Gujarat Weather: રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે

રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત છે. અમદાવાદમાં સામાન્ય પારો ઊંચકાયો, લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું. પવનની ગતિ વધતા ગાત્રો થીજવતી ઠંડીનું અનુમાન લગાવાઇ રહ્યુ છે. રાજ્યમાં ન્યૂનતમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી શકે તેવી શક્યતા છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી હવામાન વિભાગની ધારણા છે.અમદાવાદમાં લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું છે. તો ગાંધીનગરમાં 15, રાજકોટમાં 15.1 ડિગ્રી તાપમાન છે. જ્યારે પાલનપુર અને ડિસામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું. મહેસાણા અને પાટણમાં 15.02 ડિગ્રી તાપમાન. વડોદરામાં 17, ભાવનગરમાં 18 ડિગ્રી તાપમાન. સુરતમાં 19 ડિગ્રી, ગીર સોમનાથમાં 18.5 ડિગ્રી તાપમાન છે.કચ્છનું નલિયા 12 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું.  કચ્છનું નલિયા 12 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું. કંડલા એરપોર્ટ અને કેશોદમાં 13 ડિગ્રી જ્યારે ડિસામાં 14.3ડિગ્રી તાપમાન છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળાની ઠંડીની જમાવટ શરૂ થઈ ચુકી છે. પરંતુ હજુ જોઈએ એવી ઠંડીનો માહોલ સર્જાયો નથી. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચે ત્યારે લોકોને કાતિલ ઠંડીનો અહેસાસ થાય છે.

Gujarat Weather: રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત છે. અમદાવાદમાં સામાન્ય પારો ઊંચકાયો, લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું. પવનની ગતિ વધતા ગાત્રો થીજવતી ઠંડીનું અનુમાન લગાવાઇ રહ્યુ છે. રાજ્યમાં ન્યૂનતમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી શકે તેવી શક્યતા છે. આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેવી હવામાન વિભાગની ધારણા છે.

અમદાવાદમાં લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું છે.

અમદાવાદમાં લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી નોંધાયું છે. તો ગાંધીનગરમાં 15, રાજકોટમાં 15.1 ડિગ્રી તાપમાન છે. જ્યારે પાલનપુર અને ડિસામાં 15.4 ડિગ્રી તાપમાન નોંધાયું. મહેસાણા અને પાટણમાં 15.02 ડિગ્રી તાપમાન. વડોદરામાં 17, ભાવનગરમાં 18 ડિગ્રી તાપમાન. સુરતમાં 19 ડિગ્રી, ગીર સોમનાથમાં 18.5 ડિગ્રી તાપમાન છે.

કચ્છનું નલિયા 12 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું. 

કચ્છનું નલિયા 12 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું. કંડલા એરપોર્ટ અને કેશોદમાં 13 ડિગ્રી જ્યારે ડિસામાં 14.3ડિગ્રી તાપમાન છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી શિયાળાની ઠંડીની જમાવટ શરૂ થઈ ચુકી છે. પરંતુ હજુ જોઈએ એવી ઠંડીનો માહોલ સર્જાયો નથી. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો લઘુતમ તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચે ત્યારે લોકોને કાતિલ ઠંડીનો અહેસાસ થાય છે.