Agriculture News: ઓછી મહેનતે વધુ ઉત્પાદન...રીંગણની ખેતીથી થશો ધનવાન, જાણો પદ્ધતિ

આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. ભારતમાં ઋતુ પ્રમાણે વિવિધ ખેતી કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવાની વધુ પસંદ કરે છે. સમય બદલાઈ રહ્યો છે, તેમ ખેડૂતો પણ ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. તેઓ પરંપરાગત ખેતીથી દૂર જઈને અન્ય પાકો પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમની આવકમાં વધારો કરી રહ્યા છે. ખેડૂતો માત્ર પાક પર નિર્ભર હોવાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ જ કારણ છે કે, ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે શાકભાજીની ખેતી પર ભાર આપી રહ્યા છે, જેમાં દૂધી, કોળું, કાકડી, સીતાફળ, ટામેટા, કોબીજ, રીંગણ વગેરેનો સમાવેશ થાય છે. રીંગણની ખેતી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, બજારમાં તેની માગ પણ ઘણી વધારે છે, જેના કારણે ખેડૂતો લાખો રૂપિયાનો નફો કમાઈ શકે છે.રીંગણની ખેતીથી થશો ધનવાન!રીંગણની લણણી 55-60 દિવસમાં શરૂ થાય છે. 1 એકર જમીનમાં રીંગણની ખેતી કરીને 3-4 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે. બે છોડ અને બે બેડ વચ્ચે લગભગ 60 સેમીનું અંતર હોવું જોઈએ...બીજ રોપતા પહેલા, ખેતરમાં 4-5 વખત સારી રીતે ખેડાણ કરવું જોઈએ. જ્યારે સિંચાઈની જરૂર હોય ત્યારે સિંચાઈ પણ કરવી જોઈએ. બે અઠવાડિયાથી રીંગણની કાપણી કરી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, 3 દિવસમાં 150 કિલો ઉત્પાદન મેળવી રહ્યા છે. હાલ બજાર ભાવ પણ 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો છે. રીંગણની ખેતી રૂ. 4 લાખથી વધુની કમાણી કરી શકે છે.

Agriculture News: ઓછી મહેનતે વધુ ઉત્પાદન...રીંગણની ખેતીથી થશો ધનવાન, જાણો પદ્ધતિ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. ભારતમાં ઋતુ પ્રમાણે વિવિધ ખેતી કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવાની વધુ પસંદ કરે છે. સમય બદલાઈ રહ્યો છે, તેમ ખેડૂતો પણ ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. તેઓ પરંપરાગત ખેતીથી દૂર જઈને અન્ય પાકો પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમની આવકમાં વધારો કરી રહ્યા છે. 

ખેડૂતો માત્ર પાક પર નિર્ભર હોવાને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ જ કારણ છે કે, ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે શાકભાજીની ખેતી પર ભાર આપી રહ્યા છે, જેમાં દૂધી, કોળું, કાકડી, સીતાફળ, ટામેટા, કોબીજ, રીંગણ વગેરેનો સમાવેશ થાય છે. રીંગણની ખેતી ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે, બજારમાં તેની માગ પણ ઘણી વધારે છે, જેના કારણે ખેડૂતો લાખો રૂપિયાનો નફો કમાઈ શકે છે.

રીંગણની ખેતીથી થશો ધનવાન!

રીંગણની લણણી 55-60 દિવસમાં શરૂ થાય છે. 1 એકર જમીનમાં રીંગણની ખેતી કરીને 3-4 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે. બે છોડ અને બે બેડ વચ્ચે લગભગ 60 સેમીનું અંતર હોવું જોઈએ...બીજ રોપતા પહેલા, ખેતરમાં 4-5 વખત સારી રીતે ખેડાણ કરવું જોઈએ.

જ્યારે સિંચાઈની જરૂર હોય ત્યારે સિંચાઈ પણ કરવી જોઈએ. બે અઠવાડિયાથી રીંગણની કાપણી કરી રહ્યો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, 3 દિવસમાં 150 કિલો ઉત્પાદન મેળવી રહ્યા છે. હાલ બજાર ભાવ પણ 50 થી 60 રૂપિયા પ્રતિ કિલો છે. રીંગણની ખેતી રૂ. 4 લાખથી વધુની કમાણી કરી શકે છે.