Gujarat Breaking News LIVE: બપોરના 03 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે આયોજિત રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી. રાજયવાસીઓને બેવડી ઋતુનો સામનો કરવો પડશે સાથે સાથે દિવાળીમાં લોકોએ ગરમીનો સામનો કરવો પડશે તેમજ રાજ્યમાં સામાન્ય કરતા વધુ તાપમાન રહી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. સવારે અને રાત્રે ઠંડી જ્યારે બપોરે કાળઝાળ ગરમી પડી શકે છે. ઓક્ટોબર મહિનો સામાન્ય કરતા ગરમ રહ્યો હતો. દિવાળી પહેલા આતંકી હુમલાની ધમકીએ દેશભરની સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. દિવાળીના અવસર પર આતંકવાદીઓના નિશાને અયોધ્યાનું રામ મંદિર, ઉજ્જૈનનું મહાકાલ મંદિર અને તિરુપતિનું ઈસ્કોન છે. દિવાળી પહેલા આતંકી હુમલાની ધમકીએ દેશભરની સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. દિવાળીના અવસર પર આતંકવાદીઓના નિશાને અયોધ્યાનું રામ મંદિર, ઉજ્જૈનનું મહાકાલ મંદિર અને તિરુપતિનું ઈસ્કોન છે. 

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -