Gujarat Latest News Live: બિનહરીફ ચૂંટણી કરવાનું નક્કી થયું હતુ: મોહન કુંડારિયા

રાજ્યમાં ગરમીનો પારો મે મહિનામાં પોતાનું રૌદ્ર રૂપ બતાવી રહ્યો છે. હવામાન વિભાગે આવનારા 2 દિવસ માટે રાજ્યમાં હીટવેવની આગાહી કરી છે. પાલનપુરમાં તંત્રના પાપે ટ્રક ખાડામાં પલટી તથા નડિયાદમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો અને સુરતના વાતવરણમાં પલટો આવ્યો તથા રાજકોટમાં રાપરના કાનમેર જોધપરવાંઢના ૩૩ વર્ષના યુવાનની ગોળી મારી હત્યા કરવામાં આવી આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -