Modasaના રસ્તા બન્યા જોખમી, ગટરની જાળીમાં યુવતીનો પગ ફસાયો

ગટર પર ફિટ કરેલી જાળીમાં યુવતીનો પગ ફસાયો બે પ્લેટો વચ્ચે જગ્યા વધુ હોવાથી યુવતીનો પગ ઘૂસ્યો કટર વડે લોખંડની પટ્ટી કાપી યુવતીનો પગ બહાર કઢાયો મોડાસા નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. જેમાં ગટર પર ફિટ કરેલી જાળીમાં યુવતીનો પગ ફસાયો છે. બે પ્લેટો વચ્ચે જગ્યા વધુ હોવાથી યુવતીનો પગ ફસાયો છે. તેમાં કટર વડે લોખંડની પટ્ટી કાપી યુવતીનો પગ બહાર કઢાયો છે. અરવલ્લીમાં મોડાસા નગરપાલિકાની બેદરકારી સામે આવતા લોકોમાં રોષ ફેલાયો છે. ગટર પર ફિટ કરેલી જાળીમાં યુવતીનો પગ ફસાયો ગટર પર ફિટ કરેલી જાળીમાં યુવતીનો પગ ફસાયો હતો. જેમાં જાળીમાં બે પ્લેટો વચ્ચે જગ્યા વધારે હોવાથી યુવતીનો પગ ઘૂસ્યો હતો. યુવતીનો પગ ફસાતા લોકોના ટોળા વળ્યા હતા. યુવતીનો પગ કટર વડે લોખંડની પટ્ટી કાપીને બહાર કઢાયો હતો. જેમાં મોડાસામાં અવારનવાર ગટરના ઢાંકણા તૂટવાની કે દબાઇ જવાના બનાવો સામે આવતા હોય છે. જેમાં સામાન્ય લોકો તેનો ભોગ બનતા હોય છે. જેમાં તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરીન વાયુ લિકેઝના કારણે આ સમસ્યા સર્જાઇ નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા રહીશોને શુદ્ધ પિવાનું પાણી મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન્ટ નાખવામાં આવતા હોય છે. ત્યારે આવા ફિલ્ટર પ્લાન્ટને સમયાંતરે જાળવણી થાય એ પણ જરૂરી છે અને જો જાળવણી ના થાય તો ક્યારેક મોટી દુર્ઘટના થવાની સંભાવના રહે છે. અગાઉ મોડાસા શહેરની લાખોની વસ્તી માટે મોડાસા નગરપાલિકા તંત્ર દ્વારા શુદ્ધ અને ફિલ્ટર પીવાનું પાણી મળી રહે તે માટે મોડાસા શહેરના ધુણાઈ રોડ પર વારીગૃહના કેમ્પસમાં ફિલ્ટર પ્લાન્ટ નાખ્યો હતો. જેમાં આ પ્લાન્ટમાં પાણીના શુદ્ધિકરણ માટે જરૂરી ક્લોરીન ગેસનો વપરાશ માટે ક્લોરીનના સિલિન્ડર રાખવા પડે છે. ત્યારે આ પ્લાન્ટમાં ક્લોરીન ગેસ ઉમેરવાની પ્રોસેસ વખતે પ્લાન્ટમાં યોગ્ય જાળવણી સાથે મેન્ટેનન્સ પણ કરવું પડે છે. ત્યારે મોડાસા નગરપાલિકા સંચાલિત વારીગૃહના ફિલ્ટર પ્લાન્ટમાં એકાએક ક્લોરીન ગેસ લિકેઝ થતા અફરા તફરી મચી હતી. આસપાસની દસથી વધુ સોસાયટીના વિસ્તારોમાં રહીશોને આંખો બળવી, શ્વાસ રૂંધાવો, બળતરા જેવી સમસ્યા પેદા થઈ હતી. ત્યારે તપાસ કરતા ખ્યાલ આવ્યો કે વારીગૃહના ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરીન વાયુ લિકેઝના કારણે આ સમસ્યા સર્જાઇ હતી.

Modasaના રસ્તા બન્યા જોખમી, ગટરની જાળીમાં યુવતીનો પગ ફસાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગટર પર ફિટ કરેલી જાળીમાં યુવતીનો પગ ફસાયો
  • બે પ્લેટો વચ્ચે જગ્યા વધુ હોવાથી યુવતીનો પગ ઘૂસ્યો
  • કટર વડે લોખંડની પટ્ટી કાપી યુવતીનો પગ બહાર કઢાયો

મોડાસા નગરપાલિકાની બેદરકારી સામે આવી છે. જેમાં ગટર પર ફિટ કરેલી જાળીમાં યુવતીનો પગ ફસાયો છે. બે પ્લેટો વચ્ચે જગ્યા વધુ હોવાથી યુવતીનો પગ ફસાયો છે. તેમાં કટર વડે લોખંડની પટ્ટી કાપી યુવતીનો પગ બહાર કઢાયો છે. અરવલ્લીમાં મોડાસા નગરપાલિકાની બેદરકારી સામે આવતા લોકોમાં રોષ ફેલાયો છે.

ગટર પર ફિટ કરેલી જાળીમાં યુવતીનો પગ ફસાયો

ગટર પર ફિટ કરેલી જાળીમાં યુવતીનો પગ ફસાયો હતો. જેમાં જાળીમાં બે પ્લેટો વચ્ચે જગ્યા વધારે હોવાથી યુવતીનો પગ ઘૂસ્યો હતો. યુવતીનો પગ ફસાતા લોકોના ટોળા વળ્યા હતા. યુવતીનો પગ કટર વડે લોખંડની પટ્ટી કાપીને બહાર કઢાયો હતો. જેમાં મોડાસામાં અવારનવાર ગટરના ઢાંકણા તૂટવાની કે દબાઇ જવાના બનાવો સામે આવતા હોય છે. જેમાં સામાન્ય લોકો તેનો ભોગ બનતા હોય છે. જેમાં તંત્ર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી છે.

ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરીન વાયુ લિકેઝના કારણે આ સમસ્યા સર્જાઇ

નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા રહીશોને શુદ્ધ પિવાનું પાણી મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન્ટ નાખવામાં આવતા હોય છે. ત્યારે આવા ફિલ્ટર પ્લાન્ટને સમયાંતરે જાળવણી થાય એ પણ જરૂરી છે અને જો જાળવણી ના થાય તો ક્યારેક મોટી દુર્ઘટના થવાની સંભાવના રહે છે. અગાઉ મોડાસા શહેરની લાખોની વસ્તી માટે મોડાસા નગરપાલિકા તંત્ર દ્વારા શુદ્ધ અને ફિલ્ટર પીવાનું પાણી મળી રહે તે માટે મોડાસા શહેરના ધુણાઈ રોડ પર વારીગૃહના કેમ્પસમાં ફિલ્ટર પ્લાન્ટ નાખ્યો હતો. જેમાં આ પ્લાન્ટમાં પાણીના શુદ્ધિકરણ માટે જરૂરી ક્લોરીન ગેસનો વપરાશ માટે ક્લોરીનના સિલિન્ડર રાખવા પડે છે. ત્યારે આ પ્લાન્ટમાં ક્લોરીન ગેસ ઉમેરવાની પ્રોસેસ વખતે પ્લાન્ટમાં યોગ્ય જાળવણી સાથે મેન્ટેનન્સ પણ કરવું પડે છે. ત્યારે મોડાસા નગરપાલિકા સંચાલિત વારીગૃહના ફિલ્ટર પ્લાન્ટમાં એકાએક ક્લોરીન ગેસ લિકેઝ થતા અફરા તફરી મચી હતી. આસપાસની દસથી વધુ સોસાયટીના વિસ્તારોમાં રહીશોને આંખો બળવી, શ્વાસ રૂંધાવો, બળતરા જેવી સમસ્યા પેદા થઈ હતી. ત્યારે તપાસ કરતા ખ્યાલ આવ્યો કે વારીગૃહના ફિલ્ટર પ્લાન્ટમાં ક્લોરીન વાયુ લિકેઝના કારણે આ સમસ્યા સર્જાઇ હતી.