Vaghodiya News : જમઈ ઉશ્કેરાઈ ગયા અને સસરાની હત્યા કરી

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની આવી હતી પિયરે સસરાએ જમાઈને ઠપકો આપતા જમાઈ ઉશ્કેરાયો ઘાયલ સસરાનું સારવાર દરમિયાન મોત વડોદરાના વાઘોડિયા ખાતે રીશાયેલી પત્નીને પરત લેવા આવેલા પતિને તેના સસરાએ ઠપકો આપતા તેમની પર લાકડાના પાટીયાથી હુમલો કરતા સસરાને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા,જયા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. શું હતી બબાલ વાઘોડિયામાં ઉશ્કેરાઈને જમાઈએ તેના સસરા પર હુમલો કર્યો હતો,તેને લઈ તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા અને તેમનુ સારવાર દરમિયાન મોત થયું હતુ.પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરી હતી,પતિ સાથે ઝઘડો થતાં પત્ની પંદર દિવસ અગાઉ પોતાના સંતાનોને લઈ ને પિયરમાં રામેશ્વર પૂરા વસાહત ખાતે આવી હતી,ત્યા પરિવાર વચ્ચે મનદુખ થતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસે આરોપી જમાઈની કરી ધરપકડ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે પણ નિવેદન લઈ આરોપી જમાઈની ધરપકડ કરી હતી,આરોપીને પકડી પોલીસે જેલ હવાલે કર્યો છે,તો પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,આરોપીએ એક નહી પણ અનેક વખત આજ રીતે તેના સસરા સાથે ઝઘડા કર્યા હતા,તો પત્નીના નિવેદનમાં પણ સામે આવ્યું છે કે પત્ની સાથે વારંવાર ઝઘડા કરી રહ્યો છે.

Vaghodiya News : જમઈ ઉશ્કેરાઈ ગયા અને સસરાની હત્યા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પત્ની આવી હતી પિયરે
  • સસરાએ જમાઈને ઠપકો આપતા જમાઈ ઉશ્કેરાયો
  • ઘાયલ સસરાનું સારવાર દરમિયાન મોત

વડોદરાના વાઘોડિયા ખાતે રીશાયેલી પત્નીને પરત લેવા આવેલા પતિને તેના સસરાએ ઠપકો આપતા તેમની પર લાકડાના પાટીયાથી હુમલો કરતા સસરાને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા,જયા તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

શું હતી બબાલ

વાઘોડિયામાં ઉશ્કેરાઈને જમાઈએ તેના સસરા પર હુમલો કર્યો હતો,તેને લઈ તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા અને તેમનુ સારવાર દરમિયાન મોત થયું હતુ.પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરી હતી,પતિ સાથે ઝઘડો થતાં પત્ની પંદર દિવસ અગાઉ પોતાના સંતાનોને લઈ ને પિયરમાં રામેશ્વર પૂરા વસાહત ખાતે આવી હતી,ત્યા પરિવાર વચ્ચે મનદુખ થતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.


પોલીસે આરોપી જમાઈની કરી ધરપકડ

સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે પણ નિવેદન લઈ આરોપી જમાઈની ધરપકડ કરી હતી,આરોપીને પકડી પોલીસે જેલ હવાલે કર્યો છે,તો પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,આરોપીએ એક નહી પણ અનેક વખત આજ રીતે તેના સસરા સાથે ઝઘડા કર્યા હતા,તો પત્નીના નિવેદનમાં પણ સામે આવ્યું છે કે પત્ની સાથે વારંવાર ઝઘડા કરી રહ્યો છે.