Ahmedabad News : વાહન પાર્કિંગની બેવડી નીતિથી અમદાવાદીઓ ત્રસ્ત

શહેરના લો ગાર્ડન એસજી હાઇવે, સીજી રોડ સહીત અનેક સ્થળોએ સ્માર્ટ પાર્કિંગ પે સિસ્ટમ શરૂ થશે હાલમાં ફક્ત રીવરફ્રન્ટ અને લો ગાર્ડન ખાતે સ્માર્ટ પાર્ક પે સિસ્ટમ ચિઠ્ઠી સિસ્ટમમાં અનેક વાહનચાલકો કરતા હતા ખોટી માથાકુટ અમદાવાદ શહેરનો વિકાસ હવે ચારે દિશામાં થયો રહ્યો છે અને થાય પણ છે, જે રીતે અમદાવાદના વિસ્તારોમાં સતત વઘારો થઇ રહ્યો છે તેવી જ રીતે શહેરમાં વાહનોની સંખ્યમાં પણ વઘારો થાય છે જેથી અમુક ચોક્કસ જગ્યાએ અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા પાર્કિંગની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે પરંતુ પાર્કિગંમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા અલગ અલગ સિસ્ટમ હોવાથી પાર્કિંગ સિસ્ટમમાં મતભેદની નિતીઓ સામે આવી છે. અને તેના કારણે વાહન ચાલકો અને પાર્કિંગ સંચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છેઅમદાવાદ શહેરમાં પાર્કિંગની તો સમસ્યા તો છે જ અમદવાદીઓ પહેલીથી એક માન્યતામાં માને છે કે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા પુર્વ અને પશ્ચિમ બન્ને વિસ્તારોમાં મતભેદની નિતીથી વિકાસ કરે છે, પશ્ચિમ વિસ્તારમાં વઘુ વિકાસ અને પૂર્વમાં ધીમી ગતીએ વિકાસને હોવાનો દાવો શહેરીજનો દ્વારા કરવામાં આવે છે ત્યારે હવે તો પાર્કિંગ સિસ્ટમમાં પણ આવી જ નીતી સામે આવી છે, અમદાવાદના અનેક વિસ્તારમાં AMCનુ પેઇ્ડ પાર્કિંગ છે પરંતુ અમુક જગ્યાએ સ્માર્ટ મિટરથી પાર્કિંગ થાય છે જ્યારે અમુક જગ્યાએ તો ફક્ત હાથથી પાર્કિંગની ચિઠ્ઠી આપી દેવામાં આવે છે. પરંતુ હવે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન તમામ જગ્યાએ સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમની વાત કરે છે પરંતુ AMCને ખબર નથી કે મેન્યુઅલી પહોંચ તો બઘી જગ્યાએ આપવામાં આવે છે પરંતુ સ્માર્ટ સ્લીપ ફક્ત અમુક જગ્યાએ કાર્યરત છેશહેરમાં તમામ જગ્યા પર વાહન પાર્ક કરનારની માથાકુટ સમય બાબતે રહે છે  અમદાવાદ શહેરમાં પાર્કિંગની તો સમસ્યા તો છે જ જ્યારે અમદાવાદીઓની આદત પ્રમાણે ગાડી જ્યાં બંધ થાય ત્યાં પાર્કિંગ કરી નાખે છે જેથી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા અનેક બ્રિજ અને કોર્પોરેશનની ખાલી પડેલ જગ્યાએ તથા એસજી હાઇવે અને સીજી રોડ જેવા સારી જગ્યાએ પેઇડ પાર્કિંગ શરૂ કર્યુ છે જેની ફિ એકદમ નહિવત છે જ્યારે હાલમાં પણ પાર્કિંગ માટે વાહનચાલકોને ચિઠ્ઠી આપવામાં આવે છે જેમાં વાહનચાલકો દ્વારા પાર્કિંગ કરાવનારા પાસે માથાકુટ કરીને બને તેટલુ ઓછુ પેમેન્ટ કરવાની રકજક કરવામાં આવે છે જેથી હવે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા તમામ જગ્યાએ ડિજીટલ પેમેન્ટ અને કોમ્યુટર જનરેટેડ ટીકિટ ઇસ્યુ કરીને તમામ સમસ્યાઓને અંત લાવવાનુ નક્કી કર્યુ છે. શહેરમાં તમામ જગ્યા પર વાહન પાર્ક કરનારની માથાકુટ સમય બાબતે રહે છે તો ઘણા લોકો દાદાગીરી કરતા હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે.તો પાર્કિંગ પેમેન્ટ બાબતે AMC ની નીતિ પણ એક સમાન નહિ હોવાનું સામે આવ્યું છે. પ્રતિ કલાક 15 રૂપિયા કાર માટે વસૂલાય છે જ્યારે બાઈક માટે 10 રૂપિયા વસુલવામાં આવે છે. તો ઘણા સ્થળો પર 20 રૂપિયા કાર જયારે બાઈક માટે 10 રૂપિયા વસુલાત કરવામાં આવે છેજો 1 કલાકથી વધારે સમય થાય તો ઘણા સ્થળો પર 30 જયારે ઘણા સ્થળો પર 23 રૂપિયા વસુલવામાં આવે છે એટલે સીધો અર્થ એ થાય કે પાર્કિંગ કરાવનાર મનમાની કરે છે અથવા તો AMC ની પાર્કિંગ બાબત કોઈ ચોક્કસ નીતિ જ નથી...જેથી પાર્ક કરાવનાર લોકો પણ આ ભેદભાવથી ત્રાસી ચુક્યા છે... તો વાહન ચાલકો માંગ કરી રહ્યા છે સ્માર્ટ પે કરાવવામાં આવે જેથી પ્રિન્ટેડ સમય હોય તો 1 કલાક બાદ સમય બાબતે કોઈ સમસ્યા ના રહે આમ અમદાવાદમાં તો હાલમાં ફ્કત લો ગાર્ડન પાસે જ સ્માર્ટ પાર્કિંગ ટીકીટ ઇસ્યુ કરવાની શરૂઆત કરી છે પરંતુ શહેરમાં હજુ અન્ય જગ્યાએ મેન્યુએલી ચિઠ્ઠી બનાવીને આપવામાં આવે છે જેથી હવે સમગ્ર શહેરમાં AMC પાર્કિંગમાં એક જ જેવી માં આવે સાથે જ ચાર્જ બાબતે ચોક્કસ નીતિ બનાવવામાં આવે તો શહેરીજનો લૂંટાતા બચી શકે

Ahmedabad News : વાહન પાર્કિંગની બેવડી નીતિથી અમદાવાદીઓ ત્રસ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • શહેરના લો ગાર્ડન એસજી હાઇવે, સીજી રોડ સહીત અનેક સ્થળોએ સ્માર્ટ પાર્કિંગ પે સિસ્ટમ શરૂ થશે
  • હાલમાં ફક્ત રીવરફ્રન્ટ અને લો ગાર્ડન ખાતે સ્માર્ટ પાર્ક પે સિસ્ટમ
  • ચિઠ્ઠી સિસ્ટમમાં અનેક વાહનચાલકો કરતા હતા ખોટી માથાકુટ

અમદાવાદ શહેરનો વિકાસ હવે ચારે દિશામાં થયો રહ્યો છે અને થાય પણ છે, જે રીતે અમદાવાદના વિસ્તારોમાં સતત વઘારો થઇ રહ્યો છે તેવી જ રીતે શહેરમાં વાહનોની સંખ્યમાં પણ વઘારો થાય છે જેથી અમુક ચોક્કસ જગ્યાએ અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા પાર્કિંગની સિસ્ટમ શરૂ કરવામાં આવી છે પરંતુ પાર્કિગંમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા અલગ અલગ સિસ્ટમ હોવાથી પાર્કિંગ સિસ્ટમમાં મતભેદની નિતીઓ સામે આવી છે. અને તેના કારણે વાહન ચાલકો અને પાર્કિંગ સંચાલકોને પણ ભારે હાલાકી પડી રહી છે

અમદાવાદ શહેરમાં પાર્કિંગની તો સમસ્યા તો છે જ

અમદવાદીઓ પહેલીથી એક માન્યતામાં માને છે કે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા પુર્વ અને પશ્ચિમ બન્ને વિસ્તારોમાં મતભેદની નિતીથી વિકાસ કરે છે, પશ્ચિમ વિસ્તારમાં વઘુ વિકાસ અને પૂર્વમાં ધીમી ગતીએ વિકાસને હોવાનો દાવો શહેરીજનો દ્વારા કરવામાં આવે છે ત્યારે હવે તો પાર્કિંગ સિસ્ટમમાં પણ આવી જ નીતી સામે આવી છે, અમદાવાદના અનેક વિસ્તારમાં AMCનુ પેઇ્ડ પાર્કિંગ છે પરંતુ અમુક જગ્યાએ સ્માર્ટ મિટરથી પાર્કિંગ થાય છે જ્યારે અમુક જગ્યાએ તો ફક્ત હાથથી પાર્કિંગની ચિઠ્ઠી આપી દેવામાં આવે છે. પરંતુ હવે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન તમામ જગ્યાએ સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમની વાત કરે છે પરંતુ AMCને ખબર નથી કે મેન્યુઅલી પહોંચ તો બઘી જગ્યાએ આપવામાં આવે છે પરંતુ સ્માર્ટ સ્લીપ ફક્ત અમુક જગ્યાએ કાર્યરત છે

શહેરમાં તમામ જગ્યા પર વાહન પાર્ક કરનારની માથાકુટ સમય બાબતે રહે છે 

અમદાવાદ શહેરમાં પાર્કિંગની તો સમસ્યા તો છે જ જ્યારે અમદાવાદીઓની આદત પ્રમાણે ગાડી જ્યાં બંધ થાય ત્યાં પાર્કિંગ કરી નાખે છે જેથી અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા અનેક બ્રિજ અને કોર્પોરેશનની ખાલી પડેલ જગ્યાએ તથા એસજી હાઇવે અને સીજી રોડ જેવા સારી જગ્યાએ પેઇડ પાર્કિંગ શરૂ કર્યુ છે જેની ફિ એકદમ નહિવત છે જ્યારે હાલમાં પણ પાર્કિંગ માટે વાહનચાલકોને ચિઠ્ઠી આપવામાં આવે છે જેમાં વાહનચાલકો દ્વારા પાર્કિંગ કરાવનારા પાસે માથાકુટ કરીને બને તેટલુ ઓછુ પેમેન્ટ કરવાની રકજક કરવામાં આવે છે જેથી હવે અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા તમામ જગ્યાએ ડિજીટલ પેમેન્ટ અને કોમ્યુટર જનરેટેડ ટીકિટ ઇસ્યુ કરીને તમામ સમસ્યાઓને અંત લાવવાનુ નક્કી કર્યુ છે.


શહેરમાં તમામ જગ્યા પર વાહન પાર્ક કરનારની માથાકુટ સમય બાબતે રહે છે તો ઘણા લોકો દાદાગીરી કરતા હોવાની ફરિયાદ પણ ઉઠી રહી છે.તો પાર્કિંગ પેમેન્ટ બાબતે AMC ની નીતિ પણ એક સમાન નહિ હોવાનું સામે આવ્યું છે. પ્રતિ કલાક 15 રૂપિયા કાર માટે વસૂલાય છે જ્યારે બાઈક માટે 10 રૂપિયા વસુલવામાં આવે છે. તો ઘણા સ્થળો પર 20 રૂપિયા કાર જયારે બાઈક માટે 10 રૂપિયા વસુલાત કરવામાં આવે છે


જો 1 કલાકથી વધારે સમય થાય તો ઘણા સ્થળો પર 30 જયારે ઘણા સ્થળો પર 23 રૂપિયા વસુલવામાં આવે છે એટલે સીધો અર્થ એ થાય કે પાર્કિંગ કરાવનાર મનમાની કરે છે અથવા તો AMC ની પાર્કિંગ બાબત કોઈ ચોક્કસ નીતિ જ નથી...જેથી પાર્ક કરાવનાર લોકો પણ આ ભેદભાવથી ત્રાસી ચુક્યા છે... તો વાહન ચાલકો માંગ કરી રહ્યા છે સ્માર્ટ પે કરાવવામાં આવે જેથી પ્રિન્ટેડ સમય હોય તો 1 કલાક બાદ સમય બાબતે કોઈ સમસ્યા ના રહે

આમ અમદાવાદમાં તો હાલમાં ફ્કત લો ગાર્ડન પાસે જ સ્માર્ટ પાર્કિંગ ટીકીટ ઇસ્યુ કરવાની શરૂઆત કરી છે પરંતુ શહેરમાં હજુ અન્ય જગ્યાએ મેન્યુએલી ચિઠ્ઠી બનાવીને આપવામાં આવે છે જેથી હવે સમગ્ર શહેરમાં AMC પાર્કિંગમાં એક જ જેવી માં આવે સાથે જ ચાર્જ બાબતે ચોક્કસ નીતિ બનાવવામાં આવે તો શહેરીજનો લૂંટાતા બચી શકે