Gujarat News: ધરોઈ ડેમનો હવે રાત્રે અલગ નજારો જોવા મળશે

ટુરિઝમ વિભાગે રૂપિયા 5.85 કરોડનો પ્રોજેકટ હાથ ધર્યો 6 મહિનામાં ધરોઈ ડેમ રોશનીથી ઝગમગતો થશે 12 જુદા જુદા રંગોથી ડેમ નવા રંગરૂપમાં જોવા મળશે ધરોઈ ડેમનો હવે રાત્રે અલગ નજારો જોવા મળશે. જેમાં ટુરિઝમ વિભાગે 5.85 કરોડનો પ્રોજેકટ હાથ ધર્યો છે. તેમજ 6 મહિનામાં ધરોઈ ડેમ રોશનીથી ઝગમગતો થશે. 12 જુદા જુદા રંગોથી ડેમ નવા રંગરૂપમાં જોવા મળશે. ધરોઈ ડેમનો હવે રાત્રે અલગ નજારો જોવા મળશે મહેસાણામાં ધરોઈ ડેમનો હવે રાત્રે અલગ નજારો જોવા મળશે. જેમાં ટુરિઝમ વિભાગે રૂપિયા 5.85 કરોડનો પ્રોજેકટ હાથ ધર્યો છે. ધરોઈ ડેમને રાત્રી દરમિયાન રોશનીથી ઝગમગતો રખાશે. 12 જેટલા જુદા જુદા રંગોથી ધરોઈ ડેમ નવા રંગરૂપમાં જોવા મળશે. દરરોજ રાતે ડેમના 12 ગેટ અલગ પ્રકારના રંગોમાં જોવા મળશે. આ પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા એપ્રિલ મહિનામાં પૂર્ણ કરી દેવાઈ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વર્ક ઓર્ડર આપ્યા બાદ આગામી 6 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.ધરોઈ ડેમ પર પ્રવાસીઓ હાલમાં દિવસે જ મુલાકાત લઇ શકે છે ધરોઈ ડેમ પર પ્રવાસીઓ હાલમાં દિવસે જ મુલાકાત લઇ શકે છે. તેમજ કામગીરી પૂર્ણ થયા બાદ પ્રવાસીઓ મોડી સાંજ બાદ પણ ધરોઈ ડેમની મુલાકાત લઇ શકશે. ઉત્તર ગુજરાત ટુરિઝમ સર્કિટના કેન્દ્રમાં આવતા ધરોઈ ડેમ તરફ પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત ટુરિઝમ વિભાગે 5.85 કરોડનો પ્રોજેકટ હાથ ધર્યો છે. જેમાં ધરોઈ ડેમને રાત્રી દરમિયાન રોશનીથી ઝગમગતો થશે. સ્થાનિકોને પ્રવાસીઓથી મળતી રોજગારીમાં વધારો થશે. જ્યારે રૂ.8.47 કરોડના ખર્ચે શામળાજી મંદિરનાં નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે. વર્ક ઓર્ડર આપ્યા તારીખથી દોઢ વર્ષની સમય મર્યાદામાં આકર્ષક સ્ટોન ગેટ, યજ્ઞશાળા, મલ્ટીપર્પઝ ઉપયોગ માટે રૂમ, ઓફિસ તેમજ સ્ટોરરૂમ અને રાજભોગ પ્રસાદ માટે એક સાથે 24 ભક્તો બેસી શકે તેવા ડાઇનિંગ હોલ સાથે રાજભોગ રસોડાનું નવીનીકરણ હાથ ધરાશે.

Gujarat News: ધરોઈ ડેમનો હવે રાત્રે અલગ નજારો જોવા મળશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટુરિઝમ વિભાગે રૂપિયા 5.85 કરોડનો પ્રોજેકટ હાથ ધર્યો
  • 6 મહિનામાં ધરોઈ ડેમ રોશનીથી ઝગમગતો થશે
  • 12 જુદા જુદા રંગોથી ડેમ નવા રંગરૂપમાં જોવા મળશે

ધરોઈ ડેમનો હવે રાત્રે અલગ નજારો જોવા મળશે. જેમાં ટુરિઝમ વિભાગે 5.85 કરોડનો પ્રોજેકટ હાથ ધર્યો છે. તેમજ 6 મહિનામાં ધરોઈ ડેમ રોશનીથી ઝગમગતો થશે. 12 જુદા જુદા રંગોથી ડેમ નવા રંગરૂપમાં જોવા મળશે.

ધરોઈ ડેમનો હવે રાત્રે અલગ નજારો જોવા મળશે

મહેસાણામાં ધરોઈ ડેમનો હવે રાત્રે અલગ નજારો જોવા મળશે. જેમાં ટુરિઝમ વિભાગે રૂપિયા 5.85 કરોડનો પ્રોજેકટ હાથ ધર્યો છે. ધરોઈ ડેમને રાત્રી દરમિયાન રોશનીથી ઝગમગતો રખાશે. 12 જેટલા જુદા જુદા રંગોથી ધરોઈ ડેમ નવા રંગરૂપમાં જોવા મળશે. દરરોજ રાતે ડેમના 12 ગેટ અલગ પ્રકારના રંગોમાં જોવા મળશે. આ પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા એપ્રિલ મહિનામાં પૂર્ણ કરી દેવાઈ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વર્ક ઓર્ડર આપ્યા બાદ આગામી 6 મહિનામાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

ધરોઈ ડેમ પર પ્રવાસીઓ હાલમાં દિવસે જ મુલાકાત લઇ શકે છે

ધરોઈ ડેમ પર પ્રવાસીઓ હાલમાં દિવસે જ મુલાકાત લઇ શકે છે. તેમજ કામગીરી પૂર્ણ થયા બાદ પ્રવાસીઓ મોડી સાંજ બાદ પણ ધરોઈ ડેમની મુલાકાત લઇ શકશે. ઉત્તર ગુજરાત ટુરિઝમ સર્કિટના કેન્દ્રમાં આવતા ધરોઈ ડેમ તરફ પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત ટુરિઝમ વિભાગે 5.85 કરોડનો પ્રોજેકટ હાથ ધર્યો છે. જેમાં ધરોઈ ડેમને રાત્રી દરમિયાન રોશનીથી ઝગમગતો થશે. સ્થાનિકોને પ્રવાસીઓથી મળતી રોજગારીમાં વધારો થશે. જ્યારે રૂ.8.47 કરોડના ખર્ચે શામળાજી મંદિરનાં નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે. વર્ક ઓર્ડર આપ્યા તારીખથી દોઢ વર્ષની સમય મર્યાદામાં આકર્ષક સ્ટોન ગેટ, યજ્ઞશાળા, મલ્ટીપર્પઝ ઉપયોગ માટે રૂમ, ઓફિસ તેમજ સ્ટોરરૂમ અને રાજભોગ પ્રસાદ માટે એક સાથે 24 ભક્તો બેસી શકે તેવા ડાઇનિંગ હોલ સાથે રાજભોગ રસોડાનું નવીનીકરણ હાથ ધરાશે.