LokSabha Elections પહેલા PMની ગુજરાતના નેતાઓ સાથે બેઠક, ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઇ ચર્ચા

ચૂંટણી પહેલા PMની ગુજરાતના નેતાઓ સાથે બેઠક પૂર્ણPM મોદીએ બનાસકાંઠા અને મહેસાણાના ડીસામાં પ્રચંડ ચૂંટણી પ્રચાર કર્યોચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઇ PM મોદીએ કરી બેઠકલોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં PM નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ખાસ હાજર રહ્યા હતા. બેઠકમાં વિવિધ ચૂંટણી લક્ષી ચર્ચા કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, લોકસભા ચૂંટણીને લઇ PM મોદીએ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેવામાં PM મોદીએ ગુજરાતના નેતાઓ સાથે મહત્વની બેઠક કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલ, પાટીલ અને હર્ષ સંઘવી વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી રણનીતિ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આમ, લોકસભા ચૂંટણી 2024ને લઈ કમલમ ખાતે આગામી રણનીતિ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આઈ.કે.જાડેજા, સંગઠન મહામંત્રી રત્નાકરજીની બેઠકમાં સૂચક હાજર રહ્યા હતા. PM મોદીની મુલાકાત અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે માહિતી આપતા જણાવ્યું હતું કે, PM મોદીના આવવાથી કાર્યકરોનો જુસ્સો વધ્યો હતો. 25 કમિટીઓનાં 195 સભ્યો સાથે PM મોદીએ ચર્ચા કરી હોવાનું પાટીલે જણાવ્યું. ખાસ કરીને પ્રચારની કામગીરી અંગે PM મોદીએ પોતાના સમયના અનુભવ અંગે ચર્ચા કરી હતી.

LokSabha Elections પહેલા PMની ગુજરાતના નેતાઓ સાથે બેઠક, ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઇ ચર્ચા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ચૂંટણી પહેલા PMની ગુજરાતના નેતાઓ સાથે બેઠક પૂર્ણ
  • PM મોદીએ બનાસકાંઠા અને મહેસાણાના ડીસામાં પ્રચંડ ચૂંટણી પ્રચાર કર્યો
  • ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઇ PM મોદીએ કરી બેઠક

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં PM નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠક કરી હતી. આ બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ખાસ હાજર રહ્યા હતા. બેઠકમાં વિવિધ ચૂંટણી લક્ષી ચર્ચા કરવામાં આવી હતી.


મળતી માહિતી મુજબ, લોકસભા ચૂંટણીને લઇ PM મોદીએ ગુજરાતમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેવામાં PM મોદીએ ગુજરાતના નેતાઓ સાથે મહત્વની બેઠક કરી હતી. CM ભૂપેન્દ્ર પટેલ, પાટીલ અને હર્ષ સંઘવી વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં આગામી રણનીતિ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઈને ચર્ચા કરવામાં આવી હતી. 

આમ, લોકસભા ચૂંટણી 2024ને લઈ કમલમ ખાતે આગામી રણનીતિ અને ચૂંટણીલક્ષી કાર્યક્રમોને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આઈ.કે.જાડેજા, સંગઠન મહામંત્રી રત્નાકરજીની બેઠકમાં સૂચક હાજર રહ્યા હતા. PM મોદીની મુલાકાત અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે માહિતી આપતા જણાવ્યું હતું કે, PM મોદીના આવવાથી કાર્યકરોનો જુસ્સો વધ્યો હતો. 25 કમિટીઓનાં 195 સભ્યો સાથે PM મોદીએ ચર્ચા કરી હોવાનું પાટીલે જણાવ્યું. ખાસ કરીને પ્રચારની કામગીરી અંગે PM મોદીએ પોતાના સમયના અનુભવ અંગે ચર્ચા કરી હતી.