Ahmedabad હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં અગામી 7 દિવસ વરસાદની કરી આગાહી

કયાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી ઓફશોર ટ્રફ, શિયરઝોન સક્રિય થતા વરસાદની આગાહી આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ હવામાન વિભાગે અગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે અમદાવાદમાં આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી કરી છે.ઓફશોર ટ્રફ, શિયરઝોન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.માછીમારોને અગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. કયાં અપાઈ અતિભારે વરસાદી આગાહી અમદાવાદ હવામાન વિભાગની આગાહી મૂજબ વાત કરવામાં આવે તો અગામી સમયમાં અરવલ્લી, પંચમહાલ,મહીસાગર, વડોદરા,છોટાઉદેપુર,દાહોદ, ખેડા,સાબરકાંઠા, ગાંધીનગર,આણંદ, નર્મદા, ભરૂચ, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, તાપી,દમણ, દાદરાનગર હવેલી,અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, મહીસાગર,ભરૂચ, દાહોદ,આણંદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અમદાવાદ હવામાન વિભાગની આગાહી મૂજબ વાત કરવામાં આવે તો અગામી પાંચ દિવસ રાજયમાં વરસાદી માહોલ રહેશે,સાથે સાથે માછીમારોને પાંચ દિવસ દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે,ગુજરાતમાં વરસાદને લઈ બે સિસ્ટમ સક્રિય થઈ છે,એક સિસ્ટમ રાજસ્થાનમાં તો બીજી સિસ્ટમ મધ્યપ્રદેશમાં એકટિવ થઈ છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થઈ શકશે,રાજયમાં આજે ઓરેન્જ અને યલો એલર્ટ હવામાન વિભાગ દ્રારા આપવામાં આવ્યું છે. 28 જુલાઈએ કયા અપાઈ વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરીએ તો વલસાડ,સુરત,નવસારી,ભાવનગર,અમરેલી,ગીરસોમનાથમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે કચ્છ, મોરબી અને જામનગરને બાદ કરતાં તમામ જિલ્લામાં યલો એલર્ટ છે.  

Ahmedabad હવામાન વિભાગે સમગ્ર ગુજરાતમાં અગામી 7 દિવસ વરસાદની કરી આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કયાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી
  • ઓફશોર ટ્રફ, શિયરઝોન સક્રિય થતા વરસાદની આગાહી
  • આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન વિભાગે અગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે અમદાવાદમાં આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી કરી છે.ઓફશોર ટ્રફ, શિયરઝોન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે.માછીમારોને અગામી 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

કયાં અપાઈ અતિભારે વરસાદી આગાહી

અમદાવાદ હવામાન વિભાગની આગાહી મૂજબ વાત કરવામાં આવે તો અગામી સમયમાં અરવલ્લી, પંચમહાલ,મહીસાગર, વડોદરા,છોટાઉદેપુર,દાહોદ, ખેડા,સાબરકાંઠા, ગાંધીનગર,આણંદ, નર્મદા, ભરૂચ, સુરત,ડાંગ, નવસારી, વલસાડ, તાપી,દમણ, દાદરાનગર હવેલી,અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર,નર્મદા, મહીસાગર,ભરૂચ, દાહોદ,આણંદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ

અમદાવાદ હવામાન વિભાગની આગાહી મૂજબ વાત કરવામાં આવે તો અગામી પાંચ દિવસ રાજયમાં વરસાદી માહોલ રહેશે,સાથે સાથે માછીમારોને પાંચ દિવસ દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે,ગુજરાતમાં વરસાદને લઈ બે સિસ્ટમ સક્રિય થઈ છે,એક સિસ્ટમ રાજસ્થાનમાં તો બીજી સિસ્ટમ મધ્યપ્રદેશમાં એકટિવ થઈ છે જેના કારણે ગુજરાતમાં સારો વરસાદ થઈ શકશે,રાજયમાં આજે ઓરેન્જ અને યલો એલર્ટ હવામાન વિભાગ દ્રારા આપવામાં આવ્યું છે.

28 જુલાઈએ કયા અપાઈ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરીએ તો વલસાડ,સુરત,નવસારી,ભાવનગર,અમરેલી,ગીરસોમનાથમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે કચ્છ, મોરબી અને જામનગરને બાદ કરતાં તમામ જિલ્લામાં યલો એલર્ટ છે.