Gujarat: ખરી છે સુરત પોલીસ ફિલ્મી સ્ટાઈલમાં પ્લેન રોક્યું !

આરોપીને ઝડપવા માટે વિમાન ન રોકી શકાય? વિમાન રોકતા AAIએ DGCAને રિપોર્ટ મોકલ્યો વિમાન રોકી આરોપી કિશન પટેલની કરી ધરપકડ સુરતમાં આરોપીને પકડવા પોલીસે વિમાન રોક્યુ છે. જેમાં આરોપીને ઝડપવા માટે વિમાન ન રોકી શકાય તેથી વિમાન રોકતા AAIએ DGCAને રિપોર્ટ મોકલ્યો છે. તેમાં વિમાન રોકી આરોપી કિશન પટેલની ધરપકડ કરવામાં આવી છે. હજીરામાં MNS ઇન્ડિયા કંપનીમાં બબાલ કરી હતી. સિક્યુરિટી ગાર્ડ સાથે કુલ 4 શખ્સોએ બબાલ કરી હતી. તેમાં હજીરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.રાયોટિંગના આરોપીને પકડવા ગોવા જતું પ્લેન રોકાવ્યું હતુ  ખરી છે સુરત પોલીસ ફિલ્મી સ્ટાઈલમાં પ્લેન રોક્યું છે. જેમાં રાયોટિંગના આરોપીને પકડવા ગોવા જતું પ્લેન રોકાવ્યું હતુ. રન-વે પર પહોંચી ગયેલું વિમાન અટકાવ્યું છે. જેમાં હજીરા પોલીસની માહિતીના આધારે વિમાન રોકવામાં આવ્યું હતુ. કિશન પટેલ નામના આરોપીને વિમાનમાંથી ઉતારી લઈ જવાયો છે. તેમાં 3.30 કલાકે ટેક ઓફ માટે પહોંચેલી ફ્લાઇટ પરત બોલાવી હતી. તે પછી 4.47 કલાકે ગોવા જવા રવાના થઈ હતી. સામાન્ય રીતે આવા આરોપીને પકડવા વિમાન રોકવામાં આવતું નથી. તેથી સુરત પોલીસે જતું વિમાન રોક્યું એટલે AAI એ DGCA ને રિપોર્ટ મોકલ્યો છે. હજીરા પોલીસે વધુ તપાસ હાથ ધરી આરોપીને સુરત એરપોર્ટ ખાતેથી પ્લેનમાંથી ડિટેન કરાયો હતો. જેમાં આરોપી કિશનકુમાર ગણપતભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. હજીરા સ્થિત M.N.S ઇન્ડિયા કંપની ખાતે બબાલ હતી. તેમાં સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ કરનાર કુલ ચાર હતા. તેથી હજીરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat: ખરી છે સુરત પોલીસ ફિલ્મી સ્ટાઈલમાં પ્લેન રોક્યું !

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આરોપીને ઝડપવા માટે વિમાન ન રોકી શકાય?
  • વિમાન રોકતા AAIએ DGCAને રિપોર્ટ મોકલ્યો
  • વિમાન રોકી આરોપી કિશન પટેલની કરી ધરપકડ

સુરતમાં આરોપીને પકડવા પોલીસે વિમાન રોક્યુ છે. જેમાં આરોપીને ઝડપવા માટે વિમાન ન રોકી શકાય તેથી વિમાન રોકતા AAIએ DGCAને રિપોર્ટ મોકલ્યો છે. તેમાં વિમાન રોકી આરોપી કિશન પટેલની ધરપકડ કરવામાં આવી છે. હજીરામાં MNS ઇન્ડિયા કંપનીમાં બબાલ કરી હતી. સિક્યુરિટી ગાર્ડ સાથે કુલ 4 શખ્સોએ બબાલ કરી હતી. તેમાં હજીરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાયોટિંગના આરોપીને પકડવા ગોવા જતું પ્લેન રોકાવ્યું હતુ

 ખરી છે સુરત પોલીસ ફિલ્મી સ્ટાઈલમાં પ્લેન રોક્યું છે. જેમાં રાયોટિંગના આરોપીને પકડવા ગોવા જતું પ્લેન રોકાવ્યું હતુ. રન-વે પર પહોંચી ગયેલું વિમાન અટકાવ્યું છે. જેમાં હજીરા પોલીસની માહિતીના આધારે વિમાન રોકવામાં આવ્યું હતુ. કિશન પટેલ નામના આરોપીને વિમાનમાંથી ઉતારી લઈ જવાયો છે. તેમાં 3.30 કલાકે ટેક ઓફ માટે પહોંચેલી ફ્લાઇટ પરત બોલાવી હતી. તે પછી 4.47 કલાકે ગોવા જવા રવાના થઈ હતી. સામાન્ય રીતે આવા આરોપીને પકડવા વિમાન રોકવામાં આવતું નથી. તેથી સુરત પોલીસે જતું વિમાન રોક્યું એટલે AAI એ DGCA ને રિપોર્ટ મોકલ્યો છે.

હજીરા પોલીસે વધુ તપાસ હાથ ધરી

આરોપીને સુરત એરપોર્ટ ખાતેથી પ્લેનમાંથી ડિટેન કરાયો હતો. જેમાં આરોપી કિશનકુમાર ગણપતભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. હજીરા સ્થિત M.N.S ઇન્ડિયા કંપની ખાતે બબાલ હતી. તેમાં સિક્યુરિટી ગાર્ડ સાથે બબાલ કરનાર કુલ ચાર હતા. તેથી હજીરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.