Gujarat News: રાજ્યમાં જાણો કેમ અચાનક ગરમીથી મળી રાહત

તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો થયો ઘટાડો કાલથી ફરી તાપમાન ઉંચકાવવાની શરૂઆત થશે મહુવામાં 39.0 ડિગ્રી, વલસાડમાં 38.4 ડિગ્રી તાપમાન રાજ્યમાં ગરમીથી રાહત મળી છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. તેમજ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. કાલથી ફરી તાપમાન ઉચકાવાની શરૂઆત થશે. મહુવામાં 39.0 ડિગ્રી, વલસાડમાં 38.4 ડિગ્રી તથા અમદાવાદમાં 37.7 ડિગ્રી, ગાંધીનગરમાં 37.0 ડિગ્રી તાપમાન છે. અમરેલીમાં 38.2 ડિગ્રી, સુરતમાં 37.5 ડિગ્રી તાપમાન રહ્યું અમરેલીમાં 38.2 ડિગ્રી, સુરતમાં 37.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ભાવનગરમાં 38.2 ડિગ્રી, રાજકોટમાં 37.7 ડિગ્રી તાપમાન પહોંચ્યુ છે. સૌથી વધુ તાપમાન 40.1 ડિગ્રી વલ્લભવિદ્યાનગરમાં નોંધાયું છે. ડીસા 36.3 ડિગ્રી તથા વડોદરા 37.0 ડિગ્રી તેમજ સુરત 37.5 ડિગ્રી તથા વલસાડ 38.4 ડિગ્રી, દમણ 34.6 ડિગ્રી, ભુજ 36.0 ડિગ્રી, કંડલા 36.3 ડિગ્રી, અમરેલી 38.2 ડિગ્રી તેમજ ભાવનગર 38.2 ડિગ્રી તાપમાન રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે. હવાની દિશામાં થયેલા ફેરફારોના કારણે તપામાનમાં આંશિક ઘટાડો હવામાન વિભાગ દ્વારા હવાની દિશામાં થયેલા ફેરફારોના કારણે તપામાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટ્યું છે જેમાં કેટલાક સેન્ટરો પર તાપમાન સામાન્ય કરતા પણ નીચું નોંધાયું છે. જોકે, હવામાન વિભાગે રાજ્યમાં તાપમાન ફરી એકવાર ઊંચું જવાની સંભવાનાઓ પણ વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી તાપમાન સૂકું રહેવાની અને વરસાદની શક્યતાઓ ન હોવાની આગાહી કરવામાં આવી છે.

Gujarat News: રાજ્યમાં જાણો કેમ અચાનક ગરમીથી મળી રાહત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો થયો ઘટાડો
  • કાલથી ફરી તાપમાન ઉંચકાવવાની શરૂઆત થશે
  • મહુવામાં 39.0 ડિગ્રી, વલસાડમાં 38.4 ડિગ્રી તાપમાન

રાજ્યમાં ગરમીથી રાહત મળી છે. જેમાં મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું છે. તેમજ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો ઘટાડો થયો છે. કાલથી ફરી તાપમાન ઉચકાવાની શરૂઆત થશે. મહુવામાં 39.0 ડિગ્રી, વલસાડમાં 38.4 ડિગ્રી તથા અમદાવાદમાં 37.7 ડિગ્રી, ગાંધીનગરમાં 37.0 ડિગ્રી તાપમાન છે.

અમરેલીમાં 38.2 ડિગ્રી, સુરતમાં 37.5 ડિગ્રી તાપમાન રહ્યું

અમરેલીમાં 38.2 ડિગ્રી, સુરતમાં 37.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ભાવનગરમાં 38.2 ડિગ્રી, રાજકોટમાં 37.7 ડિગ્રી તાપમાન પહોંચ્યુ છે. સૌથી વધુ તાપમાન 40.1 ડિગ્રી વલ્લભવિદ્યાનગરમાં નોંધાયું છે. ડીસા 36.3 ડિગ્રી તથા વડોદરા 37.0 ડિગ્રી તેમજ સુરત 37.5 ડિગ્રી તથા વલસાડ 38.4 ડિગ્રી, દમણ 34.6 ડિગ્રી, ભુજ 36.0 ડિગ્રી, કંડલા 36.3 ડિગ્રી, અમરેલી 38.2 ડિગ્રી તેમજ ભાવનગર 38.2 ડિગ્રી તાપમાન રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે.

હવાની દિશામાં થયેલા ફેરફારોના કારણે તપામાનમાં આંશિક ઘટાડો

હવામાન વિભાગ દ્વારા હવાની દિશામાં થયેલા ફેરફારોના કારણે તપામાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટ્યું છે જેમાં કેટલાક સેન્ટરો પર તાપમાન સામાન્ય કરતા પણ નીચું નોંધાયું છે. જોકે, હવામાન વિભાગે રાજ્યમાં તાપમાન ફરી એકવાર ઊંચું જવાની સંભવાનાઓ પણ વ્યક્ત કરી છે. રાજ્યમાં આગામી સાત દિવસ સુધી તાપમાન સૂકું રહેવાની અને વરસાદની શક્યતાઓ ન હોવાની આગાહી કરવામાં આવી છે.