Gujarat: રાજ્યમાં તહેવારો આવતા જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો
રાજકોટમાં તહેવાર ટાણે જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં કપાસિયા તેલમાં રૂપિયા 70નો વધારો થયો છે. તેમજ પામતેલમાં રૂપિયા 30નો વધારો થયો છે. તેથી પામતેલનો ભાવ ડબ્બે રૂપિયા 1840 આસપાસ પહોંચ્યો છે. સંગ્રખોરીથી કૃત્રિમ અછત સર્જાઈ છે. તેમાં ખાદ્યતેલમાં ઉચ્ચા ભાવના કારણે યાર્ડમાં મગફળી અને કપાસની અવાક પ્રભાવિત થઇ છે.ભાવ વધતા કપાસિયાતેલનો ભાવ ડબ્બે 2050ની આસપાસ પહોંચ્યો ભાવ વધતા કપાસિયાતેલનો ભાવ ડબ્બે 2050ની આસપાસ પહોંચ્યો છે. જયારે પામતેલનો ભાવ ડબ્બે રૂપિયા 1840 આસપાસ પહોંચ્યો છે. કપાસિયા તેલમાં રૂપિયા 70 નો વધારો થયો છે. પામ તેલમાં રૂપિયા ૩૦ નો વધારો થયો છે. સંગ્રખોરીના કારણે કપાસિયા અને પામ તેલમાં વધારો થયો છે. સંગ્રખોરીથી કૃત્રિમ અછત સર્જાઈ છે. ખાદ્યતેલમાં ઉચ્ચા ભાવના કારણે યાર્ડમાં મગફળી અને કપાસની અવાક પ્રભાવિત થઇ છે. જેમાં ભાવ વધતા કપાસિયાતેલનો ભાવ ડબ્બે રૂપિયા 2050ની આસપાસ પહોંચ્યો છે. નોરતા પહેલા સંગ્રખોરી વધતા ભાવ વધુ ઊંચા જાય તેવી સંભાવના છે.ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યૂટી વધારીને હવે 32.5 ટકા કરી દેવામાં આવી બજારમાં કપાસિયા અને પામ તેલની સંગ્રખોરીના કારણે અછત દેખાઈ રહી છે. સામાન્ય માણસ મોંઘવારીને લઈને સતત પરેશાન છે, ત્યારે કેન્દ્ર સરકારે વધુ એક ઝટકો આપતા ક્રૂડ અને રોજીંદા જીવનમાં વપરાતા ખાદ્ય તેલ(રિફાઈન્ડ ઓઈલ) પર કસ્ટમ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે. આ વધારો સનફ્લાવર તેલ, પામ તેલ અને સોયાબીન તેલ પર કરવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર ક્રૂડ ઓઈલ પર કસ્ટમ ડ્યૂટી વધારીને 20 ટકા કરવામાં આવી છે, જ્યારે ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યૂટી વધારીને હવે 32.5 ટકા કરી દેવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં તહેવાર ટાણે જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં કપાસિયા તેલમાં રૂપિયા 70નો વધારો થયો છે. તેમજ પામતેલમાં રૂપિયા 30નો વધારો થયો છે. તેથી પામતેલનો ભાવ ડબ્બે રૂપિયા 1840 આસપાસ પહોંચ્યો છે. સંગ્રખોરીથી કૃત્રિમ અછત સર્જાઈ છે. તેમાં ખાદ્યતેલમાં ઉચ્ચા ભાવના કારણે યાર્ડમાં મગફળી અને કપાસની અવાક પ્રભાવિત થઇ છે.
ભાવ વધતા કપાસિયાતેલનો ભાવ ડબ્બે 2050ની આસપાસ પહોંચ્યો
ભાવ વધતા કપાસિયાતેલનો ભાવ ડબ્બે 2050ની આસપાસ પહોંચ્યો છે. જયારે પામતેલનો ભાવ ડબ્બે રૂપિયા 1840 આસપાસ પહોંચ્યો છે. કપાસિયા તેલમાં રૂપિયા 70 નો વધારો થયો છે. પામ તેલમાં રૂપિયા ૩૦ નો વધારો થયો છે. સંગ્રખોરીના કારણે કપાસિયા અને પામ તેલમાં વધારો થયો છે. સંગ્રખોરીથી કૃત્રિમ અછત સર્જાઈ છે. ખાદ્યતેલમાં ઉચ્ચા ભાવના કારણે યાર્ડમાં મગફળી અને કપાસની અવાક પ્રભાવિત થઇ છે. જેમાં ભાવ વધતા કપાસિયાતેલનો ભાવ ડબ્બે રૂપિયા 2050ની આસપાસ પહોંચ્યો છે. નોરતા પહેલા સંગ્રખોરી વધતા ભાવ વધુ ઊંચા જાય તેવી સંભાવના છે.
ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યૂટી વધારીને હવે 32.5 ટકા કરી દેવામાં આવી
બજારમાં કપાસિયા અને પામ તેલની સંગ્રખોરીના કારણે અછત દેખાઈ રહી છે. સામાન્ય માણસ મોંઘવારીને લઈને સતત પરેશાન છે, ત્યારે કેન્દ્ર સરકારે વધુ એક ઝટકો આપતા ક્રૂડ અને રોજીંદા જીવનમાં વપરાતા ખાદ્ય તેલ(રિફાઈન્ડ ઓઈલ) પર કસ્ટમ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે. આ વધારો સનફ્લાવર તેલ, પામ તેલ અને સોયાબીન તેલ પર કરવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર ક્રૂડ ઓઈલ પર કસ્ટમ ડ્યૂટી વધારીને 20 ટકા કરવામાં આવી છે, જ્યારે ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યૂટી વધારીને હવે 32.5 ટકા કરી દેવામાં આવી છે.