Gujarat Mango: વિદેશમાં ગુજરાતી કેરીની માગ, 1 હજાર ટન પલ્પ એકસપોર્ટ કરાશે

વિદેશીઓ દક્ષિણ ગુજરાતની કેરીનો સ્વાદ માણી શકશે હાફુસ-કેસર કેરીનો પલ્પ એક્સપોર્ટ કરશે દુબઇ, રશિયા, જાપાનમાં કેરી નિકાસ કરાશે વિદેશમાં ગુજરાતી કેરીની માંગમાં વધારો થયો છે. જેમાં વિદેશીઓ દક્ષિણ ગુજરાતની કેરીનો સ્વાદ માણી શકશે. તેમાં સુરત APMC એક હજાર ટન પલ્પ એકસપોર્ટ કરશે. જેમાં હાફુસ-કેસર કેરીનો પલ્પ એક્સપોર્ટ કરશે. દુબઇ, રશિયા, જાપાનમાં કેરી નિકાસ કરાશે. તથા કેનેડા, અમેરિકા, જર્મનીમાં પણ કેરી નિકાસ કરાશે.દક્ષિણ ગુજરાત ઉનાળામાં પાકતી કેરી માટે પણ પ્રખ્યાત દક્ષિણ ગુજરાત ઉનાળામાં પાકતી કેરી માટે પણ પ્રખ્યાત છે. જેમાં હાફુસ, રાજાપુરી, તોતાપુરી, કેસર કેરી વિદેશમાં પ્રખ્યાત છે. સુરત APMC રૂપિયા 2600 કરોડનું ટન ઓવર ધરાવે છે. જેમાં પ્રથમ દિવસે આશરે 25 ટન જેટલી કેરીનું પીલાણ કરાયું છે. ત્યારે સુરત APMC એક હજાર ટન પલ્પ એકસપોર્ટ કરશે. જેમાં હાફુસ-કેસર કેરીનો પલ્પ એક્સપોર્ટ કરશે. તેમાં દુબઇ, રશિયા, કોરીયા જાપાન, કેનેડા, અમેરિકા, જર્મની જેવા દેશોમાં નિકાસ કરવામાં આવશે. વિદેશમાં રહેતા લોકો દક્ષિણ ગુજરાતની કેરીનો સ્વાદ માણી શકશે.દક્ષિણ ગુજરાતમાં ડાંગર, શેરડીની પાક પ્રખ્યાત છે દક્ષિણ ગુજરાતમાં ડાંગર, શેરડીની પાક પ્રખ્યાત છે. જેમાં દક્ષિણ ગુજરાત ઉનાળાની ઋતુમાં પાકતી કેરી માટે પણ પ્રખ્યાત છે. તેમાં હાફુસ, રાજાપુરી, તોતાપુરી, કેસર કેરીઓ પણ વિદેશમાં પ્રખ્યાત છે. મહારાષ્ટ્રના રત્નાગીરીથી પણ કેરી સુરત APMC આવે છે. જેમાં તમામ માગ પ્રમાણે કેરીઓને હાઇજિન રીતે તેનો પલ્પ કરી તેના પેક કરીને વિદેશ મોકવામાં આવે છે.

Gujarat Mango: વિદેશમાં ગુજરાતી કેરીની માગ, 1 હજાર ટન પલ્પ એકસપોર્ટ કરાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વિદેશીઓ દક્ષિણ ગુજરાતની કેરીનો સ્વાદ માણી શકશે
  • હાફુસ-કેસર કેરીનો પલ્પ એક્સપોર્ટ કરશે
  • દુબઇ, રશિયા, જાપાનમાં કેરી નિકાસ કરાશે

વિદેશમાં ગુજરાતી કેરીની માંગમાં વધારો થયો છે. જેમાં વિદેશીઓ દક્ષિણ ગુજરાતની કેરીનો સ્વાદ માણી શકશે. તેમાં સુરત APMC એક હજાર ટન પલ્પ એકસપોર્ટ કરશે. જેમાં હાફુસ-કેસર કેરીનો પલ્પ એક્સપોર્ટ કરશે. દુબઇ, રશિયા, જાપાનમાં કેરી નિકાસ કરાશે. તથા કેનેડા, અમેરિકા, જર્મનીમાં પણ કેરી નિકાસ કરાશે.

દક્ષિણ ગુજરાત ઉનાળામાં પાકતી કેરી માટે પણ પ્રખ્યાત

દક્ષિણ ગુજરાત ઉનાળામાં પાકતી કેરી માટે પણ પ્રખ્યાત છે. જેમાં હાફુસ, રાજાપુરી, તોતાપુરી, કેસર કેરી વિદેશમાં પ્રખ્યાત છે. સુરત APMC રૂપિયા 2600 કરોડનું ટન ઓવર ધરાવે છે. જેમાં પ્રથમ દિવસે આશરે 25 ટન જેટલી કેરીનું પીલાણ કરાયું છે. ત્યારે સુરત APMC એક હજાર ટન પલ્પ એકસપોર્ટ કરશે. જેમાં હાફુસ-કેસર કેરીનો પલ્પ એક્સપોર્ટ કરશે. તેમાં દુબઇ, રશિયા, કોરીયા જાપાન, કેનેડા, અમેરિકા, જર્મની જેવા દેશોમાં નિકાસ કરવામાં આવશે. વિદેશમાં રહેતા લોકો દક્ષિણ ગુજરાતની કેરીનો સ્વાદ માણી શકશે.

દક્ષિણ ગુજરાતમાં ડાંગર, શેરડીની પાક પ્રખ્યાત છે

દક્ષિણ ગુજરાતમાં ડાંગર, શેરડીની પાક પ્રખ્યાત છે. જેમાં દક્ષિણ ગુજરાત ઉનાળાની ઋતુમાં પાકતી કેરી માટે પણ પ્રખ્યાત છે. તેમાં હાફુસ, રાજાપુરી, તોતાપુરી, કેસર કેરીઓ પણ વિદેશમાં પ્રખ્યાત છે. મહારાષ્ટ્રના રત્નાગીરીથી પણ કેરી સુરત APMC આવે છે. જેમાં તમામ માગ પ્રમાણે કેરીઓને હાઇજિન રીતે તેનો પલ્પ કરી તેના પેક કરીને વિદેશ મોકવામાં આવે છે.