Rajkot TRP ગેમઝોન દુર્ઘટનામાં SITના વડા સુભાષ ત્રિવેદીનું નિવેદન

TRP ગેમઝોન દુર્ઘટનાને લઈને મહત્વના સમાચાર SITના વડા સુભાષ ત્રિવેદીનું નિવેદન સુભાષ ત્રિવેદીએ તપાસની જવાબદારી લીધી રાજકોટ TRP ગેમઝોનમાં જે અગ્નિકાંડ થયો તેમાં 27 જિંદગીઓ હોમાઈ ગઈ હતી. જેને લઈને હવે સમગ્ર ગુજરાતમાં તપાસ કરવામાં આવી રહી છે આવી કોઈ દુર્ઘટના ફરીવાર ના બને તેના માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે હવે ગેમઝોન દુર્ઘટનામાં રાજ્ય સરકાર નિર્મિત SITના વડા સુભાષ ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે. SITના વડા સુભાષ ત્રિવેદીનું નિવેદન TRP ગેમઝોન દુર્ઘટનામાં રાજ્ય સરકાર નિર્મિત SITના વડા સુભાષ ત્રિવેદી દ્વારા આ રાજકોટના અગ્નિકાંડ મામલે નિવેદન આપવામાં આવ્યું છે. તેઓ કહી રહ્યા છે કે, રાજકોટમાં જે દુર્ઘટના બની તે ખૂબ જ દુખદ હતી. અને આ દુખદ ઘટનાની તપાસ રાજકોટ પોલીસ વારા કરવામાં આવી રહી છે. કાળજીપૂર્વક તપાસ કરવી ખૂબ જ જરૂરી સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે, આ સમગ્ર બનાવ મામલે સરકાર ખૂબ જ ચિંતિત છે. જે કોઈ વ્યક્તિઓના મોત થયા છે તે ખૂબ જ દુખદ છે. જેમણે પોતાના અરિવાર ગુમાવ્યા છે તેમની સાથે અમારી સંવેદના છે. આ સમગ્ર ઘટના મામલે અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે. આ બનાવની તપાસ ઊંડાણથી કરવી જ પડે કારણ કે, ઊંડાણથી તપાસ કરવામાં આવે તો જ દોષિત લોકોને દંડ મળી શકે અને હવે ફરી કોઈ નિર્દોષ આવી ઘટનામાં ભોગ ના બને તેથી કાળજીપૂર્વક તપાસ કરવી ખૂબ જ જરૂરી છે. સમગ્ર દુર્ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ જે દોષીત હોય તેને જ સજા મળે તે માટે અમે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ઘણા બધા લોકોની પૂછતાછ કરવામાં આવી છે. ઘણા બધા દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે અને અલગ અલગ કોર્પોરેશનમાં કેવા પ્રકારની કામગીરી છે. ફાયર વિભાગની કામગીરી કેવી છે સાથે જ ફાયર સેફટી એક્ટ 2013 - 2023 સુધીના જોગવાઈઓનું ફાયર વિભાગમાં શું અમલ થઈ રહ્યો છે તે સમગ્ર બાબતની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. સુભાષ ત્રિવેદીએ તપાસની ખાતરી આપી અન્ય વિભાગ શું કાર્યવાહી કરી રહી છે GDCR અને રૂડામાં શું નિયમો છે કયા ભૂલ થઈ છે ભવિષ્યમાં નિયમોનું ધ્યાન રાખવાનું છે ટાઉન પ્લાનિંગ દ્વારા શું ભૂલ કરવામાં આવી છે તે પછી નિષ્કાળજી રાખવામાં આવી છે અન્ય કોર્પોરેશનમાં પણ ગાઈડલાઇન આપી શકાય તેમજ ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને તેના માટે તલસ્પર્શી તપાસ થઈ રહી છે અને એકદમ ન્યાયી, નિસપક્ષ અને કડક તપાસ થશે તેની સુભાષ ત્રિવેદી દ્વારા ખાતરી આપવામાં આવી છે.

Rajkot TRP ગેમઝોન દુર્ઘટનામાં SITના વડા સુભાષ ત્રિવેદીનું નિવેદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • TRP ગેમઝોન દુર્ઘટનાને લઈને મહત્વના સમાચાર
  • SITના વડા સુભાષ ત્રિવેદીનું નિવેદન
  • સુભાષ ત્રિવેદીએ તપાસની જવાબદારી લીધી

રાજકોટ TRP ગેમઝોનમાં જે અગ્નિકાંડ થયો તેમાં 27 જિંદગીઓ હોમાઈ ગઈ હતી. જેને લઈને હવે સમગ્ર ગુજરાતમાં તપાસ કરવામાં આવી રહી છે આવી કોઈ દુર્ઘટના ફરીવાર ના બને તેના માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે હવે ગેમઝોન દુર્ઘટનામાં રાજ્ય સરકાર નિર્મિત SITના વડા સુભાષ ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે.

SITના વડા સુભાષ ત્રિવેદીનું નિવેદન

TRP ગેમઝોન દુર્ઘટનામાં રાજ્ય સરકાર નિર્મિત SITના વડા સુભાષ ત્રિવેદી દ્વારા આ રાજકોટના અગ્નિકાંડ મામલે નિવેદન આપવામાં આવ્યું છે. તેઓ કહી રહ્યા છે કે, રાજકોટમાં જે દુર્ઘટના બની તે ખૂબ જ દુખદ હતી. અને આ દુખદ ઘટનાની તપાસ રાજકોટ પોલીસ વારા કરવામાં આવી રહી છે.

કાળજીપૂર્વક તપાસ કરવી ખૂબ જ જરૂરી

સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે, આ સમગ્ર બનાવ મામલે સરકાર ખૂબ જ ચિંતિત છે. જે કોઈ વ્યક્તિઓના મોત થયા છે તે ખૂબ જ દુખદ છે. જેમણે પોતાના અરિવાર ગુમાવ્યા છે તેમની સાથે અમારી સંવેદના છે. આ સમગ્ર ઘટના મામલે અલગ અલગ એજન્સીઓ તપાસ કરી રહી છે. આ બનાવની તપાસ ઊંડાણથી કરવી જ પડે કારણ કે, ઊંડાણથી તપાસ કરવામાં આવે તો જ દોષિત લોકોને દંડ મળી શકે અને હવે ફરી કોઈ નિર્દોષ આવી ઘટનામાં ભોગ ના બને તેથી કાળજીપૂર્વક તપાસ કરવી ખૂબ જ જરૂરી છે.

સમગ્ર દુર્ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ

જે દોષીત હોય તેને જ સજા મળે તે માટે અમે ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ઘણા બધા લોકોની પૂછતાછ કરવામાં આવી છે. ઘણા બધા દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે અને અલગ અલગ કોર્પોરેશનમાં કેવા પ્રકારની કામગીરી છે. ફાયર વિભાગની કામગીરી કેવી છે સાથે જ ફાયર સેફટી એક્ટ 2013 - 2023 સુધીના જોગવાઈઓનું ફાયર વિભાગમાં શું અમલ થઈ રહ્યો છે તે સમગ્ર બાબતની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

સુભાષ ત્રિવેદીએ તપાસની ખાતરી આપી

અન્ય વિભાગ શું કાર્યવાહી કરી રહી છે GDCR અને રૂડામાં શું નિયમો છે કયા ભૂલ થઈ છે ભવિષ્યમાં નિયમોનું ધ્યાન રાખવાનું છે ટાઉન પ્લાનિંગ દ્વારા શું ભૂલ કરવામાં આવી છે તે પછી નિષ્કાળજી રાખવામાં આવી છે અન્ય કોર્પોરેશનમાં પણ ગાઈડલાઇન આપી શકાય તેમજ ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને તેના માટે તલસ્પર્શી તપાસ થઈ રહી છે અને એકદમ ન્યાયી, નિસપક્ષ અને કડક તપાસ થશે તેની સુભાષ ત્રિવેદી દ્વારા ખાતરી આપવામાં આવી છે.