Gujarat Latest News Live : અમિત શાહ આવતીકાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે

આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં સ્કૂલવર્ધિ એસો.ની હડતાળ સમેટાઇ ગઇ છે. જ્યારે ગુજરાતમાં વરસાદને લઇને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 24થી 26 જૂને વરસાદની આગાહી કરી છે. જ્યારે જમ્મુ કાશ્મીરના સોપોરમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -