mangadh: મનુષ્યને સાચા જ્ઞાનનો અહેસાસ ત્યારે થાય છે : શાસ્ત્રી કિરણભાઇ

માનગઢ ગામે ચાલી રહેલી સંગીતમય શિવ મહાપુરાણ કથામાં શિવ વિવાહની ઉજવણી કરાઈછઠા દિવસે ભગવાન શિવ પાર્વતી ના વિવાહ નું આયોજન કરવામાં આવ્યું શિવ પાર્વતી ના વિવાહ સમગ્ર ગ્રામ્યજનો ની ઉપસ્થિતિમાં લગ્ન ગીતો ની સાથે સંપન્ન   છોટા કાશી તરીકે ઓળખાતી હળવદ નગરી ના માનગઢ ગામે સોમનાથ મહાદેવ મંદિર ની પ્રાણ પ્રતિપ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલી શિવ મહાપુરાણ સંગીતમય કથા ના આજે પાંચમા દિવસે ભગવાન શિવ પાર્વતી ના લગ્ન ની ખૂબ ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી જ્યારે કથા ના વક્તા પૂ.શાસ્ત્ર્રી કિરણભાઈ જોશી એ પોતાની આગવી શૈલી માં જણાવ્યું હતું કે મનુષ્ય ને સાચું જ્ઞાન ત્યારે જ મળે છે કે જ્યારે તે પરમાત્મા નો આશરો લે છે.   માનગઢ ગામે સમસ્થ ગ્રામ્યજનો દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા ના છઠા દિવસે ભગવાન શિવ પાર્વતી ના વિવાહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન શિવ ની વિશાળ જાન વાજતે ગાજતે નીકળી કથા મંડપ માં પહોંચી હતી જ્યાં શિવ પાર્વતી ના વિવાહ સમગ્ર ગ્રામ્યજનો ની ઉપસ્થિતિમાં લગ્ન ગીતો ની રમઝટ સાથે સંપન્ન થયા હતા આ તકે હળવદ બ્રહ્મ સમાજ ના અગ્રણીય અને વૈજનાથ મહાદેવ ટ્રસ્ટ ના કેતનભાઈ દવે,વિજયભાઈ ઠાકર મહાવીરભાઈ ઠાકર સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

mangadh: મનુષ્યને સાચા જ્ઞાનનો અહેસાસ ત્યારે થાય છે  : શાસ્ત્રી કિરણભાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માનગઢ ગામે ચાલી રહેલી સંગીતમય શિવ મહાપુરાણ કથામાં શિવ વિવાહની ઉજવણી કરાઈ
  • છઠા દિવસે ભગવાન શિવ પાર્વતી ના વિવાહ નું આયોજન કરવામાં આવ્યું
  • શિવ પાર્વતી ના વિવાહ સમગ્ર ગ્રામ્યજનો ની ઉપસ્થિતિમાં લગ્ન ગીતો ની સાથે સંપન્ન

  છોટા કાશી તરીકે ઓળખાતી હળવદ નગરી ના માનગઢ ગામે સોમનાથ મહાદેવ મંદિર ની પ્રાણ પ્રતિપ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલી શિવ મહાપુરાણ સંગીતમય કથા ના આજે પાંચમા દિવસે ભગવાન શિવ પાર્વતી ના લગ્ન ની ખૂબ ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી જ્યારે કથા ના વક્તા પૂ.શાસ્ત્ર્રી કિરણભાઈ જોશી એ પોતાની આગવી શૈલી માં જણાવ્યું હતું કે મનુષ્ય ને સાચું જ્ઞાન ત્યારે જ મળે છે કે જ્યારે તે પરમાત્મા નો આશરો લે છે.

  માનગઢ ગામે સમસ્થ ગ્રામ્યજનો દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથા ના છઠા દિવસે ભગવાન શિવ પાર્વતી ના વિવાહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન શિવ ની વિશાળ જાન વાજતે ગાજતે નીકળી કથા મંડપ માં પહોંચી હતી જ્યાં શિવ પાર્વતી ના વિવાહ સમગ્ર ગ્રામ્યજનો ની ઉપસ્થિતિમાં લગ્ન ગીતો ની રમઝટ સાથે સંપન્ન થયા હતા આ તકે હળવદ બ્રહ્મ સમાજ ના અગ્રણીય અને વૈજનાથ મહાદેવ ટ્રસ્ટ ના કેતનભાઈ દવે,વિજયભાઈ ઠાકર મહાવીરભાઈ ઠાકર સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.