Bhavnagar News: એરપોર્ટ રોડ પર કાર ચલાવવા બાબતે કરાયું ફાયરિંગ

કાર ચલાવવા બાબતે બબાલ થતાં ફાયરિંગ કરાયુંSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો એરગનથી ફાયરિંગ થયાનું પોલીસનું પ્રાથમિક અનુમાન ભાવનગરના એરપોર્ટ રોડ ઉપર આજે એક ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે કાર ચલાવવા બાબતે ફાયરિંગ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ભાવનગરના એરપોર્ટ રોડ પર ફાયરિંગ થયાની ઘટના સામે આવતા પોલીસ કાફલો દોડતો થયો હતો. જાણવા મળી રહ્યું છે કે ગાડીની સાઈડ કાપવાના મામલે બે અજાણ્યા ઈસમો વચ્ચે બબાલ થતા ફાયરિંગ થયાની ચર્ચા ચાલી રહી છે. ગાડીની સાઈડ કાપવામાં થયેલી બોલાચાલીમાં એક વ્યક્તિ દ્વારા ફાયરિંગ થાય હોવાની વાત મળતા એસ.પી.સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના સ્થળે આવીને તપાસ કરતાં એસ.પી હર્ષદ પટેલના જણાવ્યા મુજબ ફાયરિંગ એરગનથી થયું હોવાની પ્રાથમિક શંકા સેવવામાં આવી રહી છે. જો કે ફાયરિંગની ઘટનાની શંકાને પગલે ઘોઘારોડ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Bhavnagar News: એરપોર્ટ રોડ પર કાર ચલાવવા બાબતે કરાયું ફાયરિંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કાર ચલાવવા બાબતે બબાલ થતાં ફાયરિંગ કરાયું
  • SP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
  • એરગનથી ફાયરિંગ થયાનું પોલીસનું પ્રાથમિક અનુમાન

ભાવનગરના એરપોર્ટ રોડ ઉપર આજે એક ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે કાર ચલાવવા બાબતે ફાયરિંગ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.


મળતી માહિતી મુજબ, ભાવનગરના એરપોર્ટ રોડ પર ફાયરિંગ થયાની ઘટના સામે આવતા પોલીસ કાફલો દોડતો થયો હતો. જાણવા મળી રહ્યું છે કે ગાડીની સાઈડ કાપવાના મામલે બે અજાણ્યા ઈસમો વચ્ચે બબાલ થતા ફાયરિંગ થયાની ચર્ચા ચાલી રહી છે. ગાડીની સાઈડ કાપવામાં થયેલી બોલાચાલીમાં એક વ્યક્તિ દ્વારા ફાયરિંગ થાય હોવાની વાત મળતા એસ.પી.સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.


ઘટના સ્થળે આવીને તપાસ કરતાં એસ.પી હર્ષદ પટેલના જણાવ્યા મુજબ ફાયરિંગ એરગનથી થયું હોવાની પ્રાથમિક શંકા સેવવામાં આવી રહી છે. જો કે ફાયરિંગની ઘટનાની શંકાને પગલે ઘોઘારોડ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.