International Yoga Day 2024 live: PM મોદી આજે શ્રીનગરમાં કરશે યોગ
લોકસભા ચૂંટણીમાં જીત મેળવીને ત્રીજી વખત વડાપ્રધાન બનેલા પીએમ નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરની તેમની મુલાકાતના બીજા દિવસે આ વર્ષે 21 જૂને જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરશે. PM મોદી શુક્રવારે સવારે 6:30 વાગ્યે શ્રીનગરના શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે યોગ દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે.
![International Yoga Day 2024 live: PM મોદી આજે શ્રીનગરમાં કરશે યોગ](https://epapercdn.sandesh.com/images/2024/06/21/ppOJcw85V0LMBSZbYYPPYO92M9IEAeb3r0QURjcg.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -