Gujarat Latest News Live: રાજ્યવાસીઓ ગરમીના પ્રકોપથી શેકાશે

રાજ્યમાં હિટવેવની અસર યથાવત રહેશે. જેમાં અમદાવાદમાં હિટવેવ અને ઓરેન્જ એલર્ટ છે. તેમજ અમદાવાદમાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રી નોંધાશે. તથા સુરત, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, ભાવનગર, મહેસાણામાં હિટવેવની અસર રહેશે. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -