Gujarat Monsoon: રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન અસરથી વરસાદ આવશે 12 ઓગસ્ટ બાદ વધુ એક વરસાદી સિસ્ટમ બનશે દાહોદ, ડાંગમાં અતિભારે વરસાદીની સંભાવના રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનની અસર છે. તેમજ લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવશે. ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ પંચમહાલ, છોટાઉદેપુર અતિભારે વરસાદીની સંભાવના છે.દાહોદ, ડાંગમાં અતિભારે વરસાદીની સંભાવના દાહોદ, ડાંગમાં અતિભારે વરસાદીની સંભાવના છે. તેમજ વડોદરા,આણંદ,ખેડામાં ભારે વરસાદની સંભાવના સાથે બનાસકાંઠા, પાટણ તથા મેહસાણા, પાલનપુરમાં ભારે વરસાદની આગાહી છે. તથા સુરત, વલસાડમાં અતિભારે વરસાદની સંભાવના સાથે નવસારી, તાપીમાં અતિભારે વરસાદની સંભાવના છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. તથા 12 ઓગસ્ટ બાદ વધુ એક વરસાદી સિસ્ટમ બનશે. વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ આવશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન અસરથી વરસાદની આગાહી બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન અસરથી વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવશે. જેમાં લો પ્રેશર સિસ્ટમથી ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગમાં અતિભારે વરસાદ આવશે. તથા વડોદરા, આણંદ, ખેડામાં ભારે વરસાસની સંભાવના છે. બનાસકાંઠા,પાટણ,મહેસાણા, પાલનપુરમાં ભારે વરસાદની આગાહી સાથે સુરત, વલસાડ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.

Gujarat Monsoon: રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન અસરથી વરસાદ આવશે
  • 12 ઓગસ્ટ બાદ વધુ એક વરસાદી સિસ્ટમ બનશે
  • દાહોદ, ડાંગમાં અતિભારે વરસાદીની સંભાવના

રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશનની અસર છે. તેમજ લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવશે. ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ પંચમહાલ, છોટાઉદેપુર અતિભારે વરસાદીની સંભાવના છે.

દાહોદ, ડાંગમાં અતિભારે વરસાદીની સંભાવના

દાહોદ, ડાંગમાં અતિભારે વરસાદીની સંભાવના છે. તેમજ વડોદરા,આણંદ,ખેડામાં ભારે વરસાદની સંભાવના સાથે બનાસકાંઠા, પાટણ તથા મેહસાણા, પાલનપુરમાં ભારે વરસાદની આગાહી છે. તથા સુરત, વલસાડમાં અતિભારે વરસાદની સંભાવના સાથે નવસારી, તાપીમાં અતિભારે વરસાદની સંભાવના છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. તથા 12 ઓગસ્ટ બાદ વધુ એક વરસાદી સિસ્ટમ બનશે. વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે કે રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ આવશે.

બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન અસરથી વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન અસરથી વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવશે. જેમાં લો પ્રેશર સિસ્ટમથી ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગમાં અતિભારે વરસાદ આવશે. તથા વડોદરા, આણંદ, ખેડામાં ભારે વરસાસની સંભાવના છે. બનાસકાંઠા,પાટણ,મહેસાણા, પાલનપુરમાં ભારે વરસાદની આગાહી સાથે સુરત, વલસાડ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.