Gujarat latest News Live: આ ગઠબંધન નથી ઠગબંધન છે : મનસુખ વસાવા
ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ને લઈને તમામ પક્ષોની સભાઓ થઈ રહી છે. દરેક પક્ષ પોતાના મત વિસ્તારમાં સભાઓ કરી રહ્યા છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ગુજરાતમાં સભાઓ કરશે. તો સાથે જ રાજ્યમાં આગામી દિવસોમાં બેવડી ઋતુનો અનુભવ થવાની પણ હવામાન વિભાગની આગાહી છે. તો જાણો દેશ-વિદેશ અને ગુજરાતના તમામ લેટેસ્ટ સમાચાર.
![Gujarat latest News Live: આ ગઠબંધન નથી ઠગબંધન છે : મનસુખ વસાવા](https://epapercdn.sandesh.com/images/2024/04/28/NmsnVPysPdqAHyvqdcodrsFcMSJlZYQIKRizp1k0.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -