Gujarat News: ચૂંટણી પ્રચારમાં કાળા વાવટા ના ફરકાવી શકાયઃ સરકાર

ક્ષત્રિય સમાજ દ્વારા કમિશનરના પરિપત્રને પડકારતી અરજી રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો ઉશ્કેરણીજનક સૂત્રો કે બેનર ન બતાવી શકાયઃ સરકાર ક્ષત્રિય સમાજ દ્વારા કમિશનરના પરિપત્રને પડકારતી અરજી મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. જેમાં સરકારે જણાવ્યું છે કે પોલીસ કમિશનર પાસે ઇમરજન્સી માટે આવી સત્તા છે. ચૂંટણી પ્રચારમાં કાળા વાવટા ના ફરકાવી શકાય. ઉશ્કેરણીજનક સૂત્રો કે બેનર ન બતાવી શકાય. સૂત્રોચ્ચારથી કાયદો-વ્યવસ્થા બગડે છે સૂત્રોચ્ચારથી કાયદો-વ્યવસ્થા બગડે છે. અરજદારના સમાજને પણ 5 રેલીની મંજૂરી આપી છે. અરજદારની હાઈકોર્ટમાં રજૂઆત છે કે ક્ષત્રિય વિરોધને અટકાવવા જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદમાં કોઈ ઈમરજન્સી નહીં. કમિશનરના હુકમને રદ કરાય તે જરૂરી છે. ભારતના બંધારણમાં દેખાવો કરવાનો હક છે. ક્ષત્રિય સમાજ દ્વારા કમિશનરના પરિપત્રને પડકારતી અરજીના મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઇ છે. કમિશનરના હુકમને રદ્દ કરાય તે જરૂરી અરજદારની કોર્ટમાં રજુઆત છે કે આ પરિપત્ર જાહેર કરતા જિલ્લા મેજિસ્ટ્રેટનો અભિપ્રાય જરૂરી છે. ક્ષત્રિય વિરોધને અટકાવવા જાહેરનામું બહાર પાડ્યું છે. તેમને વિરોધ કરતા અટકાવવા આ જાહેરનામું બહાર પાડયુ છે. અરજદારના વકીલે કર્ણાટક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું ઉદાહરણ આપ્યું છે. અમદાવાદ શહેરમાં કોઈ ઇમરજન્સી નહિ. શાંતિપૂર્વક દેખાવો કરવાનો ભારતના નાગરિકોને હક્ક છે. કમિશનરના હુકમને રદ્દ કરાય તે જરૂરી છે.

Gujarat News: ચૂંટણી પ્રચારમાં કાળા વાવટા ના ફરકાવી શકાયઃ સરકાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ક્ષત્રિય સમાજ દ્વારા કમિશનરના પરિપત્રને પડકારતી અરજી
  • રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો
  • ઉશ્કેરણીજનક સૂત્રો કે બેનર ન બતાવી શકાયઃ સરકાર
ક્ષત્રિય સમાજ દ્વારા કમિશનરના પરિપત્રને પડકારતી અરજી મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. જેમાં સરકારે જણાવ્યું છે કે પોલીસ કમિશનર પાસે ઇમરજન્સી માટે આવી સત્તા છે. ચૂંટણી પ્રચારમાં કાળા વાવટા ના ફરકાવી શકાય. ઉશ્કેરણીજનક સૂત્રો કે બેનર ન બતાવી શકાય.

સૂત્રોચ્ચારથી કાયદો-વ્યવસ્થા બગડે છે
સૂત્રોચ્ચારથી કાયદો-વ્યવસ્થા બગડે છે. અરજદારના સમાજને પણ 5 રેલીની મંજૂરી આપી છે. અરજદારની હાઈકોર્ટમાં રજૂઆત છે કે ક્ષત્રિય વિરોધને અટકાવવા જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદમાં કોઈ ઈમરજન્સી નહીં. કમિશનરના હુકમને રદ કરાય તે જરૂરી છે. ભારતના બંધારણમાં દેખાવો કરવાનો હક છે. ક્ષત્રિય સમાજ દ્વારા કમિશનરના પરિપત્રને પડકારતી અરજીના મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઇ છે.

કમિશનરના હુકમને રદ્દ કરાય તે જરૂરી
અરજદારની કોર્ટમાં રજુઆત છે કે આ પરિપત્ર જાહેર કરતા જિલ્લા મેજિસ્ટ્રેટનો અભિપ્રાય જરૂરી છે. ક્ષત્રિય વિરોધને અટકાવવા જાહેરનામું બહાર પાડ્યું છે. તેમને વિરોધ કરતા અટકાવવા આ જાહેરનામું બહાર પાડયુ છે. અરજદારના વકીલે કર્ણાટક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું ઉદાહરણ આપ્યું છે. અમદાવાદ શહેરમાં કોઈ ઇમરજન્સી નહિ. શાંતિપૂર્વક દેખાવો કરવાનો ભારતના નાગરિકોને હક્ક છે. કમિશનરના હુકમને રદ્દ કરાય તે જરૂરી છે.