Junagadh News: ખેતીવાડી અધિકારી અને તેનો વચેટિયો 10,000ની લાંચમાં ઝડપાયા

બિયારણના સેમ્પલ રિજેક્ટ નહી કરવા માટે માંગી લાંચમાખીયાળા ખાતેની ઓમ એગ્રો સેન્ટરમાં છટકું સફળ રહ્યું ખેતીવાડી અધિકારી મયંક સીદપરા લાંચ લેતા પકડાયા જૂનાગઢ જિલ્લા ખેતીવાડી વિભાગમાં ખેતી અધિકારી (વર્ગ-2) અને તેનો વચેટિયો આજે જૂનાગઢ ACBની ટ્રેપમાં 10 હજારની લાંચ લેતા ઝડપાઈ જતા ACBએ ગુન્હો દાખલ કરીને બંનેની ધરપકડ કરી છે. જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામના ફરીયાદીના બીયારણના સેમ્પ્લ રીજેક્ટ નહિ કરવા બાબતે ખેતીવાડી અધિકારી (વર્ગ-2) મયંક પી. સીદપરાએ 10 હજારની લાંચ માંગી હતી, આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોઈ, જેથી તેઓએ ACBનો સંપર્ક કરતા જૂનાગઢ ACB પી.આઈ. જે.બી.કરમુર સહિતના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. આજે અધિકારી વતી તેના વચેટિયા એવા કેતન શંભુ બાલધા નામના શખ્સને માખીયાળામાં ઓમ એગ્રો સેન્ટર ખાતે 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. જે અંગે જૂનાગઢ ACBએ બંને સામે ગુન્હો દાખલ કરીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Junagadh News: ખેતીવાડી અધિકારી અને તેનો વચેટિયો 10,000ની લાંચમાં ઝડપાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બિયારણના સેમ્પલ રિજેક્ટ નહી કરવા માટે માંગી લાંચ
  • માખીયાળા ખાતેની ઓમ એગ્રો સેન્ટરમાં છટકું સફળ રહ્યું
  • ખેતીવાડી અધિકારી મયંક સીદપરા લાંચ લેતા પકડાયા

જૂનાગઢ જિલ્લા ખેતીવાડી વિભાગમાં ખેતી અધિકારી (વર્ગ-2) અને તેનો વચેટિયો આજે જૂનાગઢ ACBની ટ્રેપમાં 10 હજારની લાંચ લેતા ઝડપાઈ જતા ACBએ ગુન્હો દાખલ કરીને બંનેની ધરપકડ કરી છે.


જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામના ફરીયાદીના બીયારણના સેમ્પ્લ રીજેક્ટ નહિ કરવા બાબતે ખેતીવાડી અધિકારી (વર્ગ-2) મયંક પી. સીદપરાએ 10 હજારની લાંચ માંગી હતી, આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોઈ, જેથી તેઓએ ACBનો સંપર્ક કરતા જૂનાગઢ ACB પી.આઈ. જે.બી.કરમુર સહિતના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું.

આજે અધિકારી વતી તેના વચેટિયા એવા કેતન શંભુ બાલધા નામના શખ્સને માખીયાળામાં ઓમ એગ્રો સેન્ટર ખાતે 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. જે અંગે જૂનાગઢ ACBએ બંને સામે ગુન્હો દાખલ કરીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.