Gujarat Weather : ડાંગ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ

ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો સાપુતારા અને માલેગામમાં કમોસમી વરસાદ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વખતે ભારતમાં જૂનથી સપ્ટેમ્બર ચાર મહિનાની ચોમાસાની સિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે. જે સરેરાશ વરસાદના 87 સેમી અથવા 106 ટકા રહેવાની ધારણા છે.ત્યારે ડાંગ જિલ્લામાં આજે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું હતુ.સાપુતારા અને માલેગામમાં આજે કમોસમી વરસાદ પડયો હતો. હજુ પણ માવઠું થવાની સંભાવના રાજયના કેટલાક વિસ્તારોમાં ગઇકાલથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, હવામાન વિભાગ અને આગાહીકારોની આગાહી પ્રમાણે, ભરઉનાળે રાજયમાં ફરી એકવાર માવઠુ થવાની આગાહી કરવામાં આવી હતી, તે પ્રમાણે, ગઇકાલથી સતત બે દિવસ સુધી હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ગઇકાલે રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દ્વારકા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું થયુ હતુ. જોકે, હજુપણ બે દિવસ સુધી માવઠું થવાની સંભાવના છે. ખેડૂતોના પાકને નુકસાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગઇકાલથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, હવામાન વિભાગ અને આગાહીકારોની આગાહી પ્રમાણે, ભરઉનાળે રાજ્યમાં ફરી એકવાર માવઠુ થવાની આગાહી કરવામાં આવી હતી, તે પ્રમાણે, ગઇકાલથી સતત બે દિવસ સુધી હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ગઇકાલે રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દ્વારકા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું થયુ હતુ. જોકે, હજુપણ બે દિવસ સુધી માવઠું થવાની સંભાવના છે.રવિવારે થયેલા માવઠાથી રાજ્યમાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગઇકાલે મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો, જેના કારણે ગીર સોમનાથમાં કેરી પકવતા ખેડૂતોમાં ચિંતામાં મૂકાયા હતા. માવઠાથી કેરીના પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે. હજી વરસાદની શકયતા આવતીકાલે મધ્ય ગુજરાત,કચ્છ,ઉતર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકેની આગાહી અંબાલાલ પટેલે કરી છે. સાંજના સમયે પ્રીમોનસૂન એકટીવિટી વધુ જોવા મળશે. રાજ્યમાં 18 એપ્રિલે વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે જે રાજ્યના કેટલાક ભાગોમાં 20 એપ્રિલ સુધી પવન સાથે પ્રીમોનસૂન એકટીવિટી લાવી શકે. રાજ્યમાં બીજા સપ્તાહથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ જઈ શકે છે. રાજ્યમાં આ વર્ષે ખેડૂતો માટે વરસાદ સારો રહવાની આગાહી અંબાલાલ પટેલે કરતા જણાવ્યું હતું કે શરૂઆતમાં સાર્વત્રિક વરસાદને બદલે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ વેહચાઈ જશે જ્યારે જુલાઈ અને ઓગસ્ટ માસમાં રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ રહવાની શક્યતા છે.  

Gujarat Weather : ડાંગ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો
  • સાપુતારા અને માલેગામમાં કમોસમી વરસાદ
  • વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આ વખતે ભારતમાં જૂનથી સપ્ટેમ્બર ચાર મહિનાની ચોમાસાની સિઝનમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે. જે સરેરાશ વરસાદના 87 સેમી અથવા 106 ટકા રહેવાની ધારણા છે.ત્યારે ડાંગ જિલ્લામાં આજે કમોસમી વરસાદ પડતા ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું હતુ.સાપુતારા અને માલેગામમાં આજે કમોસમી વરસાદ પડયો હતો.

હજુ પણ માવઠું થવાની સંભાવના

રાજયના કેટલાક વિસ્તારોમાં ગઇકાલથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, હવામાન વિભાગ અને આગાહીકારોની આગાહી પ્રમાણે, ભરઉનાળે રાજયમાં ફરી એકવાર માવઠુ થવાની આગાહી કરવામાં આવી હતી, તે પ્રમાણે, ગઇકાલથી સતત બે દિવસ સુધી હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ગઇકાલે રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દ્વારકા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું થયુ હતુ. જોકે, હજુપણ બે દિવસ સુધી માવઠું થવાની સંભાવના છે.

ખેડૂતોના પાકને નુકસાન

રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગઇકાલથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, હવામાન વિભાગ અને આગાહીકારોની આગાહી પ્રમાણે, ભરઉનાળે રાજ્યમાં ફરી એકવાર માવઠુ થવાની આગાહી કરવામાં આવી હતી, તે પ્રમાણે, ગઇકાલથી સતત બે દિવસ સુધી હજુ પણ રાજ્યમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ગઇકાલે રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, દ્વારકા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું થયુ હતુ. જોકે, હજુપણ બે દિવસ સુધી માવઠું થવાની સંભાવના છે.રવિવારે થયેલા માવઠાથી રાજ્યમાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગઇકાલે મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડયો, જેના કારણે ગીર સોમનાથમાં કેરી પકવતા ખેડૂતોમાં ચિંતામાં મૂકાયા હતા. માવઠાથી કેરીના પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે.

હજી વરસાદની શકયતા

આવતીકાલે મધ્ય ગુજરાત,કચ્છ,ઉતર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકેની આગાહી અંબાલાલ પટેલે કરી છે. સાંજના સમયે પ્રીમોનસૂન એકટીવિટી વધુ જોવા મળશે. રાજ્યમાં 18 એપ્રિલે વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે જે રાજ્યના કેટલાક ભાગોમાં 20 એપ્રિલ સુધી પવન સાથે પ્રીમોનસૂન એકટીવિટી લાવી શકે. રાજ્યમાં બીજા સપ્તાહથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ જઈ શકે છે. રાજ્યમાં આ વર્ષે ખેડૂતો માટે વરસાદ સારો રહવાની આગાહી અંબાલાલ પટેલે કરતા જણાવ્યું હતું કે શરૂઆતમાં સાર્વત્રિક વરસાદને બદલે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ વેહચાઈ જશે જ્યારે જુલાઈ અને ઓગસ્ટ માસમાં રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ રહવાની શક્યતા છે.