Junagadh News: માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની મબલક આવક, જાણો કેટલા છે ભાવ

માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની એક દિવસમાં 5500 જેટલા બોક્સની આવકકેસર કેરીનાં 10 કિલોના એક બોક્સના રૂ 800 થી રૂ 1200 નો ભાવ કેસર કેરીનાં સારા ભાવથી ખેડૂતોની સાથે સાથે વેપારીઓ પણ ખુશ જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધી એક દિવસમાં 5500 જેટલા બોક્સની આવક થઈ છે. 10 કિલોના એક બોક્સના રૂ 800 થી રૂ 1200 અને ક્વોલીટી કેરીના 800 થી 3000 ભાવ ઉપજ્યા હતા. ઉનાળુ સીઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કેરી રસિકો માટે ખૂબ સારા સમાચાર છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં માર્કેટિંગ યાર્ડમાં એક દિવસ માં કેસર કેરીના 5500 જેટલા બોક્સની આવક નોંધાય છે. આ કેસર કેરી ના 10 કિલોના એક બોક્સના ભાવ 800 થી 1200 રૂપિયા જેટલા નોંધાયા છે. તો બીજી તરફ સારી અને ગુણવત્તા યુક્ત કેરીના એક બોક્સના ભાવ 800 થી 3000 સુધી નોંધવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ હતી. પરંતુ છેલ્લા ત્રણ થી ચાર દિવસમાં કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે .જેને લઇ કેસર કેરી ના ભાવ પણ લોકોને પોસાય તેમ છે. આગામી સમયમાં હજુ કેસર કેરીની આવક વધતા કેરીના ભાવમાં ઘટાડો જોવા મળશે. દર વર્ષ કરતાં આ વર્ષે કેસર કેરીના પાકમાં ખૂબ વધારે નુકસાની અને કેસર કેરીનો પાક આવતા ખૂબ વાર લાગી છે આ વખતે કે કેસર કેરીનો પાક ખૂબ મોડો છે દર વર્ષે અત્યાર સુધીમાં માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઈ ગઈ હોય છે પરંતુ અત્યારે હાલમાં અમુક વિસ્તારમાં કેરી એક સ્ટેજથી આગળ વધી છે. તાપમાનની ખુબ વિસમ પરિસ્થિતિઓને લીધે આંબાના અને કેરીમાં રોગ જોવા મળી રહ્યો છે. ...દર વર્ષ કરતાં આ વર્ષે તાપમાનમાં ખૂબ વધારો જોવા મળ્યો છે ગત એપ્રિલ માસમાં જે તાપમાન 37 થી 38 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું હતું તે તાપમાન આ વર્ષે 42 થી 43 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે તેના લીધે કેરીમાં ખૂબ જ વિષમ પરિસ્થિતિ જોવા મળી છે. અત્યારે હાલમાં ખરણની પ્રક્રિયા વધુ જોવા મળી રહી છે... આમ આ વર્ષે કેરીની આવક મોદી શરૂ થઈ છે અને ભાવ પણ ખૂબ જ ઊંચા જોવા મળ્યા છે માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો તો થયો છે પરંતુ ભાવ હજુ ખૂબ જ મોંઘા હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે. જે આગામી સમયમાં થોડા ઘટે તેવું લાગી રહ્યું છે.

Junagadh News: માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની મબલક આવક, જાણો કેટલા છે ભાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની એક દિવસમાં 5500 જેટલા બોક્સની આવક
  • કેસર કેરીનાં 10 કિલોના એક બોક્સના રૂ 800 થી રૂ 1200 નો ભાવ 
  • કેસર કેરીનાં સારા ભાવથી ખેડૂતોની સાથે સાથે વેપારીઓ પણ ખુશ 

જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધી એક દિવસમાં 5500 જેટલા બોક્સની આવક થઈ છે. 10 કિલોના એક બોક્સના રૂ 800 થી રૂ 1200 અને ક્વોલીટી કેરીના 800 થી 3000 ભાવ ઉપજ્યા હતા.

ઉનાળુ સીઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કેરી રસિકો માટે ખૂબ સારા સમાચાર છે. જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં માર્કેટિંગ યાર્ડમાં એક દિવસ માં કેસર કેરીના 5500 જેટલા બોક્સની આવક નોંધાય છે. આ કેસર કેરી ના 10 કિલોના એક બોક્સના ભાવ 800 થી 1200 રૂપિયા જેટલા નોંધાયા છે. તો બીજી તરફ સારી અને ગુણવત્તા યુક્ત કેરીના એક બોક્સના ભાવ 800 થી 3000 સુધી નોંધવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઈ હતી. પરંતુ છેલ્લા ત્રણ થી ચાર દિવસમાં કેસર કેરીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે .જેને લઇ કેસર કેરી ના ભાવ પણ લોકોને પોસાય તેમ છે. આગામી સમયમાં હજુ કેસર કેરીની આવક વધતા કેરીના ભાવમાં ઘટાડો જોવા મળશે.

દર વર્ષ કરતાં આ વર્ષે કેસર કેરીના પાકમાં ખૂબ વધારે નુકસાની અને કેસર કેરીનો પાક આવતા ખૂબ વાર લાગી છે આ વખતે કે કેસર કેરીનો પાક ખૂબ મોડો છે દર વર્ષે અત્યાર સુધીમાં માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થઈ ગઈ હોય છે પરંતુ અત્યારે હાલમાં અમુક વિસ્તારમાં કેરી એક સ્ટેજથી આગળ વધી છે. તાપમાનની ખુબ વિસમ પરિસ્થિતિઓને લીધે આંબાના અને કેરીમાં રોગ જોવા મળી રહ્યો છે. ...દર વર્ષ કરતાં આ વર્ષે તાપમાનમાં ખૂબ વધારો જોવા મળ્યો છે ગત એપ્રિલ માસમાં જે તાપમાન 37 થી 38 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું હતું તે તાપમાન આ વર્ષે 42 થી 43 ડિગ્રી સુધી જોવા મળી રહ્યું છે તેના લીધે કેરીમાં ખૂબ જ વિષમ પરિસ્થિતિ જોવા મળી છે. અત્યારે હાલમાં ખરણની પ્રક્રિયા વધુ જોવા મળી રહી છે...

આમ આ વર્ષે કેરીની આવક મોદી શરૂ થઈ છે અને ભાવ પણ ખૂબ જ ઊંચા જોવા મળ્યા છે માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો તો થયો છે પરંતુ ભાવ હજુ ખૂબ જ મોંઘા હોવાનું ગ્રાહકો જણાવી રહ્યા છે. જે આગામી સમયમાં થોડા ઘટે તેવું લાગી રહ્યું છે.