Gujarat latest News Live: ખાખી વર્દી પર દાગ, દારૂના ગુનામાં પોલીસકર્મીની સંડોવણી

રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં રાજ્યના 5 શહેરમાં તાપમાન 41 ડિગ્રીને પાર ગયુ છે. તેમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.6 ડિગ્રી રહ્યું છે. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય અને હરણી બોટ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં, બનાસકાંઠામાં ત્યજી દેવાયેલું બાળક મળ્યું  તથા સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -