Gujarat News: પફ ખાવાના શોખીનો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

મી.પફના સ્ટોરમાંથી લીધેલા પફમાં જીવાત નીકળી દુકાન માલિકે ભૂલ હોવાનો કર્યો સ્વીકાર જાગૃત ગ્રાહકે સો.મીડિયામાં વીડિયો કર્યો વાયરલ પફ ખાવાના શોખીનો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરામાં પફમાંથી જીવાત નીકળી છે. મી.પફના સ્ટોરમાંથી લીધેલા પફમાં જીવાત નીકળી છે. તેમાં દુકાન માલિકે ભૂલ હોવાનો સ્વીકાર કર્યો છે. તેમજ જાગૃત ગ્રાહકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે. જેમાં બ્રાન્ડના નામે લાલીયાવાડી ચલાવતી કંપનીઓ વધી રહી છે. મી.પફમાંથી જીવડું નીકળતા ગ્રાહક ચોકી ગયા શહેરના ઇલોરા પાર્ક સ્થિત મી.પફમાંથી જીવડું નીકળતા ગ્રાહક ચોકી ગયા છે. જેમાં અભિષેક નામના ગ્રાહકે સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે. જેમાં દુકાન માલિકે કંપનીની ભૂલ હોવાનું કહેતા ઉધડો લીધો હતો. ખાવાપીવાની વસ્તુઓમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજુ યથાવત જ જોવા મળી રહ્યો છે, ત્યાં હવે પફમાંથી એવી વસ્તુ નીકળી છે જે જાણીને તમને વિશ્વાસ નહીં થાય. આ પફ ખાશો તો દાંત તૂટી જશે, તેવી વસ્તુ મળી આવી છે. અગાઉ મોરબીમાં પફમાંથી લોખંડનો સ્ક્રૂ નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતુ. ગ્રાહકે ફૂટ વિભાગને હોટેલ સામે કાર્યવાહીની માગ કરી અતુલ બેકરીમાંથી લીધેલા પફમાંથી સ્ક્રૂ નીકળ્યો હતો. એક ઈંચ જેટલો સ્ક્રૂ નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી હતી. સાથે જ સંચાલકોએ મામલો રફેદફે કરવા જણાવ્યું હોવાનો દાવો છે. તેમજ પંચમહાલના ગોધરામાં આવેલી નામાંકિત ચોપાટી હોટેલમાં ઈડલી-સંભારમાંથી વંદો નીકળ્યો હતો. એક જાગૃત નાગરિકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ગ્રાહકે ઈડલી-સંભારમાં વંદો નીકળતા સ્ટાફને જાણ કરી હતી. જ્યારે સ્ટાફનું ગ્રાહક સાથે અશોભનીય વર્તન પણ સામે આવ્યું હતું. ગ્રાહકે ફૂટ વિભાગને હોટેલ સામે કાર્યવાહીની માગ કરી છે.

Gujarat News: પફ ખાવાના શોખીનો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મી.પફના સ્ટોરમાંથી લીધેલા પફમાં જીવાત નીકળી
  • દુકાન માલિકે ભૂલ હોવાનો કર્યો સ્વીકાર
  • જાગૃત ગ્રાહકે સો.મીડિયામાં વીડિયો કર્યો વાયરલ

પફ ખાવાના શોખીનો માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરામાં પફમાંથી જીવાત નીકળી છે. મી.પફના સ્ટોરમાંથી લીધેલા પફમાં જીવાત નીકળી છે. તેમાં દુકાન માલિકે ભૂલ હોવાનો સ્વીકાર કર્યો છે. તેમજ જાગૃત ગ્રાહકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે. જેમાં બ્રાન્ડના નામે લાલીયાવાડી ચલાવતી કંપનીઓ વધી રહી છે.

મી.પફમાંથી જીવડું નીકળતા ગ્રાહક ચોકી ગયા

શહેરના ઇલોરા પાર્ક સ્થિત મી.પફમાંથી જીવડું નીકળતા ગ્રાહક ચોકી ગયા છે. જેમાં અભિષેક નામના ગ્રાહકે સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે. જેમાં દુકાન માલિકે કંપનીની ભૂલ હોવાનું કહેતા ઉધડો લીધો હતો. ખાવાપીવાની વસ્તુઓમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજુ યથાવત જ જોવા મળી રહ્યો છે, ત્યાં હવે પફમાંથી એવી વસ્તુ નીકળી છે જે જાણીને તમને વિશ્વાસ નહીં થાય. આ પફ ખાશો તો દાંત તૂટી જશે, તેવી વસ્તુ મળી આવી છે. અગાઉ મોરબીમાં પફમાંથી લોખંડનો સ્ક્રૂ નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતુ.

ગ્રાહકે ફૂટ વિભાગને હોટેલ સામે કાર્યવાહીની માગ કરી

અતુલ બેકરીમાંથી લીધેલા પફમાંથી સ્ક્રૂ નીકળ્યો હતો. એક ઈંચ જેટલો સ્ક્રૂ નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી હતી. સાથે જ સંચાલકોએ મામલો રફેદફે કરવા જણાવ્યું હોવાનો દાવો છે. તેમજ પંચમહાલના ગોધરામાં આવેલી નામાંકિત ચોપાટી હોટેલમાં ઈડલી-સંભારમાંથી વંદો નીકળ્યો હતો. એક જાગૃત નાગરિકે વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ગ્રાહકે ઈડલી-સંભારમાં વંદો નીકળતા સ્ટાફને જાણ કરી હતી. જ્યારે સ્ટાફનું ગ્રાહક સાથે અશોભનીય વર્તન પણ સામે આવ્યું હતું. ગ્રાહકે ફૂટ વિભાગને હોટેલ સામે કાર્યવાહીની માગ કરી છે.