Vastrapurમાં છૂટાછેડા લેનાર યુવતીને લગ્નની લાલચે યુવકે દુષ્કર્મ આચરી સિગરેટના દામ આપ્યા

છૂટાછેડા લેનાર યુવતી સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ યુવતીને ગેસ્ટ હાઉસમાં સંબંધ બાંધવાની મનાઈ કરતાં પ્રેમીએ સિગારેટના ડામ દીધા સોશિયલ મીડિયાના માધ્યમથી બંને વચ્ચે થયો હતો સંપર્ક અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે,જેમાં યુવતીને લગ્નની લાલચ આપી એક યુવકે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ છે,યુવતીને એસ.જી હાઈવેની એક હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યુ છે.પહેલા યુવતીએ શારિરીક સંબધ બાંધવાની ના પાડતા યુવકે સિગરેટના દામ પણ આપ્યા હોવાની વાત સામે આવી છે. બે વર્ષ પહેલા યુવતીના છૂટાછેડા થયા યુવતીના વર્ષ 2022માં છૂટાછેડા થયા બાદ પ્રેમીના સંપર્કમાં આવી હતી,તો અમરાઈવાડીમાં રહેતા મયુર અગ્રવાલ સાથે વર્ષ 2022માં યુવતીનો થયો હતો સંપર્ક,અવાર-નવાર યુવતી અને યુવક મળતા હતા.ત્યારે આરોપી મયુરે યુવતી સાથે સંબંધ બાંધીને 35 હજાર રૂપિયા લઇને ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી,તો યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સોશિયલ મિડીયાના માધ્યમથી આવ્યા સંપર્કમાં સોશિયલ મિડીયાના સંપર્કથી આ યુવક-યુવતી બન્ને સંપર્કમાં આવ્યા હતા અને સોશિયલ મિડીયામાં રેગ્યુલર ચેટ પણ કરતા હતા,ત્યારે યુવકે યુવતીને કહ્યું હતુ કે હુ તારી સાથે લગ્ન કરીશ પરંતુ યુવકનો મિજાજ બદલાતા તેણે બળજબરી પૂર્વક યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ,જેના કારણે યુવતી ગુસ્સે ભરાઈ હતી અને પોલીસના શરણે પહોંચી હતી. સુરતમાં રીક્ષાચાલકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ ગોડાદરાની યુવતીનું ઓટો રિક્ષાચાલકે અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 20 વર્ષીય યુવતી મહિધરપુરામાં ઘરકામ કરવા આવતી હતી. મળતી માહિતી પ્રમાણે રિક્ષાચાલકે 16મી તારીખે યુવતીને દિલ્હી ગેટથી પેસેન્જર તરીકે બેસાડી ગોડાદરા ઉતારી આવ્યો હતો. આ વખતે આરોપી રિક્ષાચાલકે યુવતી પાસેથી તેનો નંબર લઈ લીધો હતો. ત્યારબાદ બીજા દિવસે સવારે યુવતીને કોલ કર્યો હતો, પરંતુ યુવતીએ તેનો ફોન ઉપાડયો નહોતો. આરોપી રિક્ષાચાલકનું નામ મનોજ હોવાનુ સામે આવ્યું છે.

Vastrapurમાં છૂટાછેડા લેનાર યુવતીને લગ્નની લાલચે યુવકે દુષ્કર્મ આચરી સિગરેટના દામ આપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • છૂટાછેડા લેનાર યુવતી સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ
  • યુવતીને ગેસ્ટ હાઉસમાં સંબંધ બાંધવાની મનાઈ કરતાં પ્રેમીએ સિગારેટના ડામ દીધા
  • સોશિયલ મીડિયાના માધ્યમથી બંને વચ્ચે થયો હતો સંપર્ક

અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે,જેમાં યુવતીને લગ્નની લાલચ આપી એક યુવકે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ છે,યુવતીને એસ.જી હાઈવેની એક હોટલમાં બોલાવી દુષ્કર્મ આચર્યુ છે.પહેલા યુવતીએ શારિરીક સંબધ બાંધવાની ના પાડતા યુવકે સિગરેટના દામ પણ આપ્યા હોવાની વાત સામે આવી છે.

બે વર્ષ પહેલા યુવતીના છૂટાછેડા થયા

યુવતીના વર્ષ 2022માં છૂટાછેડા થયા બાદ પ્રેમીના સંપર્કમાં આવી હતી,તો અમરાઈવાડીમાં રહેતા મયુર અગ્રવાલ સાથે વર્ષ 2022માં યુવતીનો થયો હતો સંપર્ક,અવાર-નવાર યુવતી અને યુવક મળતા હતા.ત્યારે આરોપી મયુરે યુવતી સાથે સંબંધ બાંધીને 35 હજાર રૂપિયા લઇને ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી,તો યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સોશિયલ મિડીયાના માધ્યમથી આવ્યા સંપર્કમાં

સોશિયલ મિડીયાના સંપર્કથી આ યુવક-યુવતી બન્ને સંપર્કમાં આવ્યા હતા અને સોશિયલ મિડીયામાં રેગ્યુલર ચેટ પણ કરતા હતા,ત્યારે યુવકે યુવતીને કહ્યું હતુ કે હુ તારી સાથે લગ્ન કરીશ પરંતુ યુવકનો મિજાજ બદલાતા તેણે બળજબરી પૂર્વક યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ,જેના કારણે યુવતી ગુસ્સે ભરાઈ હતી અને પોલીસના શરણે પહોંચી હતી.

સુરતમાં રીક્ષાચાલકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ

ગોડાદરાની યુવતીનું ઓટો રિક્ષાચાલકે અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 20 વર્ષીય યુવતી મહિધરપુરામાં ઘરકામ કરવા આવતી હતી. મળતી માહિતી પ્રમાણે રિક્ષાચાલકે 16મી તારીખે યુવતીને દિલ્હી ગેટથી પેસેન્જર તરીકે બેસાડી ગોડાદરા ઉતારી આવ્યો હતો. આ વખતે આરોપી રિક્ષાચાલકે યુવતી પાસેથી તેનો નંબર લઈ લીધો હતો. ત્યારબાદ બીજા દિવસે સવારે યુવતીને કોલ કર્યો હતો, પરંતુ યુવતીએ તેનો ફોન ઉપાડયો નહોતો. આરોપી રિક્ષાચાલકનું નામ મનોજ હોવાનુ સામે આવ્યું છે.