Gujarati Latest News Live: જુનાગઢમાં ગરમીના કારણે 3 માસની બાળકીનું મોત

રાજ્યમાં અંગ દઝડતી ગરમીએ પ્રકોપ છે. જેમાં અમદાવાદમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. હિન્દુ નેતાઓની હત્યાના કાવતરામાં મૌલવીની ધરપકડ બાદ અન્ય આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે,જેમાં અનેક ખુલાસાઓ થયા તેમજ ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી વૈષ્ણોદેવીના દર્શન માટે જઈ રહેલા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. ટ્રાવેલર ટ્રક સાથે અથડાતા 6 મહિનાની બાળકી સહિત 20 લોકો ઘાયલ થયા આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -