Kuttchના રણ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએથી 27 કિલો બિનવારસી ડ્રગ્સ મળ્યું

NCB અને BSFનું ડ્રગ્સને લઈ સંયુક્ત ઓપરેશન બિનવારસી ડ્રગ્સને લઈ સર્ચ ઓપરેશન ચાલુ વધુ ડ્રગ્સના પેકેટ મળવાની શક્યતાઓ સેવાઈ રહી છે એનસીબી અને બીએસએફ દ્રારા કચ્છના રણમાંથી અલગ-અલગ જગ્યાએથી 27 કિલો બિનવારસી ડ્રગ્સ મળી આવ્યું હતુ.48 કલાક સુધી રણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન બાદ 27 કિલો ડ્રગ મળી આવ્યું હતુ.હજુ પણ NCB અને BSF દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. ગઈકાલે અમદાવાદથી ઝડપાયું ડ્રગ્સ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફોરેન પોસ્ટઓફીસના પાર્સલમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.પાર્સલ ડિલિવર થાય તે પહેલા જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.અમેરિકામાંથી પાર્સલ આવ્યું હતુ જેમાં હાઈબ્રિડ અને લિકવિડ ગાંજો હતો.અગાઉના આરોપીની પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથધરી અન્ય આરોપીઓને લઈ પૂછપરછ હાથધરી છે. બે દિવસ પહેલા પણ ઝડપાયું ડ્રગ્સ ગુજરાતના વિશાળ દરિયા કિનારાનો ડ્રગ્સ માફિયાઓ ફાયદો ઉઠાવી રહ્યા છે. કારણ કે વારંવાર ગુજરાના દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. કચ્છની દરિયાઈ સીમામાંથી બિનવારસી હાલતમાં માદક પદાર્થો મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે વધુ 19 પેકેટ ડ્રગ્સ મળી આવ્યું હતુ.જખૌ કોસ્ટ વિસ્તારમાં BSFના જવાનોના સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. ઝડપાયેલા 19 પેકેટમાં કોકેઈન નામનું ડ્રગ્સ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અગાઉ 18 જૂને પણ 2 જુદા જુદા બેટ પરથી ડ્રગ્સના 23 પેકેટ મળી આવ્યા હતા. આ ઉપરાંત જખૌ નજીકથી 8 પેકેટ ડ્રગ્સ મળી આવ્યા છે. દરિયામાં તરતા ડ્રગ્સને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. બિનવારસી મળી આવે છે ડ્રગ્સ ગુજરાતનો 1600 કિલોમીટર સુધીનો લાંબો દરિયાકિનારો છે. ત્યારે, આ દરિયો કિનારો ડ્રગ્સની હેરાફેરી માટે જાણીતો બની ગયો છે. કારણ કે વારંવાર અહીંથી માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને બોટ સાથે ઝડપી કરોડો રૂપિયાનું ડ્રગ્સ શોધી લેવામાં ATS અને કોસ્ટગાર્ડને સફળતા મળી છે. સાથે હવે બિનવારસી ડ્રગ્સ પણ મળી આવ્યું છે. છેલ્લા 15 દિવસમાં મળેલ ડ્રગ્સ છેલ્લા 15 દિવસ દરમ્યાન કચ્છમાં અબડાસા, લખપત અને માંડવીના દરિયાકિનારેથી 120.50 કરોડનું ડ્રગ્સ બિનવારસુ મળી આવ્યું છે જેમાં ચરસના 1 કિલોના એક એવા 151 પેકેટનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસની કિંમત 50 લાખ છે. જ્યારે મેથાએમફ્રેટામાઈનના 9 પેકેટ મળી આવ્યા છે જેના એક કિલોની કિંમત 5 કરોડ છે જે પ્રમાણે દરિયામાં પાણીનું વહેણ છે તે જોતા હજી પણ મોટી સંખ્યામાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાની શક્યતા છે.

Kuttchના રણ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએથી 27 કિલો બિનવારસી ડ્રગ્સ મળ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • NCB અને BSFનું ડ્રગ્સને લઈ સંયુક્ત ઓપરેશન
  • બિનવારસી ડ્રગ્સને લઈ સર્ચ ઓપરેશન ચાલુ
  • વધુ ડ્રગ્સના પેકેટ મળવાની શક્યતાઓ સેવાઈ રહી છે

એનસીબી અને બીએસએફ દ્રારા કચ્છના રણમાંથી અલગ-અલગ જગ્યાએથી 27 કિલો બિનવારસી ડ્રગ્સ મળી આવ્યું હતુ.48 કલાક સુધી રણ વિસ્તારમાં સર્ચ ઓપરેશન બાદ 27 કિલો ડ્રગ મળી આવ્યું હતુ.હજુ પણ NCB અને BSF દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

ગઈકાલે અમદાવાદથી ઝડપાયું ડ્રગ્સ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફોરેન પોસ્ટઓફીસના પાર્સલમાંથી 3.50 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.પાર્સલ ડિલિવર થાય તે પહેલા જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.અમેરિકામાંથી પાર્સલ આવ્યું હતુ જેમાં હાઈબ્રિડ અને લિકવિડ ગાંજો હતો.અગાઉના આરોપીની પૂછપરછમાં સમગ્ર ઘટના સામે આવી છે.અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથધરી અન્ય આરોપીઓને લઈ પૂછપરછ હાથધરી છે.

બે દિવસ પહેલા પણ ઝડપાયું ડ્રગ્સ

ગુજરાતના વિશાળ દરિયા કિનારાનો ડ્રગ્સ માફિયાઓ ફાયદો ઉઠાવી રહ્યા છે. કારણ કે વારંવાર ગુજરાના દરિયાકાંઠેથી ડ્રગ્સ પકડાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. કચ્છની દરિયાઈ સીમામાંથી બિનવારસી હાલતમાં માદક પદાર્થો મળવાનો સિલસિલો યથાવત છે. ત્યારે વધુ 19 પેકેટ ડ્રગ્સ મળી આવ્યું હતુ.જખૌ કોસ્ટ વિસ્તારમાં BSFના જવાનોના સર્ચ ઓપરેશન દરમિયાન ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. ઝડપાયેલા 19 પેકેટમાં કોકેઈન નામનું ડ્રગ્સ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અગાઉ 18 જૂને પણ 2 જુદા જુદા બેટ પરથી ડ્રગ્સના 23 પેકેટ મળી આવ્યા હતા. આ ઉપરાંત જખૌ નજીકથી 8 પેકેટ ડ્રગ્સ મળી આવ્યા છે. દરિયામાં તરતા ડ્રગ્સને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

બિનવારસી મળી આવે છે ડ્રગ્સ

ગુજરાતનો 1600 કિલોમીટર સુધીનો લાંબો દરિયાકિનારો છે. ત્યારે, આ દરિયો કિનારો ડ્રગ્સની હેરાફેરી માટે જાણીતો બની ગયો છે. કારણ કે વારંવાર અહીંથી માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓને બોટ સાથે ઝડપી કરોડો રૂપિયાનું ડ્રગ્સ શોધી લેવામાં ATS અને કોસ્ટગાર્ડને સફળતા મળી છે. સાથે હવે બિનવારસી ડ્રગ્સ પણ મળી આવ્યું છે.

છેલ્લા 15 દિવસમાં મળેલ ડ્રગ્સ

છેલ્લા 15 દિવસ દરમ્યાન કચ્છમાં અબડાસા, લખપત અને માંડવીના દરિયાકિનારેથી 120.50 કરોડનું ડ્રગ્સ બિનવારસુ મળી આવ્યું છે જેમાં ચરસના 1 કિલોના એક એવા 151 પેકેટનો સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે ચરસની કિંમત 50 લાખ છે. જ્યારે મેથાએમફ્રેટામાઈનના 9 પેકેટ મળી આવ્યા છે જેના એક કિલોની કિંમત 5 કરોડ છે જે પ્રમાણે દરિયામાં પાણીનું વહેણ છે તે જોતા હજી પણ મોટી સંખ્યામાં બિનવારસુ ડ્રગ્સ મળી આવવાની શક્યતા છે.