Gujarat Latest News Live: સમગ્ર રાજ્યમાં આંધી સાથે ભારે પવન ફૂંકાશે
ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત મળી છે. જેમાં આગામી 2 દિવસ રાજ્યમાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે 4 અધિકારીની ધરપકડ કરી તથા સાતમા તબક્કાના વોટિંગ પહેલા સટોડિયાએ ચોંકાવ્યા તેમજ વિશ્વનું પ્રથમ 3D રોકેટ અગ્નિબાણ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.
![Gujarat Latest News Live: સમગ્ર રાજ્યમાં આંધી સાથે ભારે પવન ફૂંકાશે](https://epapercdn.sandesh.com/images/2024/05/31/flIj7NyRQUajQFC1zuqEeo4nhplIDqijAwj2QqWY.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -