Gujarat: દરેક સ્કૂલ ઓટો રીક્ષા, વાનમાં ફાયર સેફટી સર્ટિ.ફરજિયાત કરાયું

અગ્રિકાંડ બાદ રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગ સફાળે જાગ્યું સર્ટિફિકેટ ન લેનારાઓ સામે RTO વિભાગ કરશે કાર્યવાહી રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગે RTO કચેરીઓને કર્યો પરિપત્ર રાજકોટ ગેમઝોન અગ્રિકાંડ બાદ રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગ સફાળે જાગ્યું છે. જેમાં દરેક સ્કૂલ ઓટો રીક્ષામાં ફાયર સેફટી સર્ટિ. ફરજિયાત કરાયુ છે. તેમજ સર્ટિફિકેટ ન લેનારાઓ સામે RTO વિભાગ કાર્યવાહી કરશે. તેમજ રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગે RTO કચેરીઓને પરિપત્ર આપ્યો છે. સ્કૂલ રીક્ષા અને રીક્ષા ફિટનેસ મામલે RTOનું નિવેદન સામે આવ્યું છે. તેમા જૂન 2019માં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. RTOએ જણાવ્યું છે કે આ માટે એક ગાઇડલાઇન કરવામાં આવી RTOએ જણાવ્યું છે કે આ માટે એક ગાઇડલાઇન કરવામાં આવી છે. તેમાં 12 જેટલા મુદ્દાઓની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. રાજ્ય સરકાર તરફથી પણ સૂચના આપવામાં આવી છે. સર્ટિફિકેટ ન લેનારાઓ સામે શાળા ખુલતાની સાથે RTO કચેરીએ ટિમ બનાવી તપાસ કરવા સૂચના છે. જેમાં અમદાવાદ RTO કચેરીએ ટિમ તૈયાર કરી છે. તેમાં સ્કૂલ રીક્ષા અને રીક્ષા ફિટનેસ મામલે RTOનું નિવેદન છે કે જૂન 2019માં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો,આ માટે એક ગાઇડલાઇન કરવામાં આવી છે. તેમાં 12 જેટલા મુદ્દાઓની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. RTOની ટિમો તૈયાર રહેશે અને ઓવરલોડ ભરતા વાહનચાલકો સામે કાર્યવાહી થશે RTOની ટિમો તૈયાર રહેશે અને ઓવરલોડ ભરતા વાહનચાલકો સામે કાર્યવાહી થશે. રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને કમિશનર ઓફ શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લાના DEOને સૂચના આપવામાં આવી છે કે, સ્કૂલોમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરી 11મી જૂન સુધીમાં રિપોર્ટ મોકલી આપવાનો રહેશે. આ સિવાય સંચાલકો અને વાલીઓને સૂચના આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારે રિક્ષા-વાનમાં વધુ બાળકો બેસાડાય તો RTO તેમજ ટ્રાફિક પોલીસમાં ફરિયાદ કરવી.  ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા બાતનો એક પરિપત્ર કરવામાં આવ્યો શિક્ષણ વિભાગની ઉચ્ચ કચેરી દ્વારા આજે શાળાઓમાં સલામતીના ધોરણો જાળવવા તથા સ્કૂલ સેફ્ટી પોલીસી-2016નો ચુસ્ત અમલ કરવા અને ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા બાતનો એક પરિપત્ર કરવામાં આવ્યો છે. આ સિવાય સ્કૂલના બાળકોને લાવવા લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી અંગે પરિપત્ર કરાયો છે. જેમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે, રીક્ષા-વાનમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં ન આવે એની જવાબદારી સ્કૂલ સંચાલકની રહેશે. બીજી તરફ ફાયર અંગે તમામ સ્કૂલમાં તપાસ હાથ ધરવાની સુચના અપાઈ છે.

Gujarat: દરેક સ્કૂલ ઓટો રીક્ષા, વાનમાં ફાયર સેફટી સર્ટિ.ફરજિયાત કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અગ્રિકાંડ બાદ રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગ સફાળે જાગ્યું
  • સર્ટિફિકેટ ન લેનારાઓ સામે RTO વિભાગ કરશે કાર્યવાહી
  • રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગે RTO કચેરીઓને કર્યો પરિપત્ર

રાજકોટ ગેમઝોન અગ્રિકાંડ બાદ રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગ સફાળે જાગ્યું છે. જેમાં દરેક સ્કૂલ ઓટો રીક્ષામાં ફાયર સેફટી સર્ટિ. ફરજિયાત કરાયુ છે. તેમજ સર્ટિફિકેટ ન લેનારાઓ સામે RTO વિભાગ કાર્યવાહી કરશે. તેમજ રાજ્ય ટ્રાન્સપોર્ટ વિભાગે RTO કચેરીઓને પરિપત્ર આપ્યો છે. સ્કૂલ રીક્ષા અને રીક્ષા ફિટનેસ મામલે RTOનું નિવેદન સામે આવ્યું છે. તેમા જૂન 2019માં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

RTOએ જણાવ્યું છે કે આ માટે એક ગાઇડલાઇન કરવામાં આવી

RTOએ જણાવ્યું છે કે આ માટે એક ગાઇડલાઇન કરવામાં આવી છે. તેમાં 12 જેટલા મુદ્દાઓની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. રાજ્ય સરકાર તરફથી પણ સૂચના આપવામાં આવી છે. સર્ટિફિકેટ ન લેનારાઓ સામે શાળા ખુલતાની સાથે RTO કચેરીએ ટિમ બનાવી તપાસ કરવા સૂચના છે. જેમાં અમદાવાદ RTO કચેરીએ ટિમ તૈયાર કરી છે. તેમાં સ્કૂલ રીક્ષા અને રીક્ષા ફિટનેસ મામલે RTOનું નિવેદન છે કે જૂન 2019માં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો,આ માટે એક ગાઇડલાઇન કરવામાં આવી છે. તેમાં 12 જેટલા મુદ્દાઓની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.

RTOની ટિમો તૈયાર રહેશે અને ઓવરલોડ ભરતા વાહનચાલકો સામે કાર્યવાહી થશે

RTOની ટિમો તૈયાર રહેશે અને ઓવરલોડ ભરતા વાહનચાલકો સામે કાર્યવાહી થશે. રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈ શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને કમિશનર ઓફ શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લાના DEOને સૂચના આપવામાં આવી છે કે, સ્કૂલોમાં ફાયર સેફ્ટી અંગે તપાસ કરી 11મી જૂન સુધીમાં રિપોર્ટ મોકલી આપવાનો રહેશે. આ સિવાય સંચાલકો અને વાલીઓને સૂચના આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારે રિક્ષા-વાનમાં વધુ બાળકો બેસાડાય તો RTO તેમજ ટ્રાફિક પોલીસમાં ફરિયાદ કરવી.

 ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા બાતનો એક પરિપત્ર કરવામાં આવ્યો

શિક્ષણ વિભાગની ઉચ્ચ કચેરી દ્વારા આજે શાળાઓમાં સલામતીના ધોરણો જાળવવા તથા સ્કૂલ સેફ્ટી પોલીસી-2016નો ચુસ્ત અમલ કરવા અને ફાયર સેફ્ટી સુનિશ્ચિત કરવા બાતનો એક પરિપત્ર કરવામાં આવ્યો છે. આ સિવાય સ્કૂલના બાળકોને લાવવા લઈ જવાના પરિવહનમાં માર્ગ સલામતી અંગે પરિપત્ર કરાયો છે. જેમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે, રીક્ષા-વાનમાં ક્ષમતા કરતાં વધુ બાળકો બેસાડવામાં ન આવે એની જવાબદારી સ્કૂલ સંચાલકની રહેશે. બીજી તરફ ફાયર અંગે તમામ સ્કૂલમાં તપાસ હાથ ધરવાની સુચના અપાઈ છે.