Gujarat Latest News Live: રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

વરસાદને લઈ સવારે 7થી 10 વાગ્યાનું વેધર બુલેટિન હવામાન વિભાગે જાહેર કર્યું છે. જેમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તેમાં ગાંધીનગર, અમદાવાદમાં વરસાદની આગાહી છે. તેમજ સાબરકાંઠા, અરવલ્લી, ખેડા તથા આણંદ, મહિસાગર, દાહોદમાં વરસાદની આગાહી છે. તથા પંચમહાલ, વડોદરા, નર્મદા તેમજ છોટા ઉદેપુર અને ભરૂચમાં વરસાદની આગાહી છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -