Gujarat Monsoon: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આવ્યો, જાણો કયા કેટલો ખાબક્યો મેઘ

ખેડાના મેમદાબાદમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ આવ્યો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો અમદાવાદના ધંધુકા અને જામનગરના લાલપુરમાં અઢી ઇંચ વરસાદ ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. પંચમહાલના કાલોલ અને સુરેન્દ્રનગરના ચુડામાં પોણા ચાર ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં ખેડાના મેમદાબાદમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ આવ્યો છે. અમદાવાદના ધંધુકા અને જામનગરના લાલપુરમાં અઢી ઇંચ વરસાદ અમદાવાદના ધંધુકા અને જામનગરના લાલપુરમાં અઢી ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ ગાંધીનગરના માણસા અને સુરતના ઓલપાડમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યના 42 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. તેમજ સવારે 12 વાગ્યા સુધી રાજ્યમાં 60 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં ખેડામાં 2 ઇંચ, વિસાવદરમાં 2 ઇંચ, ડેસરમાં 2 ઇંચ, કાલોલમાં 1.5 ઇંચ, સાવલીમાં 1 ઇંચ, જાંબુઘોડામાં 1 ઇંચ વરસાદ, ગળતેશ્વર અને હાલોલમાં અડધો ઇંચ વરસાદ તથા ઘોઘંબા, આણંદમાં અડધો ઇંચ વરસાદ તથા ગારિયાધાર અને મહેમદાવાદમાં અડધો ઇંચ વરસાદ તેમજ આંકલાવમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. સવારે 10 વાગ્યા સુધી 59 તાલુકાઓમાં વરસાદ આવ્યો ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધી 59 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં વિસાવદરમાં 2 ઇંચ, ડેસરમાં 2 ઇંચ, કાલોલમાં 1.5 ઇંચ, સાવલીમાં 1 ઇંચ, જાંબુઘોડામાં 1 ઇંચ વરસાદ, ગળતેશ્વર અને હાલોલમાં અડધો ઇંચ વરસાદ, ઘોઘંબા, આણંદમાં અડધો ઇંચ વરસાદ, ગારિયાધાર અને મહેમદાવાદમાં અડધો ઇંચ વરસાદ તથા આંકલાવમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

Gujarat Monsoon: રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આવ્યો, જાણો કયા કેટલો ખાબક્યો મેઘ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ખેડાના મેમદાબાદમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ આવ્યો
  • છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો
  • અમદાવાદના ધંધુકા અને જામનગરના લાલપુરમાં અઢી ઇંચ વરસાદ

ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ આવ્યો છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં સૌથી વધુ વરસાદ ખેડાના માતરમાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. પંચમહાલના કાલોલ અને સુરેન્દ્રનગરના ચુડામાં પોણા ચાર ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં ખેડાના મેમદાબાદમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ આવ્યો છે.

અમદાવાદના ધંધુકા અને જામનગરના લાલપુરમાં અઢી ઇંચ વરસાદ

અમદાવાદના ધંધુકા અને જામનગરના લાલપુરમાં અઢી ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ ગાંધીનગરના માણસા અને સુરતના ઓલપાડમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યના 42 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. તેમજ સવારે 12 વાગ્યા સુધી રાજ્યમાં 60 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં ખેડામાં 2 ઇંચ, વિસાવદરમાં 2 ઇંચ, ડેસરમાં 2 ઇંચ, કાલોલમાં 1.5 ઇંચ, સાવલીમાં 1 ઇંચ, જાંબુઘોડામાં 1 ઇંચ વરસાદ, ગળતેશ્વર અને હાલોલમાં અડધો ઇંચ વરસાદ તથા ઘોઘંબા, આણંદમાં અડધો ઇંચ વરસાદ તથા ગારિયાધાર અને મહેમદાવાદમાં અડધો ઇંચ વરસાદ તેમજ આંકલાવમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

સવારે 10 વાગ્યા સુધી 59 તાલુકાઓમાં વરસાદ આવ્યો

ગુજરાતમાં સવારે 10 વાગ્યા સુધી 59 તાલુકાઓમાં વરસાદ આવ્યો છે. જેમાં વિસાવદરમાં 2 ઇંચ, ડેસરમાં 2 ઇંચ, કાલોલમાં 1.5 ઇંચ, સાવલીમાં 1 ઇંચ, જાંબુઘોડામાં 1 ઇંચ વરસાદ, ગળતેશ્વર અને હાલોલમાં અડધો ઇંચ વરસાદ, ઘોઘંબા, આણંદમાં અડધો ઇંચ વરસાદ, ગારિયાધાર અને મહેમદાવાદમાં અડધો ઇંચ વરસાદ તથા આંકલાવમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.