Junagadhમાં અસલી પોલીસ પેટ્રોલિંગમાં નિકળતા નકલી ASI ઝડપાયો

ગુજરાતમાં નકલી અધિકારી બની લોકો સામે ડહોળ કરવાનો સિલસિલો યથાવત પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડ્રેસ પહેરીને ઉભો હતો આરોપી પોલીસે અલગ-અલગ રીતે પૂછપરછ કરીને વધુ તપાસ હાથધરી ગુજરાતમાં નકલી અધિકારી,કચેરીઓ,ટોલનાકું,PA,પોલીસ આ બધી ઘટના દિવસેને દિવસે સામન્ય બનતી જાય છે,જુનાગઢ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક નકલી ASIની ધરપકડ કરી તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે,રોડ વચ્ચે ઉભો રહી રોફ જમાવે તે પહેલા જ પોલીસે તેને જેલના સળીયા ગણતો કરી દીધો. કઈ રીતે ઝડપાયો આરોપી જુનાગઢ સી ડિવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ સિધ્ધી વિનાયક બોયઝ હોસ્ટેલ પાસે યુવરાજ રામશી જાદવ ઉ.૨૦ (મૂળ રહે.મંડોર, વેરાવળ) નો શખ્સ પોલીસ યુનિફોર્મમાં ઉભો હતો, તેણે પોલીસ ડ્રેસ પહેર્યો હતો, ડ્રેસના સોલ્ડર ઉપર એક સ્ટાર અને જીપીના બેઝ લગાડેલ હતો અને માથા ઉપર બ્લુ કલરની અશોક સ્તંભ તથા જીપી સાથે બેરેટકેપ લગાવેલ હતી અને કમરે લાલ કલરનો બેલ્ટ પહેર્યો હતો. પોલીસે તેની પાસે પોલીસ હોવાની ઓળખ માંગતા તેની પાસે કોઈ આધાર ન હતો, અને તપાસમાં તે નકલી વર્દી પહેરીને નકલી એએસઆઈ બનીને રોફ જમાવતો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી.કઈ કમલ હેઠળ ગુનો નોંધાયોIPC કલમ 170, 171 અન્વયે ગુનA દાખલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ શખ્સ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતો અને અગાઉ પોલીસ બનવા માટે પરીક્ષા પણ આપી હતી, પરંતુ તેમાં સફળ ના થતા તેને પોલીસ બનવાનો શોખ પૂરો કરવા આવું કર્યાનું હાલ સામે આવ્યું છે. ગઈકાલે અમદાવાદમાંથી નકલી પોલીસ ઝડપાયો સરદારનગર પોલીસે આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરી છે અને બાકીના ફરાર ચાર આરોપીઓને શોધવા કવાયત હાથધરી છે. કઇ રીતે આરોપીઓ સામાન્ય નાગરીકોને ટાર્ગેટ કરતા હતા? સરદારનગર પોલીસે ધરપકડ કરેલ આ આરોપીનું નામ જયદીપ કોટીલા છે. 28 વર્ષીય જયદિપ કોટીલા ભાવનગરના પાલીતાણાનો વનતી છે. જે હાલ નરોડા ખાતે આવેલી ઇન્દ્રલોક સોસાયટીમાં ભાડે રહે છે. આરોપીઓ પોતાની ટોળકી બનાવી નકલી પોલીસ બની લોકો પાસેથી રૂપિયા પડાવતો હોવાનું પોલીસ તપામાં ખુલ્યુ છે. જે કેસ અંતર્ગત પોલીસે જયદીપની ધરપકડ કરી છે.

Junagadhમાં અસલી પોલીસ પેટ્રોલિંગમાં નિકળતા નકલી ASI ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગુજરાતમાં નકલી અધિકારી બની લોકો સામે ડહોળ કરવાનો સિલસિલો યથાવત
  • પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડ્રેસ પહેરીને ઉભો હતો આરોપી
  • પોલીસે અલગ-અલગ રીતે પૂછપરછ કરીને વધુ તપાસ હાથધરી

ગુજરાતમાં નકલી અધિકારી,કચેરીઓ,ટોલનાકું,PA,પોલીસ આ બધી ઘટના દિવસેને દિવસે સામન્ય બનતી જાય છે,જુનાગઢ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક નકલી ASIની ધરપકડ કરી તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે,રોડ વચ્ચે ઉભો રહી રોફ જમાવે તે પહેલા જ પોલીસે તેને જેલના સળીયા ગણતો કરી દીધો.

કઈ રીતે ઝડપાયો આરોપી

જુનાગઢ સી ડિવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ સિધ્ધી વિનાયક બોયઝ હોસ્ટેલ પાસે યુવરાજ રામશી જાદવ ઉ.૨૦ (મૂળ રહે.મંડોર, વેરાવળ) નો શખ્સ પોલીસ યુનિફોર્મમાં ઉભો હતો, તેણે પોલીસ ડ્રેસ પહેર્યો હતો, ડ્રેસના સોલ્ડર ઉપર એક સ્ટાર અને જીપીના બેઝ લગાડેલ હતો અને માથા ઉપર બ્લુ કલરની અશોક સ્તંભ તથા જીપી સાથે બેરેટકેપ લગાવેલ હતી અને કમરે લાલ કલરનો બેલ્ટ પહેર્યો હતો. પોલીસે તેની પાસે પોલીસ હોવાની ઓળખ માંગતા તેની પાસે કોઈ આધાર ન હતો, અને તપાસમાં તે નકલી વર્દી પહેરીને નકલી એએસઆઈ બનીને રોફ જમાવતો હોવાનું સામે આવતા પોલીસે તેની ધરપકડ કરી.

કઈ કમલ હેઠળ ગુનો નોંધાયો

IPC કલમ 170, 171 અન્વયે ગુનA દાખલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ શખ્સ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતો અને અગાઉ પોલીસ બનવા માટે પરીક્ષા પણ આપી હતી, પરંતુ તેમાં સફળ ના થતા તેને પોલીસ બનવાનો શોખ પૂરો કરવા આવું કર્યાનું હાલ સામે આવ્યું છે.

ગઈકાલે અમદાવાદમાંથી નકલી પોલીસ ઝડપાયો

સરદારનગર પોલીસે આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરી છે અને બાકીના ફરાર ચાર આરોપીઓને શોધવા કવાયત હાથધરી છે. કઇ રીતે આરોપીઓ સામાન્ય નાગરીકોને ટાર્ગેટ કરતા હતા? સરદારનગર પોલીસે ધરપકડ કરેલ આ આરોપીનું નામ જયદીપ કોટીલા છે. 28 વર્ષીય જયદિપ કોટીલા ભાવનગરના પાલીતાણાનો વનતી છે. જે હાલ નરોડા ખાતે આવેલી ઇન્દ્રલોક સોસાયટીમાં ભાડે રહે છે. આરોપીઓ પોતાની ટોળકી બનાવી નકલી પોલીસ બની લોકો પાસેથી રૂપિયા પડાવતો હોવાનું પોલીસ તપામાં ખુલ્યુ છે. જે કેસ અંતર્ગત પોલીસે જયદીપની ધરપકડ કરી છે.