રાજ્યમાં કાળઝાળ ગરમીથી શેકાવવા તૈયાર રેહવું પડશે, જાણો શું છે હવામાનની આગાહી

હવામાન વિભાગ દ્વારા તાપમાન વધવાની આગાહી રાજ્યમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે અમદાવાદમાં 35.7 ડિગ્રી, ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન રાજ્યમાં આજથી ગરમીનો પ્રકોપ વધશે. જેમાં કાળઝાળ ગરમીથી શેકાવવા તૈયાર રેહવું પડશે. તેમાં હવામાન વિભાગ દ્વારા તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે. તથા અમદાવાદમાં 35.7 ડિગ્રી, ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન રહ્યું છે. સૌથી વધુ 38.6 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું સૌથી વધુ 38.6 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે. છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલ તાપમાનના આંકડા પ્રમાણે અમદાવાદ 35.7 ડિગ્રી, ગાંધીનગર 36.0 ડિગ્રી, વડોદરા 36.8 ડિગ્રી, સુરત 36.7 ડિગ્રી, અમરેલી 38.2 ડિગ્રી તેમજ સુરેન્દ્રનગર 38.3 ડિગ્રી અને મહુવા 38.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી વિગતો મુજબ ગુરુવારે 12 જેટલા શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી નીચે નોધાયું હતુ. જેમાં દમણનું 35, ભુજનું 33.2, નલિયાનું 31.2, કંડલા પોર્ટનું 31.3, કંડલા એરપોર્ટનું 35, દ્વારકાનું 29.8, ઓખાનું 31.2, પોરબંદરનું 33, વેરાવળનું 31.4 તેમજ દિવનું તાપમાન 34.7 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં આવેલ બદલાવને પગલે મહત્તમ તાપમાનનો પારો નોંધપાત્ર ગતિએ નીચે ઉતર્યો અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી છૂટા છવાયા વાદળો ઘેરાવાની સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. વાતાવરણમાં આવેલ બદલાવને પગલે મહત્તમ તાપમાનનો પારો નોંધપાત્ર ગતિએ નીચે ઉતર્યો છે. હાલમાં અમદાવાદ શહેરમા મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી નોધાવવુ જોઈએ એના બદલે 35.7 ડિગ્રી નોંધાઈ રહ્યુ છે. આમ સામાન્ય કરતાં 2.7 ડિગ્રી ઓછું તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ સાવ ઘટી ગયો છે. 

રાજ્યમાં કાળઝાળ ગરમીથી શેકાવવા તૈયાર રેહવું પડશે, જાણો શું છે હવામાનની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • હવામાન વિભાગ દ્વારા તાપમાન વધવાની આગાહી
  • રાજ્યમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે
  • અમદાવાદમાં 35.7 ડિગ્રી, ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન

રાજ્યમાં આજથી ગરમીનો પ્રકોપ વધશે. જેમાં કાળઝાળ ગરમીથી શેકાવવા તૈયાર રેહવું પડશે. તેમાં હવામાન વિભાગ દ્વારા તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે. તથા અમદાવાદમાં 35.7 ડિગ્રી, ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન રહ્યું છે.

સૌથી વધુ 38.6 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું

સૌથી વધુ 38.6 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું છે. છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલ તાપમાનના આંકડા પ્રમાણે અમદાવાદ 35.7 ડિગ્રી, ગાંધીનગર 36.0 ડિગ્રી, વડોદરા 36.8 ડિગ્રી, સુરત 36.7 ડિગ્રી, અમરેલી 38.2 ડિગ્રી તેમજ સુરેન્દ્રનગર 38.3 ડિગ્રી અને મહુવા 38.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી વિગતો મુજબ ગુરુવારે 12 જેટલા શહેરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રીથી નીચે નોધાયું હતુ. જેમાં દમણનું 35, ભુજનું 33.2, નલિયાનું 31.2, કંડલા પોર્ટનું 31.3, કંડલા એરપોર્ટનું 35, દ્વારકાનું 29.8, ઓખાનું 31.2, પોરબંદરનું 33, વેરાવળનું 31.4 તેમજ દિવનું તાપમાન 34.7 ડિગ્રી નોંધાયું હતું.

વાતાવરણમાં આવેલ બદલાવને પગલે મહત્તમ તાપમાનનો પારો નોંધપાત્ર ગતિએ નીચે ઉતર્યો

અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ દિવસથી છૂટા છવાયા વાદળો ઘેરાવાની સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. વાતાવરણમાં આવેલ બદલાવને પગલે મહત્તમ તાપમાનનો પારો નોંધપાત્ર ગતિએ નીચે ઉતર્યો છે. હાલમાં અમદાવાદ શહેરમા મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી નોધાવવુ જોઈએ એના બદલે 35.7 ડિગ્રી નોંધાઈ રહ્યુ છે. આમ સામાન્ય કરતાં 2.7 ડિગ્રી ઓછું તાપમાન નોંધાતા ગરમીનો પ્રકોપ સાવ ઘટી ગયો છે.