Lok Sabha Election 2024: કોંગ્રેસના પ્રચાર માટે રાહુલ-પ્રિયંકા આવશે ગુજરાત

મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના ચારેય ઝોનમાં સભાઓ ગજવશેગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક પણ આવશે ગુજરાત કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ અપાયું આમંત્રણ તો કોંગ્રેસ દ્વારા પણ ગુજરાત લોકસભા ચૂંટણીને લઈને મોટા આયોજનો કર્યા છે. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પ્રચાર વેગવંતો બનાવવા જુદા જુદા રાજ્યોના કોંગ્રેસના મુખ્યમંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીઓને પ્રચાર મેદાને ઉતારશે. તો, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ પ્રચાર માટે ગુજરાત આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તો, કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના ચારેય ઝોનમાં ચૂંટણી પ્રચાર કરવા આવશે. સાથે સાથે, ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક ગુજરાતના ચારેય ઝોનમાં સભા ગજવશે. કોંગ્રેસના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે કોંગ્રેસ માટે પ્રચાર તેલંગાણાના મુખ્યમંત્રી રેવંતા રેડ્ડી અને કર્ણાટકના ડેપ્યુટી મુખ્યમંત્રી ડી કે શિવકુમારને પણ ગુજરાતમાં પ્રચાર કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તો સાથે સાથે, પૃથ્વીરાજ ચૌહાણ, અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલ પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવી રહ્યા છે.

Lok Sabha Election 2024: કોંગ્રેસના પ્રચાર માટે રાહુલ-પ્રિયંકા આવશે ગુજરાત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના ચારેય ઝોનમાં સભાઓ ગજવશે
  • ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક પણ આવશે ગુજરાત
  • કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ અપાયું આમંત્રણ

તો કોંગ્રેસ દ્વારા પણ ગુજરાત લોકસભા ચૂંટણીને લઈને મોટા આયોજનો કર્યા છે. લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પ્રચાર વેગવંતો બનાવવા જુદા જુદા રાજ્યોના કોંગ્રેસના મુખ્યમંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રીઓને પ્રચાર મેદાને ઉતારશે.

તો, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ પ્રચાર માટે ગુજરાત આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તો, કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતના ચારેય ઝોનમાં ચૂંટણી પ્રચાર કરવા આવશે. સાથે સાથે, ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક ગુજરાતના ચારેય ઝોનમાં સભા ગજવશે.

કોંગ્રેસના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે કોંગ્રેસ માટે પ્રચાર તેલંગાણાના મુખ્યમંત્રી રેવંતા રેડ્ડી અને કર્ણાટકના ડેપ્યુટી મુખ્યમંત્રી ડી કે શિવકુમારને પણ ગુજરાતમાં પ્રચાર કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તો સાથે સાથે, પૃથ્વીરાજ ચૌહાણ, અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલ પણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા માટે આવી રહ્યા છે.