Junagadh: ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલના જામીન મંજૂર, જૂનાગઢમાં પ્રવેશ પ્રતિબંધ
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પૂત્ર ગણેશ ગોંડલના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જાડેજાના વકીલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા ગણેશને શરતી જામીન આપવામાં આવ્યા છે. જાડેજાને જૂનાગઢમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. અપહરણ કેસમાં ગણેશ જાડેજાની ધરપકડ થઈ હતી. દલિત યુવકનું અપહરણ કરી માર મારવાનો આરોપ લાગ્યો હતો. ગણેશ જાડેજા સામે એટ્રોસીટી, અપહરણની ફરિયાદ કરવામાં આવી છે. ગણેશ જાડેજા સહિત 5 લોકોના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પૂત્ર ગણેશ ગોંડલના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. જાડેજાના વકીલ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા ગણેશને શરતી જામીન આપવામાં આવ્યા છે. જાડેજાને જૂનાગઢમાં પ્રવેશ ન કરવાની શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા છે.
અપહરણ કેસમાં ગણેશ જાડેજાની ધરપકડ થઈ હતી. દલિત યુવકનું અપહરણ કરી માર મારવાનો આરોપ લાગ્યો હતો. ગણેશ જાડેજા સામે એટ્રોસીટી, અપહરણની ફરિયાદ કરવામાં આવી છે. ગણેશ જાડેજા સહિત 5 લોકોના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે.