Gujaratમાં ખેતીવાડી સહાય માટે ઓનલાઇન અરજી પોર્ટલ ખુલશે, જાણો સમગ્ર માહિતી

રાજકોટમાં ઓનલાઇન અરજી કરવા આઈ પોર્ટલ ખુલશે. જેમાં ખેતીવાડી સહાય માટે ઓનલાઇન અરજી પોર્ટલ ખુલશે. 21 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી આઈ પોર્ટલ ખુલશે. પોર્ટલ ખુલ્યા બાદ સરકારી યોજના માટે માંગણી થઈ શકશે. પાક મૂલ્યની વૃદ્ધિ , સોલાર પાવર પેનલ ખરીદવા લાભ મળશે. પાણીની લાઈન ખેતીવાડીની મશીન ખરીદવા લાભ મળશે. 21 સપ્ટેમ્બરથી રાજકોટ, મોરબીના ખેડૂતો અરજી કરી શકશે 21 સપ્ટેમ્બરથી રાજકોટ, મોરબીના ખેડૂતો અરજી કરી શકશે. તથા દ્વારકા,જામનગર, સુરેન્દ્રનગરના ખેડૂતો અરજી કરી શકશે. જેમાં 23 સપ્ટેમ્બરથી જુનાગઢ, ગીર સોમનાથના ખેડૂતો અરજી કરી શકશે. પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલીના ખેડૂતો અરજી કરી શકશે. ખેતીવાડી સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે આઈ પોર્ટલ ખુલશે. જેમાં તારીખ 21 થી 27 સુધી આઈ પોર્ટલ ખુલશે. સવારે 10:30 થી પોર્ટર ખુલ્યા બાદ સરકારી યોજના માટે માંગણી થઈ શકશે. જોન પ્રમાણે સહાય આપવા માટે જિલ્લામાં અરજીનો સમય નક્કી કરી દેવાયો છે. સોલાર પાવર પેનલ, પાણીની લાઈન ખેતીવાડીની મશીન ખરીદવા સહિતના લાભ મળશે ખેત ઓજાર ખરીદવા પાક મૂલ્યની વૃદ્ધિ, સોલાર પાવર પેનલ, પાણીની લાઈન ખેતીવાડીની મશીન ખરીદવા સહિતના લાભ મળશે. તારીખ 21થી રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગરના જિલ્લાના ખેડૂતો અરજી કરી શકશે. તેમજમ તારીખ 23થી જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલીના ખેડૂતો અરજી કરી શકશે. ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઇ જવા માટે રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. વર્ષ 2024-25માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા જિલ્લાવાર સાત દિવસ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. આઇ-ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્યવૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલીત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે.

Gujaratમાં ખેતીવાડી સહાય માટે ઓનલાઇન અરજી પોર્ટલ ખુલશે, જાણો સમગ્ર માહિતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં ઓનલાઇન અરજી કરવા આઈ પોર્ટલ ખુલશે. જેમાં ખેતીવાડી સહાય માટે ઓનલાઇન અરજી પોર્ટલ ખુલશે. 21 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી આઈ પોર્ટલ ખુલશે. પોર્ટલ ખુલ્યા બાદ સરકારી યોજના માટે માંગણી થઈ શકશે. પાક મૂલ્યની વૃદ્ધિ , સોલાર પાવર પેનલ ખરીદવા લાભ મળશે. પાણીની લાઈન ખેતીવાડીની મશીન ખરીદવા લાભ મળશે.

21 સપ્ટેમ્બરથી રાજકોટ, મોરબીના ખેડૂતો અરજી કરી શકશે

21 સપ્ટેમ્બરથી રાજકોટ, મોરબીના ખેડૂતો અરજી કરી શકશે. તથા દ્વારકા,જામનગર, સુરેન્દ્રનગરના ખેડૂતો અરજી કરી શકશે. જેમાં 23 સપ્ટેમ્બરથી જુનાગઢ, ગીર સોમનાથના ખેડૂતો અરજી કરી શકશે. પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલીના ખેડૂતો અરજી કરી શકશે. ખેતીવાડી સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે આઈ પોર્ટલ ખુલશે. જેમાં તારીખ 21 થી 27 સુધી આઈ પોર્ટલ ખુલશે. સવારે 10:30 થી પોર્ટર ખુલ્યા બાદ સરકારી યોજના માટે માંગણી થઈ શકશે. જોન પ્રમાણે સહાય આપવા માટે જિલ્લામાં અરજીનો સમય નક્કી કરી દેવાયો છે.

સોલાર પાવર પેનલ, પાણીની લાઈન ખેતીવાડીની મશીન ખરીદવા સહિતના લાભ મળશે

ખેત ઓજાર ખરીદવા પાક મૂલ્યની વૃદ્ધિ, સોલાર પાવર પેનલ, પાણીની લાઈન ખેતીવાડીની મશીન ખરીદવા સહિતના લાભ મળશે. તારીખ 21થી રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગરના જિલ્લાના ખેડૂતો અરજી કરી શકશે. તેમજમ તારીખ 23થી જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલીના ખેડૂતો અરજી કરી શકશે. ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઇ જવા માટે રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. વર્ષ 2024-25માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા જિલ્લાવાર સાત દિવસ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે.

આઇ-ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્યવૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલીત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે.