Gujarat News: રાજ્યમાં ગરમી વધી, અમદાવાદનું તાપમાન સૌથી વધુ નોંધાયું

8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું હીટવેવની અસરને કારણે શહેરીજનોને તકેદારી રાખવા અપીલ ગાંધીનગરમાં 41, વડોદરામાં 40 ડિગ્રી તાપમાન રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. જેમાં 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. તેમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.3 ડિગ્રી થયુ છે. તથા ગાંધીનગરમાં 41, વડોદરામાં 40 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ સુરતમાં 38, ડીસામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ ભુજમાં 39, કંડલામાં 37.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. અમરેલીમાં 40.4, રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન રહ્યું અમરેલીમાં 40.4, રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. તેમજ 8 શહેરોમાં તાપમાન 39 ડિગ્રી પાર નોંધાયું છે. જેમાં અમરેલી 40.4 તથા રાજકોટ 40.7 તેમજ સુરેન્દ્રનગર 40.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. શહેરના મહત્તમ તાપમાનમાં ઘટાડો છતાં ગરમીનું જોર યથાવત રહ્યું હતું. આગામી ત્રણ દિવસ તાપમાન વધી શકે છે, જેમાં ગરમીનો પારો 40 ડિગ્રી નજીક પહોંચવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ હીટવેવની અસરને કારણે શહેરીજનોને તકેદારી રાખવા અપીલ શહેરમાં 37 ડિગ્રી ઉપર મહત્તમ તાપમાન જાય એટલે હીટવેવની અસર જોવા મળે છે, જેને લઇને પાલિકાએ એકશન પ્લાન બનાવ્યો છે. જેથી આગામી ત્રણ દિવસ હીટવેવની અસરને કારણે શહેરીજનોને તકેદારી રાખવા અપીલ કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, શહેરનું તાપમાન વધશે જેથી ગરમી વધશે.

Gujarat News: રાજ્યમાં ગરમી વધી, અમદાવાદનું તાપમાન સૌથી વધુ નોંધાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું
  • હીટવેવની અસરને કારણે શહેરીજનોને તકેદારી રાખવા અપીલ
  • ગાંધીનગરમાં 41, વડોદરામાં 40 ડિગ્રી તાપમાન

રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. જેમાં 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. તેમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.3 ડિગ્રી થયુ છે. તથા ગાંધીનગરમાં 41, વડોદરામાં 40 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ સુરતમાં 38, ડીસામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ ભુજમાં 39, કંડલામાં 37.5 ડિગ્રી તાપમાન રહ્યું છે.

અમરેલીમાં 40.4, રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન રહ્યું

અમરેલીમાં 40.4, રાજકોટમાં 40.7 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે. તેમજ 8 શહેરોમાં તાપમાન 39 ડિગ્રી પાર નોંધાયું છે. જેમાં અમરેલી 40.4 તથા રાજકોટ 40.7 તેમજ સુરેન્દ્રનગર 40.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. શહેરના મહત્તમ તાપમાનમાં ઘટાડો છતાં ગરમીનું જોર યથાવત રહ્યું હતું. આગામી ત્રણ દિવસ તાપમાન વધી શકે છે, જેમાં ગરમીનો પારો 40 ડિગ્રી નજીક પહોંચવાની સંભાવના છે.

આગામી ત્રણ દિવસ હીટવેવની અસરને કારણે શહેરીજનોને તકેદારી રાખવા અપીલ

શહેરમાં 37 ડિગ્રી ઉપર મહત્તમ તાપમાન જાય એટલે હીટવેવની અસર જોવા મળે છે, જેને લઇને પાલિકાએ એકશન પ્લાન બનાવ્યો છે. જેથી આગામી ત્રણ દિવસ હીટવેવની અસરને કારણે શહેરીજનોને તકેદારી રાખવા અપીલ કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, શહેરનું તાપમાન વધશે જેથી ગરમી વધશે.