Suratમા ડ્રગ્સ માફિયા સામે એસઓજીએ PITની સૌ પ્રથમ દરખાસ્ત હેઠળ કરી કાર્યવાહી

સુરતમાં રાજયભરમાંથી PITની ( PREVENTION OF ILLICIT TRAFFIC ) સૌપ્રથમ દરખાસ્ત હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.સૌ પ્રથમ દરખાસ્ત સુરત SOGની મંજૂર કરાઈ હોવાની વાત સામે આવી છે જેમાં માફિયા સમીર મલેકને રાજકોટ જેલભેગો કરાયો છે.બુટલેગરો સામે પાસાની જેમ ડ્રગ્સ કેસમાં PIT હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.NDPS હેઠળ આવે છે PITની કાર્યવાહી,રાજ્યભરમાંથી 23 દરખાસ્ત આવી હતી જેમાં સુરતની દરખાસ્ત મંજૂર કરાઈ છે. 23માંથી માત્ર સુરત SOGની દરખાસ્ત મંજૂર કરાઈ જેમ બુટલેગરો સામે પાસાની દરખાસ્ત કરવામાં આવે છે તેમ ડ્રગ્સમાં પીઆઈટી હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે,ત્યારે સુરત પોલીસે માફિયા સમીર મલેક સામે કાર્યવાહી કરી છે અને તેને ડ્ર્ગ્સના ગુના હેઠળ રાજકોટ જેલ ભેગો કરવામાં આવ્યો છે,આ કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ મંજૂરી મેળવવામાં આવે છે અને આ મંજૂરી માટે 23 રાજય અલગ-અલગ હતા જેમાં સુરતની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. ચાર દિવસ પહેલા સુરતમાંથી ઝડપાયું ડ્રગ્સ શહેર પોલીસ દ્વારાનો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં 352 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે SOG દ્વારા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી 35 લાખ 20 હજાર 700 રૂપિયાનું ડ્રગ્સ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.સુરતના અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી રોડ તરફની સામે જાહેરમાં એક ઈસમ ડ્રગનું વેચાણ કરવા માટે ઊભો હતો. બાતમીના આધારે તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરીને આ ઈસમને ઝડપી પાડ્યો અને તેની પાસેથી 352 ગ્રામ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. PIT એટલે શું જાણો અમુક કેસોમાં અટકાયતની જોગવાઈ કરવા માટેનો કાયદો છે.જેમાંમાદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થોના ગેરકાયદેસર ટ્રાફિકને અટકાવવા અને આવી દવાઓ અને પદાર્થોના દુરુપયોગનો સામનો કરવો અને સંબંધિત બાબતો માટેનો કાયદો છે.જ્યારે નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોનો ગેરકાયદેસર ટ્રાફિક ઊભો થાય છે અને લોકોના સ્વાસ્થ્ય અને કલ્યાણ અને વ્યક્તિઓની પ્રવૃત્તિઓ માટે ગંભીર ખતરો,આવા ગેરકાયદેસર ટ્રાફિકમાં રોકાયેલા રાષ્ટ્રીય અર્થતંત્ર પર હાનિકારક અસર કરે છે.અને જ્યારે વ્યક્તિઓ દ્વારા આવા ગેરકાયદેસર ટ્રાફિકનું આયોજન અને ચલાવવામાં આવે છે, અને તેને ધ્યાનમાં રાખીને અમુક વિસ્તારોમાં જે આવા ગેરકાયદેસર ટ્રાફિક માટે અત્યંત સંવેદનશીલ હોય છે.નોંધપાત્ર તીવ્રતાની પ્રવૃત્તિઓ ગુપ્ત રીતે ગોઠવવામાં આવે છે અને હાથ ધરવામાં આવે છે 

Suratમા ડ્રગ્સ માફિયા સામે એસઓજીએ PITની સૌ પ્રથમ દરખાસ્ત હેઠળ કરી કાર્યવાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરતમાં રાજયભરમાંથી PITની ( PREVENTION OF ILLICIT TRAFFIC ) સૌપ્રથમ દરખાસ્ત હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.સૌ પ્રથમ દરખાસ્ત સુરત SOGની મંજૂર કરાઈ હોવાની વાત સામે આવી છે જેમાં માફિયા સમીર મલેકને રાજકોટ જેલભેગો કરાયો છે.બુટલેગરો સામે પાસાની જેમ ડ્રગ્સ કેસમાં PIT હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.NDPS હેઠળ આવે છે PITની કાર્યવાહી,રાજ્યભરમાંથી 23 દરખાસ્ત આવી હતી જેમાં સુરતની દરખાસ્ત મંજૂર કરાઈ છે.

23માંથી માત્ર સુરત SOGની દરખાસ્ત મંજૂર કરાઈ

જેમ બુટલેગરો સામે પાસાની દરખાસ્ત કરવામાં આવે છે તેમ ડ્રગ્સમાં પીઆઈટી હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે,ત્યારે સુરત પોલીસે માફિયા સમીર મલેક સામે કાર્યવાહી કરી છે અને તેને ડ્ર્ગ્સના ગુના હેઠળ રાજકોટ જેલ ભેગો કરવામાં આવ્યો છે,આ કાર્યવાહી કરવા માટે સ્પેશિયલ મંજૂરી મેળવવામાં આવે છે અને આ મંજૂરી માટે 23 રાજય અલગ-અલગ હતા જેમાં સુરતની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે.

ચાર દિવસ પહેલા સુરતમાંથી ઝડપાયું ડ્રગ્સ

શહેર પોલીસ દ્વારાનો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં 352 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે SOG દ્વારા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી પાસેથી 35 લાખ 20 હજાર 700 રૂપિયાનું ડ્રગ્સ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો.સુરતના અડાજણ સ્ટાર બજારથી એલપી સવાણી રોડ તરફની સામે જાહેરમાં એક ઈસમ ડ્રગનું વેચાણ કરવા માટે ઊભો હતો. બાતમીના આધારે તાત્કાલિક પોલીસે કાર્યવાહી કરીને આ ઈસમને ઝડપી પાડ્યો અને તેની પાસેથી 352 ગ્રામ એમડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

PIT એટલે શું જાણો

અમુક કેસોમાં અટકાયતની જોગવાઈ કરવા માટેનો કાયદો છે.જેમાંમાદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થોના ગેરકાયદેસર ટ્રાફિકને અટકાવવા અને આવી દવાઓ અને પદાર્થોના દુરુપયોગનો સામનો કરવો અને સંબંધિત બાબતો માટેનો કાયદો છે.જ્યારે નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોનો ગેરકાયદેસર ટ્રાફિક ઊભો થાય છે અને લોકોના સ્વાસ્થ્ય અને કલ્યાણ અને વ્યક્તિઓની પ્રવૃત્તિઓ માટે ગંભીર ખતરો,આવા ગેરકાયદેસર ટ્રાફિકમાં રોકાયેલા રાષ્ટ્રીય અર્થતંત્ર પર હાનિકારક અસર કરે છે.અને જ્યારે વ્યક્તિઓ દ્વારા આવા ગેરકાયદેસર ટ્રાફિકનું આયોજન અને ચલાવવામાં આવે છે, અને તેને ધ્યાનમાં રાખીને અમુક વિસ્તારોમાં જે આવા ગેરકાયદેસર ટ્રાફિક માટે અત્યંત સંવેદનશીલ હોય છે.નોંધપાત્ર તીવ્રતાની પ્રવૃત્તિઓ ગુપ્ત રીતે ગોઠવવામાં આવે છે અને હાથ ધરવામાં આવે છે