Jamnagarમાં બાલાજી વેફરના પેકેટમાં દેડકો નીકળ્યો

મૃત દેડકો નીકળતા ગ્રાહકમાં આશ્ચય ફુડ વિભાગે નમૂના લઈ કાર્યવાહી હાથ ધરી વારંવાર આ પ્રકારીની ઘટનાઓ બનતી રહે છે જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાં દેડકો નીકળ્યો છે. જેમાં ગ્રાહકે ફુડ વિભાગને જાણ કરી છે. ત્યારે ફુડ વિભાગે નમૂના લઈ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના પુષ્કરધામમા રહેતા જસ્મીન તાલપરાએ બાલાજી વેફર્સની ખરીદી કરી હતી. જે ખોલતા તેમા મૃત દેડકો નીકળતા ગ્રાહકમાં આશ્ચય સર્જાયુ હતુ.વેફર્સ નમૂના લઈ આગળની કાર્યવાહી શરુ કરી મૃત દેડકો વેફર્સમાંથી નીકળતા ગ્રાહક દ્વારા ફૂડ વિભાગને જાણ કરતા ફુડ વિભાગ દ્વારા વેફર્સ નમૂના લઈ આગળની કાર્યવાહી શરુ કરી છે. બહારના ખોરાકમાં વારંવાર આ પ્રકારીની ઘટનાઓ બનતી રહે છે. જેમાં ગ્રાહકોને જાગૃત થવાની જરૂર છે. જેમાં તાજેતરમાં અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીના પિત્ઝામાંથી જીવાત નીકળી હતી. શહેરના બોપલ વિસ્તારમાં આવેલા લા પિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બની હતી. તેમજ બીજી ઘટનામાં શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લા પિનોઝ પિત્ઝામા જીવજંતુઓ નીકળ્યા હોવાની ઘટના બની હતી. એક યુવક તેના અન્ય મિત્રો સાથે અહી પિત્ઝા ખાવા માટે ગયો હતો. ત્યારે પિત્ઝા બોક્સ ખોલતા તેમાંથી નાના-નાના જીવડા નીકળ્યા હતાં. જેને લઈને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી. જેથી તેમણે તાત્કાલિક પિત્ઝા પરત લઈ લીધો હતો અને ભૂલનો સ્વીકાર કર્યો હતો. લા પિનોઝ પિત્ઝા સેન્ટરમાં પણ ગંદકી મળી આવતા એકમને સીલ કરવામાં આવ્યું જોકે ગ્રાહકે બાદમાં અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસને જાણ કરતા તે પણ આવી પહોંચી હતી. સ્ટાફ તરફથી તેમને રિફંડ આપવાની વાત પણ કરવામાં આવી હતી. ગ્રાહકની ફરિયાદના આધારે અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક પિત્ઝા સેન્ટરને સીલ કર્યું હતું. આ અગાઉ વસ્ત્રાપુર સ્થિત લા પિનોઝ પિત્ઝા સેન્ટરમાં પણ ગંદકી મળી આવતા એકમને સીલ કરવામાં આવ્યું હતું. શહેરના રામદેવનગર વિસ્તારમાં આવેલી કોરિયન્ડ મેરિયેટ હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળતા ગ્રાહક દ્વારા હોબાળો કરવામાં આવ્યો હોવામાં આવ્યો હતો.આ અંગે મળતી માહિતી મુજબ હોટલમાંથી ગ્રાહક દ્વારા સેન્ડવીચ ઓર્ડર કરવામાં આવ્યા બાદ જીવાત નીકળતા ગ્રાહકે જીવાત નીકળવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી હોટલમાં હોબાળો કર્યો હતો. હોટલ તરફથી યોગ્ય જવાબ ના મળતા ગ્રાહકે હોબાળો કર્યો હતો.

Jamnagarમાં બાલાજી વેફરના પેકેટમાં દેડકો નીકળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મૃત દેડકો નીકળતા ગ્રાહકમાં આશ્ચય
  • ફુડ વિભાગે નમૂના લઈ કાર્યવાહી હાથ ધરી
  • વારંવાર આ પ્રકારીની ઘટનાઓ બનતી રહે છે

જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાં દેડકો નીકળ્યો છે. જેમાં ગ્રાહકે ફુડ વિભાગને જાણ કરી છે. ત્યારે ફુડ વિભાગે નમૂના લઈ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના પુષ્કરધામમા રહેતા જસ્મીન તાલપરાએ બાલાજી વેફર્સની ખરીદી કરી હતી. જે ખોલતા તેમા મૃત દેડકો નીકળતા ગ્રાહકમાં આશ્ચય સર્જાયુ હતુ.

વેફર્સ નમૂના લઈ આગળની કાર્યવાહી શરુ કરી

મૃત દેડકો વેફર્સમાંથી નીકળતા ગ્રાહક દ્વારા ફૂડ વિભાગને જાણ કરતા ફુડ વિભાગ દ્વારા વેફર્સ નમૂના લઈ આગળની કાર્યવાહી શરુ કરી છે. બહારના ખોરાકમાં વારંવાર આ પ્રકારીની ઘટનાઓ બનતી રહે છે. જેમાં ગ્રાહકોને જાગૃત થવાની જરૂર છે. જેમાં તાજેતરમાં અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીના પિત્ઝામાંથી જીવાત નીકળી હતી. શહેરના બોપલ વિસ્તારમાં આવેલા લા પિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બની હતી. તેમજ બીજી ઘટનામાં શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લા પિનોઝ પિત્ઝામા જીવજંતુઓ નીકળ્યા હોવાની ઘટના બની હતી. એક યુવક તેના અન્ય મિત્રો સાથે અહી પિત્ઝા ખાવા માટે ગયો હતો. ત્યારે પિત્ઝા બોક્સ ખોલતા તેમાંથી નાના-નાના જીવડા નીકળ્યા હતાં. જેને લઈને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી. જેથી તેમણે તાત્કાલિક પિત્ઝા પરત લઈ લીધો હતો અને ભૂલનો સ્વીકાર કર્યો હતો.

લા પિનોઝ પિત્ઝા સેન્ટરમાં પણ ગંદકી મળી આવતા એકમને સીલ કરવામાં આવ્યું

જોકે ગ્રાહકે બાદમાં અમદાવાદ મહાનગરપાલિકા અને પોલીસને જાણ કરતા તે પણ આવી પહોંચી હતી. સ્ટાફ તરફથી તેમને રિફંડ આપવાની વાત પણ કરવામાં આવી હતી. ગ્રાહકની ફરિયાદના આધારે અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ સ્થળ પર પહોંચી હતી અને તાત્કાલિક પિત્ઝા સેન્ટરને સીલ કર્યું હતું. આ અગાઉ વસ્ત્રાપુર સ્થિત લા પિનોઝ પિત્ઝા સેન્ટરમાં પણ ગંદકી મળી આવતા એકમને સીલ કરવામાં આવ્યું હતું. શહેરના રામદેવનગર વિસ્તારમાં આવેલી કોરિયન્ડ મેરિયેટ હોટલની સેન્ડવીચમાંથી જીવાત નીકળતા ગ્રાહક દ્વારા હોબાળો કરવામાં આવ્યો હોવામાં આવ્યો હતો.આ અંગે મળતી માહિતી મુજબ હોટલમાંથી ગ્રાહક દ્વારા સેન્ડવીચ ઓર્ડર કરવામાં આવ્યા બાદ જીવાત નીકળતા ગ્રાહકે જીવાત નીકળવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી હોટલમાં હોબાળો કર્યો હતો. હોટલ તરફથી યોગ્ય જવાબ ના મળતા ગ્રાહકે હોબાળો કર્યો હતો.