સોશિયલ મિડીયાના માધ્યમથી પીડિતા સાથે મિત્રતા કેળવી હતી અને અલગ-અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હતુ,ત્યારે પીડિતાને ગર્ભ રહી જતા તેને માતા-પિતા હોસ્પિટલ લઈ ગયા હતા અને સમગ્ર કેસનો ભાંડો ફૂટયો હતો.ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો.ધરમપુરની પોકસો એકટ હેઠળની સ્પેશ્યલ કોર્ટમાં કેસ ચલાવાવમાં આવ્યો હતો.